જીવન બચાવવા માટે હવે માત્ર સંઘર્ષ ઉપાય છે._ ૩૦ જુલાઇ ૨૦૨૧
કોરાના મહાષડ્યંત્ર ના સમજી શક્યા હોય એવા મુસ્લિમ સમાજના સામજીક,રાજકીય અને ધાર્મિક લીડર શિપ અને સમાજના લેભાગુ સામાજિક કાર્યકર્તા શું નીચે આપેલ હમારા 15 સવાલના જવાબ આપી શકે ????
નંબર ૧ - કોરોના બિમારી ના લઈને તમારી પાસે કેટલી માહેતી અને જાનકારી છે?
નંબર ૨ - વૈકસીન ના અભિયાન ચલાવતા પેહલા તમે વૈકસીન અને અન્ય મેડિકલ દવાઓ ને સરકાર તરફથી કાનુની કાર્યવાહી કરવામા આવે છે,તે બાબતમાં કેટલી જાનકારી છે?
નંબર ૩ - ભારત દેશની વૈકસીન ને સરકાર તરફથી Approval આપવામાં આવેલ છે, તેની તમામ કાર્યવાહી બાબત તમારી પાસે વિસ્તારથી જાનકારી છે?તે સમાજ સામે બતાવી શકો છો?
નંબર ૪ - મેડિકલ ક્ષેત્રે કોઈપણ બિમારી માટે બનાવવામાં આવતી વૈકસીન કેટલા વર્ષે મા તૈયાર થઈ શકે છે?
નંબર ૫ - વૈકસીન ની સાઈડ ઇફેક્ટ થશે તો તેની જવાબદારી તમે લેવા માટે સક્ષમ છો?
નંબર ૬ - કોરોના બિમારી અને અલગ અલગ કંપનીઓની વૈકસિન ના લઈને મેડિકલ માફીયા મા કેવા કેવા એક બિજાને નિચા બતાવવાના પ્રયાસો થયેલ રહેલ છે તેનો અભ્યાસ આપની પાસે છે? હોય તો બતાવો.
નંબર ૭ - ભારતીય વૈકસિન ને વિદેશમાં અમાન્ય કરવામાં આવેલ છે જેનું કારણ તમે સમાજને સમજાવી શકો છો?
નંબર ૮ - આપણા જેટલા પણ મુસ્લિમ ડોક્ટર તમે આટલા વર્ષોમાં કોઈ દિવસ મેડિકલ માફિયા બજાર મા નકલી દવાઓ સાથે મેડિકલ ક્ષેત્રે જનતા ને લુટવામા આવે છે તે બાબત કોરોના અને વૈકસીન જેટલી ઉત્સુકતા બતાવી છે? મેડિકલ માફિયા વિરોધ અભિયાન ચલાવેલ છે?
નંબર ૯ - મુસ્લિમ ધાર્મિક ગુરુઓ જેઓ મસ્જિદમા અને મંચો ઉપર કોરોના બિમારી અને વૈકસીન બાબત અલ્લાહ નુ નામ લઈને વાત કરે છે, જેમણે કોરોના અને વૈકસિન બાબત ઉંડાણપૂર્વક અભ્યાસ કરિયો છે? હોય તો બતાવો.
નંબર ૧૦ - અગર આલિમો પાસે કોરોના બિમારી અને વૈકસિન બાબત મા જાનકારી નથી તો શુ તમે ઇન્સાનિયત અને ઇસ્લામના આદેશ વિરોધ કામ નથી કરતા?
નંબર ૧૧ - ઇસ્લામ કહે છે જેની જાનકારી "ના" હોય તે કામ અને વાત "ના" કરો તો શું ઉલ્મા ઇસ્લામના ખિલાફ કામ નથી કરી રહિયા?
નંબર ૧૨ - મુસ્લિમ સમાજના સંસ્થાઓ ચલવતા જેઓ વૈકસીન અભિયાન ચલાવે છે, જેમણે કોઈ દિવસ પોતાના વિસ્તારમાં દારૂ,ચરસ,ગાંજો અને જુગાર જેવા ગેરકાયદેસર કામો ને રોકવા માટે મજબુત પ્રયાસો કરિયા છે? અભિયાન અને આંદોલનો કરેલ છે?
નંબર ૧૩ - મુસ્લિમ નેતાઓ જેઓ પોતાની કુરશી બચાવવા અને નામ કમાવવા માટે વેકસિન બાબત મુસ્લિમ સમાજને આગ્રહ કરતા અભિયાન ચલાવે છે, કદી તમે મુસ્લિમ વિસ્તારમાંથી દારૂ,ચરસ,ગાંજો અને જુગાર જેવા કામો ને રોકવા માટે કાયદેસર કામો કરીને સમાજને આવી બિમારીઓ થી સમાજને નશા મુક્ત કરવા અને યુવા જનરેશન ને બચાવવાનો કાયદેસર મજબુત પ્રયાસ કરેલ છે?
નંબર ૧૪ - કોરોના બિમારીના ષડયંત્ર વિરોધ દુનિયા ભરમાં આંદોલનો ચાલી રહેલ છે તે બાબત આપનું શું કેહવુ છે?
નંબર ૧૫ - દેશમાં કોરોના બિમારીના સમયે સરકાર અને મેડિકલ ક્ષેત્રની લા-પરવાહી નિસ્કારજી બાબત મા તમારૂ શું કેહવુ છે ? માનવ હત્યાઓ ના લઈ તમે શું કેહશો?
આવા ૧૦૦ થી વધુ સવાલો હુ આપી શકું છુ, હાલ પુરતા ૧૫ મહત્વના સવાલો સમાજ લેભાગું કોરાના વોરિયર શાજીશ થી ભ્રમિત કરીને ફેલાવેલ બિમારીને માનવજાતિ ઉપર માનસિક બિમારી બનાવી પોતાની દુકાનો અને રોટલીઓ શેકતા સંસ્થાઓ,ઉલ્માઓ,ડોક્ટરો અને નેતાઓને કરવા જરૂરી છે. અને તેના જવાબ લેવા જરુરી છે.
જાગો નહી તો આ દુનિયાના લાલચુ લોકો તમારી બલી આપવા માટે કદી પાછુ નહી જોવે.
જીવન તમારૂ છે તામરૂ દિમાગ વાપરો અને જાગૃત થાવ .
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
માનવ સમાજને હંમેશા ઘણા ષડયંત્રના માધ્યમથી ગુલામ બનવવા અને તેને બરબાદ કરવા માટે શાજીસ કરવામાં આવી છે,, ગ્લોબલ પરીથીતિયો ઉપર ધ્યાન રાખતા જાણકારોનું માનવું છે કે કોરોના પ્લાનિંગ સાથે શેતાની તાકાત તરફથી ષડયંત્ર હતું ...
જ્યારે હું મુસ્લિમ હોવાના લઈને વિચારું કે મરા દીને ઇસ્લામ અને તેની કિતાબ કુરાન શું કહે છે તો અભ્યાસ કરતા કુરાન ની ત્રણ આયતો સામે આવી જે આ વિષયમાં માનવ સમાજને કુરાનના માધ્યમથી માર્ગદર્શન કરવામાં આવેલ છે .
🔲. કુરાન સુરત હજ આયત 46
🔲 કુરાન સુરત ઈઝરાઈલ આયત 36
🔲 કુરાન સુરત આરાફ આયત 179
ઉપર આપેલ કુરાનની આયાતો ઉપર એકવાર જરૂર ગેહરાઈથી અભ્યાસ કરી લેવો મોમીન માટે જરૂરી છે.....
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
ડોકટર ઇસરાર અહમદ sur-e Israil aayat 36 તફસિર.
વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અને આ સવાલો જરૂર કરજો.