Followers

Thursday, 28 February 2019

તા.૧૭/૦૨/૨૦૧૯ ના રોજ પોલીસ કાફલો તેમના સરદાર સાથે સેમરડી ગામ મા લુટ મચાવી હતી

[28/02, 2:36 PM] ‪+91 96875 97863‬: 🇮🇳🇮🇳નીવૃત પીઆઈ બલોચ સાહેબ ને આરોપી બનાવવા માટેની સતય હકીકાત🇮🇳🇮🇳

તા.૧૭/૦૨/૨૦૧૯ ના રોજ પોલીસ કાફલો તેમના સરદાર સાથે સેમરડી ગામ મા લુટ મચાવી હતી જેનો બલોચ સાહેબે વીરોધ જતાવેલ તેથી આ ટોળુ બલોચ સાહેબ ને માર મારવાના ઇરાદે ખેતર ગયેલ પણ સદ ભાગયે બલોચ સાહેબ અમરેલી લ્ગન પૃસંગે ગયેલા હોય મળીના આવતા તેમના હાજર ખેતી કામના માણસો અને મહીલાઓ ઊપર હુમલો કરી ઢોર માર મારી ખેતીપાક અને બગીચા ને નુકસાન કરી સાહેબના રેહણાક મકાન મા ગેરકાયદે સર તાળુ તોળી ઘરમા પરવેશ કરી તોડફોડ કરી લાયસન્સ વાળી બાર બોર બંદુક,જીવતા કારતુસ,૩ તોલા સોના ના દાગીના,૧૭૦૦૦ જેવી રોકડ રકમ ની લુંટ ચલાવી ફળીયીમા પારક કરેલ સ્કોરપીયો કાર મા તોળ ફોળ કરી મોટર સાયકલોને નુકસાન કરી ફળીયામા બગીચા ના ફુલ જાળ તોળી અને તેમના ૩ માણસૌ
1⃣ સુરેશભાઇ હિમતભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
2⃣ હિંમતભાઇ ફુલાભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
3⃣ હિમંતભાઇ હસમુખભાઇ રાધનપરા રહે.કાંગસા તા.ધારી
ની ધરપકડ કરેલ અને બલોચ સાહેબ કે જેઓ ત્યા હાજર ન હોય તેમને પણ આરોપી તરીકે આમ્સ એકટ અને ફરજ ની રુકાવટ નો ગુનો ખોટી રીતે દાખલ કરેલ છે,આ કારયવાહી ફકત અને ફકત બલોચ સાહેબે ની પ્તીષઠા ખરાબ કરવા માટે કરેલ હોય કેમ કે બલોચ સાહેબ આસ પાસના તમામ સમાજ ના લોકોની સહાય માટે દીવસ રાત તૈયાર રહતા હોવાથી સરકારી વીભાગના ભરસ્ટ અધીકારી ઓ અને ક્રમચારી ઓને કણાની માફક ખુચતા હોય તેથી ,વીજ કંપની,પોલીસ તંત્ર, જંગલ ખાતુ , કે જેઓ ગેરકાયદેસરસીંહ દરસન ,દારૂ વેચાણ ને પો્તસાહન આપનાર લોકો જેમ કે પોલિસજમાદાર મમદ બલૌચ,જંગલ ખાતા ના અધિકારી વિજકંપનિ ના માણસો કે જેઓ ગરીબ ખેડુતો પાસે લાચ રુપે રોકડ તથા ખેત પાક નિ માંગણી કરતા હોય તે સાહેબ ની મહેરબાની થી લાચિયા કંમચારી ઊપર લગામ લાગેલ પુરતો વિજ સપ્લાય પણ મળવા લાગેલ એને હાલ માંજ મમદ બલોચ કે જેમની વિરુધ લાંચ અને છેડતિ ની ફરિયાદ સેમરડી ગામ થી હાઈકોંટ સુધી થયેલ છે મન મા અદાવત રાખી બલોચ સાહેબ કે જેઓ પોતાનુ નિંવુત જીવન દરેક સમાજ ના નિસહાયલોકો ને સહાય ખાતર પોતાનુ આરામદાયક જીવન પુત્ર અને પોત્ર સાથે સુરત જેવા શહેર મા ન રહિ એકલા તેમનિ પત્ની સાથે ખેતર ના મકાન મા વિતાવે છે જે સેમરડી ગામ થી ૨ કિમી દુર જંગલ મા આવેલ છે.
મહેરબાનિ કરી ખુબ શેર કરવા વિનંતિ🙏🇮🇳જય હિંદ
[28/02, 2:37 PM] ‪+91 96875 97863‬: *પ્રેસ નોટ તા.૧૭/૦૨/૨૦૧૯*

*ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ કર્મચારી ઉપર છરી વડે ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની ધરપકડ કરતી ધારી પોલીસ ટીમ*

💫 ગઇ કાલ તા. ૧૬/૦૨/૨૦૧૯ ના રોજ દલખાણીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રહેતાં હમીદાબેન અબ્દુભાઇ નાયા રહે.દલખાણીયા વાળાઓએ અરજી આપેલ કે સેમરડી ગામના જાફર બારનભાઇ બ્લોચ તથા હુસેન જંહાગીર બન્ને જણાઓ અરજદાર બહેનના ધરે આવી બિભત્સ ગાળો આપી અને મારી નાંખવા અંગે અગાઉ તેઓના વિરૂધ્ઘ અરજી આપેલ હોય તેનું મનદુઃખ રાખી માથાકુટ કર્યા અંગેની અરજી દલખાણીયા આઉટ પો.સ્ટે. ખાતે આપેલ અરજીમાં જણાવેલ સામાવાળાઓની ખરાઇ કરવા સારૂં ધારી પો.સ્ટે.ના બે સરકારી બોલેરો વાહનો સાથે સેમરડી ગામ ખાતે શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ. ધારીનાઓ સ્ટાફ સાથે રવાના થયેલ હતા.

💫  સદરહું અરજી અન્વયે આરોપીઓની ખરાઇ કરવા સારૂ જંગલ વિસ્તારની બાજુમાં આવેલ વાડીના સ્થળ ઉપર (૧) અજીત મહંમદ બ્લોચ (ર) હુસેન જહાંગીર બ્લોચ (૩) જાફર બારાન બ્લોચ  (૪) બારાનભાઇ ઉમરભાઇ બ્લોચ તથા (પ) સિકંદર બારાન બ્લોચ રહે.તમામ સેમરડી વાળાઓ વાડીએ હાજર હોય જેઓ અમો પોલીસને જોઈને એકદમ ઉશ્કેરાઇ જઇ પોલીસ સાથે ઝપાં-ઝપી શરૂ કરી દિધેલ હતી.

💫 સદરહું બનાવમાં ઉપરોક્ત પાંચ ઇસમો પૈકીનો જાફર બારન બ્લોચ પોતાના હાથમાં એક ધારદાર ખુલ્લી છરી વડે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.શ્રી એ.વી.પટેલ સાહબને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો એક ઘા મારી દેતાં તેની સાથેના ઉપરોક્ત ચારેય ઇસમો પણ દોડી આવી અમોને તેમજ આદિત્યભાઇ બાબરીયાને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલ આ દરમ્યાન મહેન્દ્રભાઇ વાળા પો.સ.ઇ.શ્રી પટેલ સાહેબને બચાવવા જતાં જાફર બારન બ્લોચે મહેન્દ્રભાઇને પકડીને તેઓનો સરકારી ગણવેશ ફાડી નાંખેલ અને એકદમ ઉશ્કેરાઇ જઇને આ *જાફરે પોતાની પાસે રહેલ છરીથી મહેન્દ્રભાઇના પેટના ડાબી બાજુએ એક ઘા મારી જીવલેણ ઇજા કરેલ હતી* અને સાથેના પોલીસ કમર્ચારીઓએ ધટના સ્થળેથી બે આરોપીઓને ઝડપી પાડેલ હતા અન્ય તમામ આરોપી નાશી ગયેલ હતા.

💫 *ધારી પો.સ્ટે.ના ઇજા પામેલ પોલીસ અધિશ્રી/કર્મચારીઓ*
1⃣ શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ.ધારી પો.સ્ટે
2⃣ પો.કોન્સ.મહેન્દ્રભાઇ મેરામભાઇ વાળા
3⃣ આદિત્યભાઇ રામકુભાઇ બાબરીયા

💫 ઉપરોકત બનાવમાં  *શ્રી પટેલ સાહેબને હાથમાં કોણીથી ઉપરના ભાગે છરીથી ઇજા થયેલ છે. તેમજ મહેન્દ્રભાઇ વાળાને પેટના ભાગે છરી મારતાં જીવલેણ ઇજા થયેલ છે અને આદિત્યભાઇ બાબરીયાને મુંઢ ઇજાઓ થયેલ છે હાલ મહેન્દ્રભાઇ વાળાની સારવાર શરૂ છે.*

💫 *પકડાયેલ આરોપીઓ*
1⃣જાફર બારનભાઇ બ્લોચ રહે.સેમરડી
2⃣ બારાન ઉમરભાઇ બ્લોચ રહે.સેમરડી

💫 *નાશી ગયેલ આરોપીઓ*       
1⃣ અજીત મહંમદ બ્લોચ
2⃣ હુસેન જહાંગીર બ્લોચ
3⃣ સિકંદર બારાન બ્લોચ
તથા અન્ય 100 જેટલા અજાણ્યા ઈસમો  રહે. તમામ સેમરડી

💫 સદરહું બનાવ અનુસંધાને પોલીસ સ્ટાફ સાથે ઉપરોક્ત પાંચેય ઇસમોની વાડીએ અરજી તપાસમાં જતાં આ કામના આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ કરવાના હેતુથી એકસંપ કરી ગે.કા. મંડળી રચી, પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અમો પોલીસ હોવાનું જાણતા હોવા છતાં અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અમોને તથા અમારી સાથેના પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાંખવાના ઇરાદે ગંભીર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
💫સદરહું ગુન્હાની આગળની તપાસ શ્રી વી.એલ.પરમાર સાહેબ ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. ધારીનાઓ ચલાવી રહેલ છે અને *સદરહું બનાવમાં પકડવાના બાકી આરોપીઓ શોધવા માટે ધારી પોલીસ, એલ.સી.સી./એસ.ઓ.જી.ની ટીમો ધ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે*
  
💫  *સદરહુ બનાવ અનુસંધાને શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, એસ.ઓ.જી ટીમ તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (GEB) ટીમો તથા ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડી ગામે સર્ચ ઓપરેશન કરતાં સેમરડી ગામમાં અનેક ગેરકાયદેસર લાઈટ કનેક્શન તેમજ ગેરકાયદેસર હથિયારો, તલવાર, કુહાડી,ધારીયા, છરી,ભાલા તેમજ કાર્ટીસ મળી આવેલ હોય છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે*

Saturday, 2 February 2019

जिस देश में 60% से ज्यादा जज बिना परीक्षा के बना दिए जाते हैं उस देश की न्यायपालिका में न्याय होता होगा या अन्याय ?

आज भारतीय मुस्लिम समाज के साथ अन्याय कुएं होता इसकी  एक वजाह   येभी हे । 

ता.02/02/2019 


आकड़ों के माध्यम से भी ये सिद्ध हो चुका है कि भारतीय न्यायपालिका पर सिर्फ कुछ घरानों का कब्जा है। इन घरानों से ताल्लुक रखने वाले लोग ही हर साल जज और वकील बनते हैं। नियुक्ती की इस प्रक्रिया को ‘कॉलेजियम सिस्टम’ कहा जाता है।


ये सिस्टम पिछले कुछ वर्षों से विवादों में है। पूरे देश को न्याय देने वाले संस्थान के पास खुद के लिए कोई न्यायसंगत प्रक्रिया नहीं है। रिप्रजेंटेशन की स्थिति इतनी खराब है कि सुप्रीम कोर्ट में इस समय एक भी दलित जज नहीं है।


शायद यही वजह है कि “कॉलेजियम सिस्टम” को ‘कॉलेजियम कलंक’ कहा जाने लगा है। वरिष्ठ पत्रकार दिलीप मंडल आकड़ों के साथ बताते हैं कि ‘देश के सभी हाईकोर्ट और सुप्रीम कोर्ट के जजों का बायोडाटा वेबसाइट पर मौजूद है। मैने सारा डाटा निकालकर चेक किया है।


जुलाई, 2018 की स्थिति यह है कि 60% से ज्यादा जज सीधे वकील से जज बना दिए गए हैं। उन्होंने जज बनने के लिए पूरी जिंदगी में कोई परीक्षा नहीं दी। कोई इंटरव्यू नहीं दिया। कोलिजियम के पांच जजों ने उन्हें बस चुन लिया। मर्जी उनकी। इसलिए अदालतों में जजों के चैंबर रिश्तेदारों से भर गए हैं।’



दिलीप मंडल कॉलेजियम सिस्टम को दलितों, पिछड़ों के खिलाफ आने वाले फैसलों से भी जोड़ कर देखते हैं। वो बताते हैं कि ‘क्या आप जानते हैं कि एससी-एसटी एक्ट के खिलाफ फैसला लिखने वाले दोनों जजों यूयू ललित और ए.के. गोयल ने पूरी जिंदगी में कभी जज बनने का एक्जाम नहीं दिया, दोनों साधारण वकील थे।


ललित को सीधे सुप्रीम कोर्ट में जज बनाया गया तो गोयल को सीधे हाई कोर्ट में जज बना दिया गया, जहां से वे कोलिजियम की सिफारिश पर सुप्रीम कोर्ट पहुंच गए।


क्या अपने पसंद के वकील को उठाकर हाई कोर्ट और सुप्रीम कोर्ट का जज बना देने का सिस्टम बंद नहीं होना चाहिए? क्या ये बेहतर नहीं है कि जज परीक्षा पास करके पहले जिला, फिर हाईकोर्ट और तब सुप्रीम कोर्ट तक पहुंचें?


राष्ट्रीय न्यायिक नियुक्ति आयोग बने और परीक्षा पास करके जज बनाने की व्यवस्था हो। भाई भतीजावाद वाला कोलेजिमय सिस्टम बंद हो।


बता दें कि उच्च न्यायालय और उच्चतम न्यायालय में जजों की नियुक्ति तथा तबादलों का फैसला भी कॉलेजियम ही करता है। कौन से जज पदोन्‍नत होकर सुप्रीम कोर्ट जाएंगे यह फैसला भी कॉलेजियम ही करता है।


copy 

https://www.boltaup.com/a-huge-suspect-on-sc-as-it-has-judges-due-to-casteism-and-nepotism/



7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...