વાપરો (મગજ)નહી તો
ક્યાંય ખોવાઈ જાશો
૧-એક MLAનો માસિક પગાર ૧લાખ રુપિયા
૨-૧૮૨MLA નો માસિક પગાર ૧કરોડ ૮૨લાખ રુપિયા
૩-૧૮૨MLA નો વાર્ષિક પગાર ૨૧ કરોડ ૮૪ લાખ રુપિયા........
૪- ૧૮૨ MLA નો પાંચ વર્ષ નો પગાર ૧ અબજ ૯૨ કરોડ રૂપિયા....
જો આમાંથી તમામ MLA ફરીથી ચુંટણી ના જીતી શક્યા તો દર મહીને ૫૦ હજાર નું પેન્શન ચાલુ....
ચાલો હવે પેન્શન ના આંકડા.........
૧-૧MLA નું પેન્શન ૫૦હજાર......
૨-૧૮૨ MLA નું માસિક પેન્શન ૯ લાખ ૧૦હજાર રુપિયા....
૩-૧૮૨ MLA નું વાર્ષિક પેન્શન ૧૦ કરોડ ૯૨ લાખ રુપિયા.....
૪-કદાચ પાંચ વર્ષ જીવે તો ૧૮૨ MLA નું પાંચ વર્ષ નું પેન્શન ૫૪ કરોડ ૬૦લાખ ...
અને હા
જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ખાલી ન્યુનતમ આંકડા મુજબ એક ધારાસભ્ય પાંચ વર્ષ માં ગ્રાન્ટ માંથી ૧ કરોડ સુધી તો જમવાની તાકાત ધરાવે છે...
પાછું ફરીથી ૧૮૨ કરોડ નું લોસ અને પગાર ભથ્થા જુદાં આતો ખાલી સ્ટેટ્ લેવલ ની વાત થઈ...
સંસદ સભ્ય ના તો આંકડા આનાથી ડબલ હોય છે. અને હા મિનીસ્ટરો અને મુખ્યમંત્રી પછી હોદેદારો તથા વચોટીયા આ બધા આંકડા તો મળતા જ નથી...
પછી પેટ્રોલ તો વધારવું જ પડે ને ......
કારણ કે આ બધા ભરબપોરે તાપ તડકો વરસાદ, ઠંડી જોતા જ નથી....આપણી સેવા માં ૨૪ કલાક આપે છે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ પેન્શન બંધ કરો અને
આટલાં રૂપિયા તો જનતા ના
વિકાસ માટે વાપરો
તો દર વર્ષે ૧૦ જીલ્લા નું દેવું
માફ થઈ જાય .......
# લી. એક જાગૃત નાગરિક