Followers

Monday, 17 October 2016

કાવી ગામમા દીન દસતુર બચાવ તેહરીક પોગરામ

📜પેરસ નોટ📜

તારીખ ૧૬/૧૦/૨૦૧૬ રવીવારના રોજ કાવી ગામ મા પોગરામ નુ આયોજન કરવા મા આવીયુ પોગરામ આયોજન કરતા ઈત્તીહાદે મીલ્લત કાવી ના મેંબર તરફથી આયોજન કરવા મા આવીયુ પોગરામ નો હેતુ હતો કે હાલમા મુસલીમ પરસલ્લો બોરદ તરફથી જે હાલમા દીન ઑર દસતુર બચાવ તેહરીક જે ચલાવા મા આવીછે તે વીસે અને તેહરીક ના સહાયક બાંપસેફ ના કામ વીસે પરીચય કરવામા આવીયો ,

પોગરામ મા હાજર રહીય્યા બાંપસેફ સંગઘન મુલનીવાસી સંગ ના ભરુચ જીલ્લા ના પરમુખ પરેશ ભાઈ મેહતાઍ હાજર રહી બાંપસેફ ના વીસે હાજર જનોને જાનકારી આપી ,  અને બીજા પરવકતા બાંપસેફ સંગઘન ભારત મુકત્તી મોરચા ના પરવકતા નરેશભાઈ ગોહીલ સાહેબે મુસલમાનો ઍ હાલમા મુસલીમ પરસલ્લો બોરદ ના તેહરીક થી વાકીફ કરીયા અને વઘુમા આજે દેશ ના તમામ મુલનીવાસી સમાજે હાલાત સામે કેવી રીતે મલી સંમજી ને પોતાના હક્ક અને અઘીકાર માતે કેવીરીતે લરત લરવી જોય્યે તેવીસે વીચાર મુકીયા ,  અને આગર જમીયતે ઉલમાઍ હીંદ ભરુચ જીલ્લા ના પરમુખ જનાબ અબદુલ હક્ક પાલેજવાલા યે મુસલમાનો અે હાલ પોતાના હક અને અઘીકાર માતે ખાલી આપરે ઍખલા થયને લરવાની જરુર નથી આજે અાપરે તમામ મજલુમ લોગોઅે સાથે મલી ને મુલનીવાસી ના બેજ પર  લરાય લરવી પરસે અને તોન તલાક પરવી પોતાનો વીચાર મુકતા કહયુ કે જે દેસ મા ઑરતો ને દેસ મા ઈંસાફ નથી મલતો તો પછી મુસલીમ મહીલા ના સરીયત ના ખોતા મુદ્દા ઉથા પર લોગો નુ થાંયાન લગાવી પોતાના કામ થી છુતી જવા માંગે છે ,
તાયર બાદ મહેંદર સોલંકી મુલનીવાસી  યોઘ્ઘા તરીકે પોતાની વાત મા ખાસ મુલનીવાસી સમાજના અને ખાસ મુસલીમ સમાજના યુવાને સોસીય મીડીયા ને સારી રીતે ઉપયોગ કરી પોતાના સમાજ માતે ઉપયોગ કરો અને પોતાના વીચારો ને સોસીયલ મીડીયા મા લખો અને નેટપરથી પોતાના નો સમય ગલત ઉપીયોગ ના કરો અને ભાત દેશ નો ઈતીહાસ જાનો ને પોતા સમાજ માતે કય કરો સમય ને વેરફવાના કોસીસ નાકરો અને પોતાના સમાજ માતે કય કરો ,  તાયર બાદ ઈરફાન બાપાના મુસલીમ યુવા અે પોતાનો વીચાર મા હાલમા સરકાર ના ખોતા કામ કરવાની નીતીયો જનાવી અને સરકાર પોતાના કામ ના કરી લોગો નુ ઘાંયન ભતકાવ્વાની કોસીસ કરે છે , અેમ કહી અાજ જો સરકાર અાવીજ નાટી થી કામ કરસે તો અાવનારા દીવસ ગંભીર હસે અેમ કહયુ ,  હુજૈફા પટેલ મુલનીવાસી યોઘ્ઘા જે ઈત્તીહાદે મીલ્લત કાવી અાયોજક કે મુસલીમ પરસનલ્લો બોરદ ની માહેતી અાપી કે મુ. પ. લો. બો.  નુ કામ સુ છે અને હાલ મા કેવા કેવા કામ કરી રહીયા છે ખાસ દીન દસતુર બચાવો તેહરીક પર લોગો નુ થાંય દોરાવી તેહરીક ને સમજીને  તમામ ભારત દેસ સમાજ સાથે મલીને કામ કેવીરીતો કરવુ તે માહેતી અાપી અને ખાસ સમજ માતે કામ કરવાનુ વીચાર કરવો જરુરી છે સમાજ મજમુથ થાઈ અેવા કામ કરો અને ઈત્તીહાદે મીલ્લત કાવી ને અાગર વઘરવાની કોસીસ કરવા મા પોતાનુ યોગદાન અાપવા માતે અપીલ કરી ,  અાખીર મા પોગરામ ના પરમુખ શેખ ખલીલ અહમદ સાહેબે તમામ વીચોને અાગર લય જવા માતે લાગો ને જાન કરી અને ખાલ મુસલીમ ના હાલાત પર લોગોનુ થાંય અાપો અેવી અપીલ કરી અાવનાર મેહમાન નો અાભાર વયકત કરી ને અેમના વીચોરો અને મેહનત ને ખુબ વખાણ કરી અાસવાસન અાપીયુ કે કાવી ગામના તમામ લોગો તરફ થી અા કામમા તમને પુરેપુરો સાથ સહકાર મલસે ,  અને પોગરામ કરતા લોગોને ખાસ અલ્લાહની મદત મલે અને કામને સીરામા  સારીતે કામ કરે અેવી દુવાઅો અાપી ,

✍🏿 હુજૈફા પટેલ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...