Followers

Wednesday, 29 May 2024

2019 લોકસભા ચૂંટણી ગૂજરાત

 


આ છે 2019 ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર જીતેલા ઉમેદવારોની યાદી:

1. **કચ્છ**: વિનોદ લાખમશી ચાવડા (BJP) - 3,05,513 મતના અંતરથી
2. **બનાસકાંઠા**: પરબતભાઈ પટેલ (BJP) - 3,68,296 મતના અંતરથી
3. **પાટણ**: ભારતીસિંહજી દાભી (BJP) - 1,93,879 મતના અંતરથી
4. **મહેસાણા**: શારદાબેન પટેલ (BJP) - 2,81,519 મતના અંતરથી
5. **સાબરકાંઠા**: દીપસિંહ રાઠોડ (BJP) - 2,68,987 મતના અંતરથી
6. **ગાંધીનગર**: અમિત શાહ (BJP) - 5,57,014 મતના અંતરથી
7. **અમદાવાદ પૂર્વ**: હસ્મુખભાઈ પટેલ (BJP) - 4,34,330 મતના અંતરથી
8. **અમદાવાદ પશ્ચિમ**: ડો. કિરીટ સોલંકી (BJP) - 3,21,546 મતના અંતરથી
9. **સુરેન્દ્રનગર**: ડો. મહેન્દ્રભાઈ મુંજાપરા (BJP) - 2,77,437 મતના અંતરથી
10. **રાજકોટ**: મોહનભાઈ કુંદારીયા (BJP) - 3,68,407 મતના અંતરથી
11. **પોરબંદર**: રમેશભાઈ ધડુક (BJP) - 2,29,823 મતના અંતરથી
12. **જામનગર**: પુનમબેન માડમ (BJP) - 2,36,804 મતના અંતરથી
13. **જૂનાગઢ**: રાજેશભાઈ ચુદાસમા (BJP) - 1,50,185 મતના અંતરથી
14. **અમરેલી**: નારણભાઈ કચ્છડીયા (BJP) - 2,01,431 મતના અંતરથી
15. **ભાવનગર**: ડો. ભારતિબેન શિયાલ (BJP) - 3,29,519 મતના અંતરથી
16. **આણંદ**: મીતેશ પટેલ (BJP) - 1,97,718 મતના અંતરથી
17. **ખેડા**: દેવુસિંહ ચૌહાણ (BJP) - 3,67,145 મતના અંતરથી
18. **પંચમહાલ**: રત્નસિંહ રાઠોડ (BJP) - 4,28,541 મતના અંતરથી
19. **દાહોદ**: જશવંતસિંહ ભાભોર (BJP) - 1,27,596 મતના અંતરથી
20. **વડોદરા**: રંજનબેન ભટ્ટ (BJP) - 5,89,177 મતના અંતરથી
21. **છોટા ઉદેપુર**: ગીતા રાઠવા (BJP) - 3,77,943 મતના અંતરથી
22. **ભરૂચ**: મансુખભાઈ વસાવા (BJP) - 3,34,214 મતના અંતરથી
23. **બારડોલી**: પરભુભાઈ વસાવા (BJP) - 2,15,447 મતના અંતરથી
24. **સુરત**: દર્શના જાર્દોશ (BJP) - 5,48,230 મતના અંતરથી જીત્યા હતા ....
25. **નવસારી**: સી.આર. પાટીલ (BJP) - 6,89,668 મતના અંતરથી
26. **વલસાડ**: ડો. કે.સી. પાટીલ (BJP) - 3,53,797 મતના અંતરથી જીત્યા હતા

તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.

Tuesday, 28 May 2024

इल्म ही लेकिन अमल नहीं ये ज्ञान इंसानियत के लिए कोई काम का नही ।

  इल्म और अमल: इंसानियत के लिए जरूरी ।

परिचय

इल्म (ज्ञान) और अमल (कार्रवाई) का संबंध इंसान के विकास और समाज की बेहतरी में बेहद महत्वपूर्ण है। केवल ज्ञान प्राप्त करना पर्याप्त नहीं है; उस ज्ञान को सही दिशा में उपयोग करना आवश्यक है। अगर हम इल्म वाले हैं लेकिन उसका अमल नहीं करते, तो हमारा ज्ञान इंसानियत के लिए कोई फायदा नहीं दे सकता।

ज्ञान का महत्व

ज्ञान वह रोशनी है जो अज्ञानता के अंधेरे को दूर करती है। ज्ञान हमें समझदारी, नैतिकता, और यकीन (विश्वाश) की नई ऊंचाइयों तक पहुंचने का मार्ग दिखाता है। एक शिक्षित व्यक्ति न केवल अपने जीवन को बेहतर बनाता है, बल्कि अपने समाज और देश की प्रगति में भी योगदान देता है।

अमल का महत्व

ज्ञान के साथ अमल का होना उतना ही महत्वपूर्ण है जितना कि एक बीज का पौधा बनना। बीज में जीवन होता है, लेकिन जब तक उसे सही ढंग से जमीन में नहीं लगाया जाता और उसकी देखभाल नहीं की जाती, वह फल नहीं देता। इसी तरह, ज्ञान को अमल में लाना आवश्यक है ताकि उसका लाभ समाज को मिल सके।

इल्म बिना अमल के

जब ज्ञान का अमल नहीं होता, तो वह सिर्फ एक सैद्धांतिक जानकारी बनकर रह जाता है। उदाहरण के लिए, एक डॉक्टर जिसने चिकित्सा की पढ़ाई तो कर ली है लेकिन मरीजों का इलाज नहीं करता, उसके ज्ञान का कोई फायदा नहीं है। इसी प्रकार, अगर एक शिक्षक केवल पढ़ाई करता है लेकिन छात्रों को पढ़ाने का अमल नहीं करता, तो उसका ज्ञान व्यर्थ है।

अमल के बिना ज्ञान का नुकसान।

1. समाज का विकास रुकता है : जब ज्ञानी लोग अपने ज्ञान का सही उपयोग नहीं करते, तो समाज की प्रगति धीमी हो जाती है।
2.  नैतिकता का पतन : ज्ञान का अमल न होने पर लोग अपनी नैतिक जिम्मेदारियों को भूल जाते हैं, जिससे समाज में नैतिकता का पतन होता है।
3.  संसाधनों की बर्बादी : ज्ञान प्राप्त करने में समय और धन लगता है। अगर इसे उपयोग में नहीं लाया गया तो ये संसाधन व्यर्थ चले जाते हैं।

" अमल का प्रेरणास्त्रोत "

ज्ञान का सही उपयोग करने के लिए अमल का होना जरूरी है। इसके लिए कुछ प्रेरणास्त्रोत हो सकते हैं:
1. समाज की सेवा : ज्ञान का उपयोग समाज की बेहतरी के लिए करना चाहिए।
2. आत्मविकास : अमल से व्यक्ति अपने ज्ञान को और निखार सकता है।
3. प्रेरणा स्रोत बनना : जब ज्ञानी व्यक्ति अमल करता है, तो वह दूसरों के लिए प्रेरणा स्रोत बनता है।

" निष्कर्ष "

इल्म और अमल दोनों ही एक-दूसरे के पूरक हैं। अगर इल्म है लेकिन अमल नहीं, तो वह इंसानियत के लिए कोई नफा नहीं दे सकता। हमें अपने ज्ञान का सही उपयोग करना चाहिए ताकि हम न केवल अपने जीवन को बेहतर बना सकें, बल्कि समाज और देश की प्रगति में भी अपना योगदान दे सकें। इसलिए, इल्म को अमल में लाना ही असली ज्ञान की पहचान है।

Monday, 27 May 2024

રાજકોટ ગેમ ઝોનમાં લાગેલ આગની માહિતી .

Breaking News : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી,કહ્યુ- ‘જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી’, જુઓ-VIDEO
અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. રાજકોટના આ અગ્નિકાંડે આખે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધુ છે.

જેટલા લોકો મર્યા તે હત્યાથી ઓછું નથી-HC
આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોચ્યોં હતો ત્યારે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગેમઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી, કેટલા સમયથી આ ગેમઝોન કાર્યરત હતું છત્તા પણ કોઈ સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે અરજદાર હાઈકોર્ટમાં જણાવ્યું હતુ કે રાજ્ય સરકારમાં બાંધકામ માટે GDCRના નિયમોનું પાલન કરવાનું હોય છે, રાજકોટ ગેમઝોનમાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી.

જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી
હવે આ સમગ્ર મામલે સુઓમોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. સરકાર તરફથી બંને એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજકોટ, અમદાવાદ, વડોદરા મનપાના વકીલો આ સમયે હાજર હતા. ત્યારે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે.

હવે રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઇ શકે છે SITનો પ્રાયમરી રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ થઈ શકે છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે પણ રજૂઆત થશે. હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું હતુ જે બાદ હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટ સરકાર પાસે જવાબ માંગી રહી છે.

હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢી
રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, ત્યારે, આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ, ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.

અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ
જેમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનથી લઇ અનેક મુદ્દે ખુલાસા થશે, એટલું જ નહીં, હાઇકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા છે. અમદાવાદના સિંધુભવન, સરદાર પટેલ રિંગ રોડ, એસ.જી. હાઇવેના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ હોવાનું કહ્યું. મહત્વનું છે, હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇને સુઓમોટો પિટીશન દાખલ કરી છે. હવે તપાસ બાદ જ વધુ ખુલાસા થશે.


રાજકોટ મનપા પર હાઈકોર્ટ આકરાપાણીએ, RMC કમિશનરને ફટકારી નોટિસ

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ
જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી
આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે
રાજકોટ મનપા પર હાઈકોર્ટ આકરાપાણીએ છે. જેમાં RMC કમિશનરને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટિસમાં જણાવ્યું છે કે તમને શા માટે જવાબદાર ન ગણવા તેમજ રાજકોટ મનપા કમિશનર જવાબ આપે. ફાયર સેફ્ટી વિના સરકારને પણ કોર્ટ નહીં ચલાવી લે. જેમાં રાજકોટ ગેમઝોન આગકાંડમાં હાઇકોર્ટે આકરુ વલણ અપનાવ્યું છે.

આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે

રાજકોટમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોને ઝડપી ન્યાય મળે તેને લઈ સૌ કોઈ ચિંતિત છે,ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલિક સુનાવણી હાથધરવામાં આવી છે. જેમાં અરજદારે કહ્યું, રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગને લઈને તુરંત રિપોર્ટ તૈયાર કરાય, RMCની જવાબદારી નક્કી કરાય, આ ઘટનામાં મૃત્યુના જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરાય. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ઓથોરિટી દ્વારા અનાદર કરવામાં આવ્યો છે. આ એક વખતની દુર્ઘટના નથી અનેક વખતની દુર્ધટના છે.HC,SCના નિર્દેશ છતાં બેદરકારી રખાય છે,આ અગ્નિકાંડમાં લોકોની હત્યા થઈ છે,નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેખાડો થાય છે. આવો દેખાડો કરવાનો કોઈ મતલબ નહીં.

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ

કોર્ટના આદેશ છતાં નિયમોનું પાલન કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. તક્ષશિલા, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિદ્વામાં છે.જનતાના હેલ્થની ચિંતાની જેમ ફાયરસેફ્ટીની પણ ચિંતા કરો.જેમાં ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી તો ગેમઝોન કેમ ચાલુ રખાયો હતો,એન્ટ્રી એરિયા પણ CCTVમાં દેખાય છે,તમને લોકોના જીવની પડી નથી અને તમે વેલ્ડીંગની કામગીરી કરતા હતા,આ કેટલું યોગ્ય છે. વધુમાં અરજદારે કહ્યું હતું કે, બિલ્ડિંગ નિર્માણ દરમિયાનના નિયમો પણ પાળવા પડે, તેમાં પણ ફાયર સેફ્ટીની જોગવાઇ છે, આવા કોઈ નિયમ રાજકોટમાં TRP દ્વારા પળાયા નથી.

જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી

જ્વલનશીલ પદાર્થો કે એક્સપ્લોઝિવનું સ્ટોરેજ કરતી બિલ્ડિંગ જોખમી પ્રકારમાં આવે છે. ભરૂચ ફાયર, રાજકોટ ફાયર, અમદાવાદ ફાયર, હોસ્પિટલમાં આગ, ઓથોરિટી ક્યારે જાગશે? નિયમો છે તેનું પાલન કરાવવાની જવાબદારી કોની? લોકોની હાલત દયનીય છે. જેમાં હાઇકોર્ટ જણાવ્યું છે કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી. કોર્ટના નિર્દેશોના ચાર વર્ષ છતાં આવી ઘટનાઓ બને છે. રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલે કહ્યું કે, તુરંત પગલાં લેવામાં આવ્યા છે. બધા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. અત્યારે એક પણ ગેમ ઝોન ચાલુ નહીં.


Tuesday, 14 May 2024

इस्लाम कुरान और फिरका परसत पैगाम .

*#वाह_रे_नासमझ_मुसलमान!*
क्या ईमान पाया है, चन्द ज़ाहिल आलिमों के चक्कर में अल्लाह का कलाम (क़ुरान ए पाक) को जाने अनजाने में मानने से इन्कार करना शुरू कर दिए...।

*जी हाँ, जहाँ तक दुनिया जानती है कुछ ज़ाहिल टाईप आलिम बड़े शान से उस हदीस के मफ़हूम जिससे रिवायत है "मुसलमानों के 73 फ़िरके होंगे" को फेमस कर अपने फ़िरके की दुकान चमका रहे हैं...।*

लेकिन क्या उन ज़ाहिलो नें कभी क़ुरान की दलील इन आयतों पर दी है?
"सब मिल कर अल्लाह की रस्सी को मज़बूती से थाम लो और फिर्क़ों में मत बटो...।"
*(सुर: आले इमरान-103)*

"तुम उन लोगो की तरह न हो जाना जो फिरकों में बंट गए और खुली-खुली वाज़ेह हिदायात पाने के बाद इख़्तेलाफ़ में पड़ गए, इन्ही लोगों के लिए बड़ा अज़ाब है...।"
*(सुर:आले इमरान -105)*

"जिन लोगों ने अपने दीन को टुकड़े टुकड़े कर लिया और गिरोह-गिरोह बन गए, आपका (यानि नबी सल्लल्लाहु अलैहि वसल्लम का) इनसे कोई ताल्लुक नहीं, इनका मामला अल्लाह के हवाले है, वही इन्हें बताएगा की इन्होंने क्या कुछ किया है...।"
*(सुर: अनआम-159)*

"फिर इन्होंने खुद ही अपने दीन के टुकड़े-टुकड़े कर लिए, हर गिरोह जो कुछ इसके पास है इसी में मगन है...।"
*(सुर: मोमिनून -53)*

""तुम्हारे दरमियान जिस मामले में भी इख़्तेलाफ़ हो उसका फैसला करना अल्लाह का काम है..."
*(सुर: शूरा -10)*

"और जब कोई एहतराम के साथ तुम्हें सलाम करे तो उसे बेहतर तरीके के साथ जवाब दो या कम अज़ कम उसी तरह (जितना उसने तुम्हें सलाम किया) अल्लाह हर चीज़ का हिसाब लेने वाला है...।
*(सुर: निसा -86)*

"अल्लाह ने पहले भी तुम्हारा नाम मुस्लिम रखा था और इस (क़ुरआन) में भी (तुम्हारा यही नाम है) ताकि रसूल (सल्लल्लाहु अलैहि वसल्लम) तुम पर गवाह हों...।"
*(सुर: हज -78)*

"बेशक सारे मुसलमान भाई भाई हैं, अपने भाइयों में सुलह व मिलाप करा दिया करो और अल्लाह से डरते रहो ताकि तुम पर रहम किया जाये...।"
*(सुर: हुजरात -10)*

और जिस हदीस के मफ़हूम को इतनी मेहनत से नफ़रत फ़ैलाने में इस्तमाल करते हैं क्या कभी उस मफ़हूम को पूरा पढ़ के सुनाया इन ढोंगी मौलवीयों ने?
जो पुरी तरह है "मेरी उम्मत के 73 फ़िरके होंगे, पर तुम उन फ़िरकों में मत बंट जाना" और सिर्फ़ पहली लाईन को पकड़ के फ़िरकों में बांटने की ठेकेदारी कर रहे चन्द उलेमाओं ने यह भी नहीं बताया की क़ुरान की एक भी बात को न मानना कुफ्र है...।

तो ज़रा सोचिये और बताईये फ़िरकों के नाम पर लड़ने वाले लोग ऊपर दी गई आयतों को कितना मानते हैं ????
मैं इतना बड़ा आलिम तो नहीं हूँ लेकिन अल्हमदुलिल्लाह मैं क़ुरान की इन आयतों के हवाले से कहता हूँ मैं मुसलमान हूँ और मेरा कोई फ़िरका नहीं है...।
अब आप सोंचे आपको फ़िरकों में बंट के क़ुरान की नाफ़रमानी करनी है 

*#बायकाट_करना_है_जो_फ़िरकों_में_बांटने _की राजनीति_करते_हैं...।*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...