એય મુસલમાન
કદાચ તને જરૂર ખબર હશે કે ભારત મા તારી જનસંખ્યા ના પ્રમાણમાં
૦ સૌથી વધુ બેરોજગારી મુસ્લિમોમાં છે
૦ કેદીઓ માં સૌથી વધુ મુસ્લિમો છે
૦ ભિખારીઓ માં સૌથી વધુ સંખ્યા મુસ્લિમોની જ છે
૦ અભણતા માં સોથી આગળ તુજ છે
૦ પોલીસતંત્ર માં તારુ પ્રમાણ નહિવત છે
૦ સરકારી નોકરીઓ માં તારી સંખ્યા હાલ 3% છે
૦ IPS IAS માં તુ ક્યાંય શોધ્યો જડતો નથી
૦ તારુ યુવાધન લારી, ગલ્લા, ગેરેજ, રીક્ષા અને અન્ય ઓછા પ્રોડકટીવ કામો તરફ વળી રહ્યુ છે
ઉઠ
આળસ ખંખેર
બરાબર સંગઠીત થા
ફિરકા પરસ્તી માંથી બહાર આવ
તુ ખયરુલ ઉમમ છે
તુ અખૂટ શકિતઓનો ભંડાર છે
અને વળી
અલ્લાહ ની મદદ તારી સાથે છે
ચાલ આવ
ભેગા મળીએ
અને નબવી નહજ પર વૈજ્ઞાનિક રીતે પ્રયત્ન કરીયે
અલ્લાહ ની મદદ ફકત આપણા પ્રયત્નો ની રાહ જોઇ રહી છે
*સબક ફીર પઢ*
*સદાકતકા, સુજાઅતકા , વકાલતકા*
*લીયા જાએગા તુજ સે કામ*
*દુનિયાકી ઈમામત કા*
હુજૈફા પટેલ