આપણી એકતા એજ આપણી તાકાત
એતિહાસિક ઘરના પ્રદર્શન
"ભરૂચના બાયાપાસમાં પ્રથમ વાર રાષ્ટ્રીય સમસ્યાઓ ના લઈને તમામ મુળ-નિવાસી સમાજ એક સાથે એક મંચ ઉપર"
મુળ-નિવાસી એકતા મંચ
મુળનિવાસી વિચારધારાના સક્રીય સમર્પિત સંગઠનોનું મંચ,
(SC,ST,OBC,લઘુમતી-મુસ્લિમ,શિખ,ઈશાઈ,બૌદ્ધ,લિંગાયત,જૈન અને ભારતના મુળ-નિવાસી સમાજ છે.)
આપણા દેશમાં આજે મુળનિવાસી સમાજ એક ગંભીર પરિસ્થિતિ તરફ જઈ રહીયો છે, જેમાં મુળનિવાસી સમાજની સામાજિક આંતરીક સમસ્યાઓ અને દેશની વર્તમાન સમસ્યાઓ માટે ચિંતિત યુનિટી,મંડળ'સંસ્થા,સંગઠનો પોતાની શક્તિ અલગ અલગ પ્રયાસ કરવાના લઇને પ્રયાસો અનુસાર સફળતા મળવી જોઈએ તે મળતી નથી,તેના લઇને આજે દરેક સમાજ પોતાનો આત્મવિશ્વાસ સાથે માનવતા જેવા વિચારોથી દુર થઈ રહેલ છે..
આવા ગંભીર સમયે મુળ-નિવાસી સમાજના સંગઠનો જો એક સાથે મળીને મુળનિવાસી સમાજની વર્તમાન સમસ્યાઓને ખતમ કરવા અને સારા ભવિષ્ય માટે જો એક સાથે તમામ સક્રીય સંગઠનો એક મંચ ઉપર બેસીને સમાજને જાગૃત કરવા અને સરકારની દેશના નાગરિક વિરોધી નિતિઓ બેફામ કાળા કાયદા ના વિરોધમાં સરકાર સામે અવાજ ઉઠાવવા માટે એક મંચ પર આવેતો સમાજમાં નવી ઉર્જા અને સમાજના ચિંતિત લોકોમાં આત્મવિશ્વાસ આવે તેવા હેતુથી એતિહાસિક ઘરના પ્રદર્શનમા મુળ-નિવાસી સંગઠનોને આમંત્રણ કરીયે છીએ...
હાલની રાષ્ટ્રીય સમસ્યાઓ જેમકે
(૧) લોકતંત્રને બચાવવા માટે EVM મશીન થી ચુનાવ બંધ કરીને બેલેટ પેપર લાવવામાં આવે,
(૨) કશ્મીર કલમ ૩૭૦ ને હટાવી માનવ અને નાગરિક અધિકારો ખતમ કરવા કશ્મીરની જનતા ઉપર તાનાશાહી વિરોધમાં,(૩)NRC,RTO,નોટબંઘી,જેવા કાળા કાયદા અચાનક અમલમાં લાવવાના વિરોધમાં,(૪) અનુસુચિત A,૫-૬ ઉપર અમલ કરવાની માંગ ઉઠાવવા માટે, (૫) સરકારી દરેક ક્ષેત્રે ૧૦૦% અનામત લાગુ કરવાની માંગ માટે, (૬) મૌબલિંચીગ સામે મજબુત કાનુન માનવાની માંગ માટે,(૭) ખેડુતોની આત્મહત્યા અને મહિલા સુરક્ષા સામે સરકાર સામે દબાવ લાવવા માટે,
ચાલો આપણે દેશના નાગરિક અધિકારો બચ્ચા અને દેશના દરેક સમુદાયો એક સાથે એક મંચ ઉપર આવી સમાજના બેહતર ભવિષ્ય માટે નવી દિશા મુળનિવાસી સમાજના એકતા મંચ તરફ જેમા મુળનિવાસી યુનિટી'મંડળ,સંસ્થાઓ'સંગઠનોને અપીલ કરીયે છીએ આ એતિહાસિક ઘરના પ્રોગ્રામ માં ઉપસ્થિત રહી, મંચ સાથે મજબુત શક્તિ નિર્માણ કરવા અને અવાજ ઉઠાવવા સાથ સહયોગ આપશો એવી આશા..
તારીખ:-૧૦ ઓકટોબર ૨૦૧૯ ગુરૂવાર
સમય :- સવારે ૧૦ થી ૨ કલાલ સુધી ઘરન પ્રદર્શન
સ્થળ :- ભરૂચ, જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે,