*મુળનિવાસી એકતા મંચ ઘરના પ્રદર્શન પ્રોગ્રામ સફળ બનાવવા માટે પ્રચાર મીટીંગ નું આયોજન.*
*તારીખ :- ૨૯ સપ્ટેમ્બર,રવીવાર સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ શહેરની અગત્યની મુલાકાત ત્યારબાદ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કાર્ય સમીક્ષા મીટીંગ કાર્યાલય પર ભરૂચ,*
*તારીખ:- ૩૦ સપ્ટેમ્બર,સોમવાર સવારના સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ જીલ્લાના નદેલાવ થી ટંકારિયા ગામ સુધી દરેક મોતા ગામનો પ્રચાર,*
*તારીખ:- ૦૧ ઓકટોબર, મંગળવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ જંબુસર તેમજ આમોદ તાલુકાના પ્રચાર માટે,*
*તારીખ :-૦૨ સપ્ટેમ્બર,બુધવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ કંથારીયા ગામથી દયાદરા ગામ સુધી પ્રચાર,*
*તારીખ :- ૦૩ સપ્ટેમ્બર, ગુરુવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ જીલ્લાના મનુબર,કરમાદ,દેહગામ, હિંગલોટ ગામોનો પ્રચાર,*
*તારીખ:- ૦૪ સપ્ટેમ્બર,શુક્રવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ શહેરના દારૂલ ઉલુમ તેમજ ઈસાઇ સમાજની સાથે શિખ સમાજના આગેવાનો અને મુળનિવાસી સંસ્થાઓ ની મુલાકાત,*
*તારીખ:- ૦૫ સપ્ટેમ્બર,શનિવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦, અંકલેશ્વર શહેર અને નજીકના ગામોની મુલાકાત,*
*તારીખ :- ૦૬ સપ્ટેમ્બર,રવિવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦, જગદિયા ગામમાં આદિવાસી,મુસ્લિમ પબ્લિક મીટીંગ તેમજ આજુબાજુ ગામોમાં પ્રચાર,*
*સાથીઓ દોસ્તો વડીલો આપને ખાસ અપીલ ઉપર દર્શાવવામાં આવેલ પ્રચાર કરવાના સમયે જેતે ગામ અને શહેરોમાં અપના તરફથી મુલાકાત માટે સહયોગ આપી સકતા હોઈ તો જરૂર મારો સંપર્ક કરવા વિનંતી છે.*
✒ *હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત*
_સેક્રેટરી, મુળનિવાસી એકતા મંચ_
*મો.9898335767*