(1) સમીર અન્સારી બાબત પોલીસ નાં જુઠાણો નુ પોસમોરટમ
ઉમરા પોલીસ કહે છે કે માસ્ક બાબત તકરાર થતાં તેને જીપ માં બેસાડી પોલિસ સ્ટેશન લઈ જતા હતાં ત્યારે સાથે ચાર પોલીસ વાળાં સમીર ને અંદર સાઈટ બેસાડેલ તેમ છતાં સમીર જીપ મા થી ભૂસકો મારીને ભાગવા નો પ્રયાસ કરતા તેને માથાં માં થયેલી ગંભીર ઈજા નાં કારણે કોમા માં સરી ગયો હતો.
(2) માની લો સમીરે ચાલુ જીપ માં ચાર પોલીસ વાળાં ઓ ની હાજરી જીપ માં થી ભાગવા પ્રયાસ કર્યો તોહ ચાર પોલીસ વાળાં તમાશો જોઈ તેને ભૂસકો મારવાં દીધો ❓
(3) ચાલુ જપ માં સમીરે ભૂસકો મારી ભાંગવાની કોશીષ કરી તોહ રોડ પર પટકાયો અને ચાલું જીપ માંથી ભૂસકો માર્યો તોહ એ ત્રણ ચાર ફુટ રોડ પર ઘસડાયો હોત તોહ તેને રોડ પર ઘસડાયા ની માર લાગતે અને તેનાં શરીર પર પર ધારદાર ઊંડા ઘસરકા લાગતે કપડાં ફાટી જતે ઘુંટણ અને હાથ માં રોડ ઘસરકા લાગતે અને પોલીસ નાં કહેવા મુજબ રોડ ની માર લાગતાં ત કોમામાં સરી પડ્યો પણ સમીર આખાં શરીર માં માથાં થી લઈ પગ સુધી એક મીલી મીટર નો નો સામનય ઘસરકો પણ નથીં નથી કે માથા માં રોડ સાથે જોર થી પછડાયો નિશાના પણ કમર ના ભાગે ડંડા મારેલા છે તેનાં નિશાન છે એટલે પોલીસ જુઠ્ઠાણું છાપરે ચઢી પોકારી રહ્યુ છે.
(3) સમીર ને ખાખી વર્ધી ધારી ગુડંડા ઓ સમીર સામે કાર્યવાહી કરવા ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાં માટે કોફી શોપ થી ડુમસ સુરત મેઇન રોડ થી લઈ જવાનું હોય પણ આ ગડડાં ઓ સમીર ને સિટી લાઈટ થી તોડફોડ રોડ વચ્ચે આવતાં ખુશી, કપાસ ના ખેતરો ની વચ્ચે પડતા સુમ સામ રસ્તા પર કેમ લઈ ગઈ❓ કેમકે આ સરકારી ગુડંડા ઓ સમીર ને રકઝક બદલ માર મારવી હતીં અને જપ બેઠેલા પોલીસ વાળાં ઓ એ સમીર ને જીપ માંથી ઊતારી બેફામ મુકેકેબાજી, ફેંટો દ્વરા તેનાં માથાં પર માર માર્યો અને દડાં વડે કમમરના ભાગે માર મારી જેના નિશાન તેનાં શરીર પર છે પણ સમીર ને માથાં તમામ પોલીસ વાળાં ઓ એ પંચ ફેંટો મારતાં તેને માથા માં મલ્ટીપલ હેમરેજ થયા અને રાઈટ સાઈટ ના કાન પાસે ની માથાં કમજોર હાડકી માં ફેક્ચર થયેલ છે જે તમામ સીટી સ્કેન નાં રીપોર્ટ માં લખેલ છે આમ આ સરકારી ગુડંડા ઓ ના માર થી સમીર ને ઊલટી ઓ થઈ અને તે કોમા માં સરી પડ્યો .
સમીર કોમા જઈ જમીન પર પટકાયો તોહ આ સરકારી ગુડંડા ઓ ને તેમણે કરેલ નુશન જુલ્મ નો એહસાસ થયો અને તેને પહેલા બે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો પણ સમીર ની હાલત કરટીકલ હોય તેમણે દાખલ કરવાની નાં પાડી અને પછી સિવીલ હોસ્પિટલ નાં કેમ્પસ માં લઈ જઈ સમીર ને 108 માં થી ઉતાર્યા વગર સીસી ટીવિ માં કેદ કરાવી એપલ હોસ્પિટલમાં દાખલ કરાવી ત્યા થી નાશી ગયાં જે આજ સુધી ઉમરા પોલીસ નો કોઈ પોલીસ વાળો નોંધ સુધ્ધા લેવા આવેલ નથીં .
(4) શુ કોમામાં સરી પડેલ વયકતિ ઉલ્ટી ઓ કરે છે ❓
સમીરે પહેરેલાં કપડાં ઉલ્ટી ઓ તો લથપથ હાલત માં હોસ્પિટલમાં પહોચયા અને આ ગુડંડા ઓ ના કહેવા મુજબ ભૂસકો મારી ને ભાગ્યો તોહ શુ સમીરે ચાર પોલીસ વાળાં ની સામે જીપ માં જ કપડાં ઉતારી નાખી ફક્ત અંડર વીયર પર ભૂસકો માર્યો કેમકે એપલ હોસ્પિટલમાં દાખલ કરતી વખતે તેનાં શરીર પર ફક્ત અડંરવેયર પર જ પોલીસ લાવેલી
હજું બહું પુરાવા સાક્ષી ઓ અને સી સી ટીવી ની રેકોર્ડીંગ ડીલીટ કર નાંખવા જેવાં ગંભીર મુદ્દા બાકી છે
અને પરિવારે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનો નિર્ધાર કરેલ છે .
જોવાનું રહયુ આ સરકારીગુડંડા ઓને જેલ જતાં કોણ રોકે છે
✍️✍️✍️✍️✍️
Founder of "HUMANITY" NGO
MR SARWAR NAGAD
MOB
9904458800