Followers

Sunday, 30 September 2018

મુસલમાનો શું કરે.??

      રજુકતૉ :- મો. અબ્દુલ મતીન બચ્ચા (ટંકારીયા)

ભારત દેશમાં હાલમાં હાલાત ધણાં નાજુક છે. દરેક જગ્યાએ નફરત અને ભેદભાવ નો માહોલ છે ભાઈચારાની દિવાળો તુટીને નફરત અને દુશ્મનીના પહાડો ઉભા થઇ ગયા છે.આ કડવા ફળ તે બીજો ( બિયારણ) ના છે જેને લગાવવામાં અલગ અલગ ધણી પાર્ટીઓએ ભાગ લીધેલ છે, જેમાં સૌથી મોટો ભાગ અંગ્રેજોએ ભજવેલ છે.

આજે જો બાબરી મસ્જિદ, રામ જન્મ ભૂમિ ,ત્રણ તલાક , સમલૈંગિકતા, સામાન્ય સમાનધારો, લાઉડસ્પીકર પર અઝાન જેવા મસાઈલ ઉભા કરીને દેશનુ વાતાવરણ તંગ કરવામાં આવી રહ્યું છે તો આથી અગાઉ ઈ.સ.૧૯૪૭ પહેલા અને ત્યાર પછી પણ સમયાંતરે કોઈ ન કોઈ પ્રદેશમાં કોઇ ને કોઇ મસાઈલ ઉભા કરીને વાતાવરણ તંગ કરવામાં આવ્યું હતું.

આવા ઉશ્કેરણીજનક વાતાવરણ પાછળ કયાં પરિબળો કામ કરતા આવી રહેલ છે ?( What’s the reason??) જો શાંત દિમાગે વિચારવા આવે તો ખબર પડશે કે લોકો જે પરિબળો ને કારણ બતાવી રહ્યા છે તે પોતે બીજા પરિબળો ના છુપાયેલા કારણોનું ઉદભવકેન્દ્ર છે.

હિન્દુ ભાઈઓ આમ માને છે કે તે સદીઓથી મુસલમાનો ના ગુલામ હતા, અને લાંબા સમય પછી તેમને આઝાદી મળી, ઈતિહાસ ની સત્યતા ભૂલાવીને તેમના દિમાગમાં આ વાત બેસાડવામાં આવી રહેલ છે કે મુસલમાન બાદશાહો એ જુલ્મ કરેલ છે, તલવાર ની શક્તિ થી ઈસ્લામ ધર્મ ફેલાવેલ છે, તેમણે મંદિરો તોડ્યા , મસ્જિદો બનાવી. તેમને આ વાત બતાવ્વામા આવે છે કે મુસલમાનો એ ઈસ્લામ અને મુસ્લિમ સમુદાય ના નામ પર એક આખો દેશ બનાવી લીધો, અખંડ ભારતમાંથી તેને કાપી  લઈ અલગ કરી લીધો હવે મુસલમાનો એ ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી, અને આ વાત પણ સમજાવવા માં આવી રહી છે કે જો હિન્દુ ધર્મ નું રક્ષણ કરવામાં ન આવ્યું , લધુમતી સમાજ ખાસ કરીને મુસલમાનો ને પ્રોત્સાહન મળતું રહ્યું તો કોઈક વખતે અમારા ઉપર આક્રમણ કરી મને વષૉની ગુલામી માં ધકેલી આપશે. મુસલમાનો મૂશરીકો (મુર્તિપૂજા કરનારા) ના ભારે દુશ્મન છે કુરાન તેમને પ્રોત્સાહિત કરે છે કે તમે મુશરીકોના માથા કાપી નાખો, અને ધરતી પર થી તેમને ખતમ કરી દો.

આવી રીતે હિન્દુઓને ગેરમાર્ગે દોરનાર ધણી બધી શાખાઓ છે, જેમણે રૂઢિચુસ્ત હિન્દુ ભાઈઓ માં પોતાના ધર્મ નું રક્ષણ માટે નો એક નવો જઝબો ભરી દીધો , મુસલમાનો થી નફરત અને દુશ્મની થી તેમનાં દિલ ભરી આપ્યા , ૧૯૪૭ પછી પોલીસ અને નવજવાનોનો આ પંઠ પર જ તરબિયત અને ઉછેર કરવામાં આવ્યો.છેવટે મુસલમાનો પર અત્યાચારો અને જુલ્મ કરી પોતાના માટે એક જીત અનુભવતા રહ્યા હતા અને હજુ વધારે અત્યાચારો કરી જીત અનુભવવાની ઉમ્મીદ માં જ છે.

મુસલમાનો હાલના સમયમાં કઈક આવા જ હાલાત માં જિવન  વિતાવી રહ્યા છે.કોઈક નાની ખુશીની વાત સાંભળે છે તો પોતાના જીવ ને શાંતિ આપવા માટે તેને વધારે વધારીને લોકો સમક્ષ રજુ કરે છે.કોઈ મંત્રી મુસલમાનો ના હિતમાં બયાન આપે તો તેને મુસલમાન તેના વખાણ કરવામાં લાગી જાય છે અને તેનાથી ઉમ્મીદો બાંધે છે તેની તરફેણમાં આખો ઉતરી જાય છે અને જો કદાચ કોઈ મંત્રી મો ફેરવી નાખે અને હિન્દુ ભાઈઓ ની તરફેણ માં કોઈ વાત કહી આપે તો મુસલમાન તેનાથી સંબંધ તોડી લે છે અને બીજા લીડરની તલાશમાં લાગી જાય છે.

મુસલમાન નવજવાન ઈચ્છે છે કે તે પણ આ મેદાન માં કુદીને જંગ કરે પણ તેને અસબાબ નથી મળી રહેતા, કોઈ સંસ્થા ની તાકાત નથી મળતી, મોટી ઉમરના લોકો પોલીસ અને સરકાર ના દમન અને મુસલમાન કૌમની મજલુમાના ઈતિહાસ નું વણૅન કરી હિકમતનો સબક સીખવાડે  છે, અમૂક દીનદાર લોકો વજાઈફ અને ખત્મે કુરાન ની પાબંદી કરેછે,ઉલમા અને મુકરીરો બયાનમાં સમજાવે છે કે જે કંઈ ધટના ધટી રહી છે તે આપણા જ આમાલના પરિણામો છે, અલ્લાહ ને રાજી કરો, મસ્જિદો ને આબાદ કરો,અને દિનની ફિક્ર કરો,તો અલ્લાહ પાક તરફથી ગૈબી મદદ આવશે.અમૂક જગ્યાએ નવજવાનો ટકકર લે છે પરંતુ છેવટે જેલમાં જાય છે પોલિસ ના દંડા ખાય  છે, અને માયુસ થઈ જાય છે લોકો ની જબાનો પર આ વાત નું રટણ રહે છે કે મુસલમાનો નો કોઈ લીડર (નેતા) નથી, કોઈ કહે છે ઉલમા એ કિરામે જિહાદ નો ફતવો આપી દેવો જોઈએ, કોઈ કહે છે ઉલમા ખુલીને સામે કેમ નથી આવતા? કોઈ અમનપસંદ  કહે છે કે બાબરી મસ્જિદ માટે કેટલાય લોકો ની મોત થઈ રહી છે સુલહ કેમ કરી લેવામાં ન આવે?!!!!!!!

આવા સખત અને પરેશાન કરનારા હાલાત માં મુસલમાન શું કરે.??? કયા ડોક્ટર ની મુલાકાત લઈ નુસખા પર અમલ કરે.????? અને મુસલમાન આર્થિક , સામાજિક, ધાર્મિક ક્ષેત્રે કયા કયા કાયૉ અને આમાલ કરે????

આ એક પ્રશ્ર્ન અને સવાલ છે જે એક ચોખ્ખો , લાભદાયક, અને મુસલમાન કૌમની તરક્કી માટે જવાબ માંગે છે……..

http://islamicbookstreasury.com/blog/2018/09/30/

📄

Friday, 28 September 2018

Whatsapp का अविष्कार किसने किया

Whatsapp का अविष्कार किसने किया





Whatsapp का अविष्कार किसने किया

Whatsapp का अविष्कार किसने किया

दोस्तों हम बात करेंगे आज किसी भी चीज की लेकिन मोबाइल फोन हम हमेशा अपने पास रखते हैं और हम उससे बहुत से काम करते हैं वह चाहिए हम किसी भी तरह का काम करते हो लेकिन आज कल हम मोबाइल फोन का इस्तेमाल फोन पर बात करने के लिए कम लेकिन उसके उसको और काम के लिए ज्यादा इस्तेमाल करते हैं जैसे की हम उसके अंदर ऑनलाइन काम भी करते हैं हमारे कुछ पर्सनल चीज़ जैसे डाक्यूमेंट्स आदि को भी उसके अंदर रख सकते हैं या वीडियो ऑडियो सॉन्ग सुन सकते हैं और इसके अलावा हम उसके अंदर चैटिंग कर सकते हैं हां दोस्तों आज के समय में बहुत सी ऐसी मैसेजिंग ऐप आई है

जिससे की हम बिना फोन पर बात किए हैं उन से चैटिंग कर सकते हैं और उनके अंदर वीडियो और ऑडियो कॉलिंग का ऑप्शन मिलता है यानी कि हम अगर बात फोन करने की तो इसके लिए हमें किसी भी तरह के फोन करने की जरूरत नहीं होती हम उसके अंदर वीडियो या ऑडियो कॉलिंग भी कर सकते हैं और उनसे मैसेज भी लिख कर बातें कर सकते हैं वैसे तो बहुत ही Android एप्लीकेशन आई है जिससे की हम बात कर सकते हैं जैसे Hike, Messenger, Facebook, WhatsApp ,टेलीग्राम लेकिन यह सभी पर बात करने के लिए हमें इंटरनेट की जरूरत होती है और सबसे ज्यादा आज के समय में तो WhatsApp ही है WhatsApp इतना पॉपुलर हो चुका है कि इसका कोई जवाब भी नहीं है

WhatsApp पर  लोग सबसे ज्यादा मैसेज या चैटिंग करते हैं और भारत में सबसे ज्यादा WhatsApp का यूज करने वाले लोग हैं तो WhatsApp का आविष्कार किसने किया और WhatsApp क्या चीज़ है इस तरह की कुछ और जानकारी हम आपको इस पोस्ट में बताएंगे इस  तो यदि आपको भी किसी मेसेंजर एप की जरुरत है तो आप WhatsApp का इस्तेमाल कर सकते हैं WhatsApp से संबंधित कुछ हम आपको जानकारी दे रहे हैं तो नीचे दी गई जानकारी को आप अच्छी तरह से पढ़े और इस्तेमाल करके भी देख सकते हैं

Whatsapp का अविष्कार किसने किया

Whatsapp एक फ्री Messaging अप्प है जिसकी मदद से आप whatsapp यूजर के पास मेसेज भेज सकते है और कॉल कर सकते है . और दुनिया भर में इसके यूजर है लेकिन भारत में इसके सबसे ज्यादा यूजर है . अकेला भारत में इसके 70 मिलियन यूजर है (2015 ) whtasapp को बनाने के पूछे काफी रोचक जानकारी है . जो शायद आपको नहीं पता होगी और आज हम आपको इसके अविष्कार के बारे में बतायेगे whatsapp किसने और कब और कैसे बनाया .

Whatsapp को 2009 में Brian Acton और  Jan Koum ने  मिल कर बनया था . वो दोनों पहले Yahoo कंपनी में काम करते थे . लेकिन सितम्बर 2007 में वो दोनों Yahoo से नोकरी छोड़ कर दक्षिणी अमेरिका चले गए . और उसी समय वे  Facebook में नोकरी पाने के लिए गए लेकिन उन्हें वंहा नोकरी नहीं मिली .उसके बाद में उन्हें Yahoo से उसकी सेविंग के $400,000 डॉलर मिले.

Koum ने एक iphone के लिए एक अप्प बनाने की सोची और इसका नाम whatsapp रखा क्यूंकि ये सुन ने में “what’s up” के जैसा है और February 24, 2009 में उन्होंने कैलिफोर्निया में  whatsapp .INC  नाम से कंपनी बनायीं .और  लेकिन whats-app का शुरुवाती version ज्यादा बढ़िया नहीं था वो बार बार Crash हो जाता या हंग हो जाता था .और इसी लिए “Koum” को लगा की ये app नहीं चल पायेगी .लेकिन इसके बाद वो उन्होंने इस app को जारी रखा .

जून 2009 में iphone में  push notifications का फीचर आया और इसी के साथ में whatsapp में भी एक फीचर आया जिस से उसके यूजर को notifications मिल जब उसका कोई Friends अपना Status बदलता और इसी के चलते अचानक से  whatsapp के 250,000 यूजर बन गए .

October 2009 में Brian Acton ने अपने 5 दोस्तों को whatsapp कंपनी में पैसे लगाने के लिए राजी कर लिए और उनके  5 दोस्तों ने $250,000  seed funding में invest कर दिए . और इसके बाद whatsapp ने दुसरे platform के लिए बनाने की सोची और दुसरे platform के whatsapp version बनाने के लिए Koum ने अपने कुछ दोस्तों को Hire किया .

December 2009 में whatsapp को फ्री की बजाय Paid कर दिए गया और इसका सबसे बदकरण था इसके बड़ते हुए यूजर .क्यूंकि whatsapp के यूजर बहुत जल्दी बढ़ रहे और Text verification के लिए कंपनी को पैसे देने पड़ते थे इसी  केलिए whats-app को Paid कर दिया गया .

April 2011 में Sequoia Capital सिर्फ एक ही venture investor था जिसने लगभग $8 million  कंपनी को दिए था . February 2013 में whatsapp के 200 million active users थे . और 50 मेम्बर इसमें काम करते थे .इसके बा Sequoia ने $50 million और invest किये .December 2013 में whatsapp ने अपने ब्लॉग में बताया की उनके 400 million active users है . और April 22, 2014 में ये 500 million तक पहुँच गए .

February 19, 2014 में फेसबुक ने whatsapp को $19 billion डॉलर में खरीद लिया था (लगभग 1282785000000 भारतीय रूपए ) इसमें से 4 billionडॉलर Cash दिए गए थे और 12 billion के फेसबुक के शेयर दिए गए .बाकि के 3 billion Restricted Stock  के रूप में रखे गए .इसके बाद में whatsapp सभी के फ्री हो गया और सभी ऑपरेटिंग सिस्टम के लिए बनाया गया .

Whatsapp के बारे में 20 रोचक तथ्य

1. व्हाट्स एप्प पर एक यूजर औसत 1000 मैसेज हर महीने भेजता है
2. एक यूजर एक सप्ताह में लगभग 195 मिनट्स तक whatsapp का इस्तेमाल करता है
3. सोशल मीडिया पर 27% selfies सिर्फ व्हाट्सएप्प के लिए खींची जाती है
4. Nokia series 40 के फोन में वट्सऐप चलाई गई जो स्मार्टफोन नहीं है
5. Nokia N95 सबसे पुराना फोन है जिसमें व्हाट्सऐप अभी भी चलती है
6. एंड्राइड स्टोर पर सबसे ज्यादा डाउनलोड होने वाली एप्प्स में व्हॉट्सएप्प 5वे नंबर पर है
7. व्हाट्सप्प की कीमत NASA के एक साल के बजट से ज्यादा है जो की 17 बिलियन है
8. Whatsapp का एक यूजर एक दिन में औसतन 23 बार व्हाट्सएप्प को खोल के देखता है
9. 2008 में Jan Koum को फसबूक ने जॉब देने से इंकार कर दिया था
10. August 2014 में whatsapp Android Smart Watches के लिए लांच किया गया
11. whtasapp ने अपना web client जनवरी 2015 में लांच किया था
12. फेसबुक ने व्हाट्सप्प को 19 बिलियन में खरीद लिया लेकिन फेसबुक से पहले गूगल ने 10 बिलियन का ऑफर दिया था
13. व्हट्सप्प voice कॉल का फीचर के बाद अब वीडियो कॉल का फीचर भी देने जा रही है
14 व्हाट्सएप अब Desktop के लिए भी available है

तो आज हमने आपको इस पोस्ट में व्हाट्सएप्प का मालिक कौन है whatsapp किस देश का है whatsapp जानकारी व्हाट्सएप्प का आविष्कार कब हुआ  WhatsApp के बारे में बताया कि WhatsApp पर का आविष्कार किसने किया Whatsapp क्या है और WhatsApp के बारे में कुछ रोचक तथ्य बताएं यह जानकारी आपको कैसी लगी नीचे कमेंट करके हमें जरुर बताएं और यदि आपको इसके बारे में कोई सवाल या सुझाव हो तो नीचे पूछ सकते हैं अगर आपको यह जानकारी पसंद आए तो शेयर करना ना भूलें


Wednesday, 26 September 2018

WhatsApp vairal mesaj BJP virodhi

*હું હંમેશા ભાજપને સપોર્ટ કરતો પણ ભાજપ સરકારની અવિરત અસફળતા થકી અસિમ અને અસહ્ય રાષ્ટ્રીય નુકસાન થઈ રહ્યું છે, દુઃખની વાત તો એ છે કે આવા રાષ્ટ્રીય નુકસાનને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પક્ષ ભરપાઈ કે પૂર્તતા પણ નહીં કરી શકે !*

👉[૧] નોટબંધી નિષ્ફળ રહી.
👉[૨] દેશ ડિજિટલ નથી થયો.
👉[૩] બ્લેકમની બહાર ન આવ્યા.
👉[૪] સ્વીસબેંકના સંગ્રહખોરોના નામ ન જડ્યા.
👉[૫] કોઇ કાળાબજારીયાઓ જેલ કે ફુટપાથ પર નથી આવી ગયા.
👉[૬] ત્રાસવાદ બંધ નથી થયો.
👉[૭] ભાજપ પક્ષ મટીને અન્ય પક્ષના માણસોને ખરીદી શકે એવી જાયન્ટ કંપની બની ગઇ.
👉[૮] જીવન જરૂરી ચીજો સહીત કોઇના ભાવ ન ઘટ્યા.
👉[૯]જેના કારણે ચૂંટાયેલા એ શ્રી રામમંદીર નિર્માણ ખોટકાઇ ગયું.
👉[૧૦] ચીન ભારતીય સરહદોમાં ઘુસણખોરી કરી રહ્યું છે.
👉[૧૧] સરહદો પર રોજ સૈનિકો શહીદ થઈ રહ્યા છે.
👉[૧૨] જીએસટીના કારમા ટેક્ષથી સઘળાં ધંધા ચોપાટ થઈ ગયા.
👉[૧૩] કર્ણાવતીનું તો નામ ઉચ્ચારણ જ બંધ થઈ ગયું.
👉[૧૪] ૩૭૦મી કલમ દૂર ન કરી પણ પીડીપી સાથેની દુરી નજદીકીમાં ફેરવાઈ.
👉[૧૫] ગુજરાતની જેમ જ દેશનું દેવું પણ વધવા માંડ્યું.
👉[૧૬] ટ્રેનોની સુવિધાઓ ન વધી ભાડા વધી ગયાં.
👉[૧૭] લાખો રોજગારીઓ નોટબંધી પછી છીનવાઇ ગઇ, પરિણામે નાના રોજમદાર હજુ પણ બેકાર છે.
👉[૧૮] ખેડુતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, બાદમાં ભાવો આસમાને આંબી જાય છે.
👉[૧૯] જગતનો તાત આત્મહત્યા કરી રહ્યો છે, વિમાની રકમ ચુકવાતી નથી ને વિમા કંપનીઓ પ્રિમિયમ હજમ કરી જાય છે.
👉[૨૦] વેપારીઓ પણ ઝેર પી જીવન ટુંકાવી રહ્યા છે.
👉[૨૧] ગોધરાકાંડ નાં ષડયન્ત્રિઓ કોણ ? જવાબ નથી મલી રહ્યો !
👉[૨૨] ભાજપની બહેનોએ નલિયામાં ભોગવેલી યાતનાઓ કોઇને સંભલાતી નથી.
👉[૨૩] ભાજપનાં શાસકોનો રાજાશાહી કરતાં અનેક ગણો વૈભવ પ્રજાના ગળામાં ઉતરતો નથી.
👉[૨૪] સરકારી નાટકોની ઉજવણીમાં કરોડોનાં નાણાં વેડફાઈ રહ્યાં છે, પરિણામો શૂન્યથી પણ નિચે આવે છે.
👉[૨૫] વરસાદમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય છે, પાલિકાઓની કામગીરી પર કોઈ પ્રકારનું નિયંત્રણ જ નથી.
👉[૨૬] આવારા તત્વોએ યુવતીઓની કોઈ સલામતી રહેવા દીધી નથી, દારૂ પાણી કરતાં પીવાય છે, મહિલાઓની સોનાની ચેનો રોજ ખેંચાઈ રહી છે, કાયદા જેવું નથી.
👉[૨૭] વિકાસગ્રુહની બાલાઓ કેમ ભાગી જાય છે, વહીવટી ખામીઓ છે.
👉[૨૮] હરેન પંડ્યા - પંકજ ત્રિવેદી - અમિત જેઠવાના હત્યારાઓનો કોઇ સૂરાગ નહીં !
👉[૨૯] લાખો એકર ગૌચરની જમીનો કોણે કોને પધરાવી ? તપાસે ય નથી થતી !
👉[૩૦] માંસના નિકાસમાં ભારત નં.૧ કેમ બન્યું ?  આ ભ્રષ્ટાચારનો વિષય છે !
👉[૩૧] કાશ્મીરમાં પંડિતોનો પુનઃ વસવાટ કેમ ના કરાયો, પંડિતોને અસહ્ય ત્રાસ.
👉[૩૨] રોજ બ રોજ કાશ્મીરમાં ત્રિરંગો અપમાનિત થઈ રહ્યો છે, સળગાવી રહ્યા છે.
👉[૩૩] કાશ્મીરમાં રોજ પથ્થરમારો કરી રહ્યા છે, સૈનિકો શહીદ થઈ રહ્યા છે, સૈનિકોનાં પરિવારો બેહાલ છે.
👉[૩૪] વરસાદી પાણીના નિકાલ કે સંગ્રહનું કોઇ સફળ આયોજન નથી, "ધકેલપંચા" જેવો ઘાટ.
👉[૩૫] સરકારી પ્રસિદ્ધિના ખર્ચની કોઇ સીમાઓ નથી.  "બેફામ અને બેરોકટોક" રીતે ચાલે છે, "દલા તરવાડી વાળી" રીતે પ્રજાનો અને રાષ્ટ્રનો ખજાનો વેડફાઈ રહ્યો છે.
👉[૩૬] મોટા ઉધોગગૃહોને લાભો આપવાની કોઇ મર્યાદા નથી,  અસિમ.
👉[૩૭] પ્રજા પર નંખાતો ટેક્ષ દેવામાં અને તાયફાઓમાં પૂર્ણ થઈ જાય છે.
👉[૩૮] ધોલેરા સરનો પ્રોજેક્ટ કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.
👉[૩૯] 'ગિફ્ટ સિટી' ખાલી ડોક્યુમેન્ટરિ ફિલ્મ જ હતી એવું લાગી રહ્યું છે.
👉[૪૦] હક્ક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરનારાને અંગ્રેજોની જેમ ગોલીઓથી વિંધી નંખાવે છે, ખોટા ખોટા કેસો કરી ફીટ કરાવી દે છે, નાગરિકત્વ જ છીનવી લે છે.
👉[૪૧] સવર્ણોને આરક્ષણની લૉલિપૉપ. આગળ ઠોસ કાંઈ જ નહીં.
👉[૪૨] અનામત લાભાર્થીઓને નોકરીઓની જગ્યાએ ખાનગીકરણને પ્રોત્સાહન.
👉[૪૩] શિક્ષિતોને કામ ધંધો નોકરી નહિ મળતાં શિક્ષિત બેકારોમાં ઘોર નિરાશા.
👉[૪૪] ફિક્સ પગારદારોની કારકિર્દીઓ સાથે રમત.
👉[૪૫] તેડાઘર , સખી મંડલો , નર્સૉ , શિક્ષિકા મહિલાઓને વેતનમાં અન્યાય.
👉[૪૬] પોલીસોનું શોષણ : ફિક્સ પગાર, કોઇ ઓવર ટાઇમ નહીં.
👉[૪૭] સુવર્ણકારોની માગણિઓ પર સંપૂર્ણ દુર્લક્ષ.
👉[૪૮] ટેક્ષટાઈલનો તદ્દન લઘુઉધોગ પર જીએસટીથી મરણતોલ માર. ધંધો આખો ઝીરો થઈ ગયો. સૌ બેકાર.
👉[૪૯] શિક્ષણ બન્યો વ્યવસાય, સાવ કથળી ગયું.
👉[૫૦] મજુર મહાજન , કિસાન સંગઠન થી જૈન મહાજનની દરેક સેવાકીય સંસ્થાઓ પર દેખરેખ સહિત સેવાઓ પર સંપુર્ણ કાપ.
👉[૫૧] બનાવટી રાષ્ટ્રીય સેવકો અને બનાવટી ધાર્મિક સાધુ જેવા વેશધારી વ્યક્તિઓનુ વધી રહેલું રાજકીય કદ.
મિત્રો , આ લખાણ આજનું ૧૦૦% સત્યદર્શન છે...
ખાસ કરીને શહેરી અને શિક્ષિત વ્યક્તિઓને મોકલો...

Monday, 17 September 2018

મુસ્લિમ આરક્ષણ સમજવા માટે,

મુસ્લિમ આરક્ષણ સમજવા માટે, તે વાંચી લો.
* જો મુસ્લિમ અનામતનો પ્રશ્ન ઉકેલવામાં આવે તો તે સમાનતા અને સામાજિક ન્યાય તરફ પ્રગતિશીલ પગલું હશે. તે અસુવિધાજનક, મુશ્કેલીમાં સમાજને નબળા બનવા માટે લાભદાયી રહેશે. આ નિર્ણય મુસ્લિમ સમુદાયને મોટી રાહત આપશે. *

મુસ્લિમ સમાજના વિકાસનો પ્રશ્ન બહુ જૂનો છે. સમાજના એકંદર પછાતપણાનો અભ્યાસ કરવા માટે વિવિધ કમિશન, અભ્યાસ સમૂહો અને સમિતિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ તમામ અહેવાલો દ્વારા, મુસ્લિમ સમુદાય, જાતિ પ્રણાલી અને વિકાસના મુખ્ય પ્રવાહમાં પછાતપણાનો સમાવેશ કરવા માટે વિગતવાર વિશ્લેષણ અને ભલામણો કરવામાં આવી હતી. પરંતુ આ બાકી મુદ્દો ગંભીરતાથી લેવામાં આવ્યો નથી. પરિણામે, નિરક્ષરતા અને ગરીબી સમુદાયમાં વધારો.
ભારતની સ્વતંત્રતા દરમિયાન, પાકિસ્તાનની રચના થઈ અને તે દેશમાં શિક્ષિત શિક્ષિત સમાજ પાકિસ્તાન ગયા. ભારત માટે પરંપરાગત વેપાર, સિકાલગારા, સ્લેટર દરવેશ દરજી, અને આ પિનજારી મકાદાવલા એટારા, તંબોલી, મુસ્લિમોના ખૂની, જે વેપાર માટે ભારતમાં જ રહ્યા હતા. અહીં ઉચ્ચ સમાજ સાથેના એક મુસ્લિમ અશરફ, આ સમાજના વિકાસ અને રાજકીય સુવિધાની દ્રષ્ટિએ રાજકીય પ્રેરિત છે. અને જગતીકરણ એ એટલા જૂના છે કે તે પરંપરાગત વેપાર અને નિરાશા અને નિરાશાને આધારે આધુનિકતાના તંત્રજ્ઞાનમુકત ફાઇનાન્સને લાગે છે. અપૂરતી અને બીજી તરફ, ચળવળ અને આતંકવાદમાં વધારો થવાથી સમાજ ખૂબ મુશ્કેલીમાં છે. જો તમારી પાસે કોઈ ન હોય તો સમાજ જે ગામની એકતામાં જીવે છે તે શહેર તરફ દોડે છે. સ્વતંત્રતા પછી 1953 માં મધુલી કળેલકર કમિશન, 1 78 9 લઘુમતીમાં ખોટું કર્યું, 14 જૂન, અભ્યાસ કરવા માટે 1983 માં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય લઘુમતી કમિશન અધિનિયમ, 1998 ના ઐતિહાસિક અહેવાલ અને 1984-99માં ગોપાલ સિંઘ કમિશન, 1998, 1984 માં કમિશનના કમિશનના કમિશનનો પ્રશ્ન. બોર્ડ પંચના અમલીકરણ પછી, મુસ્લિમોના કેટલાક પછાત વર્ગો અન્ય પછાત વર્ગ માટે છૂટછાટો મેળવે છે. આ કિસ્સામાં તે કેટલાક લાભ ધરાવે છે. પરંતુ મુસ્લિમ સમુદાયના વિકાસનો પ્રશ્ન ઉકેલી શકાયો નથી.

સામાજિક પરિસ્થિતિ અભ્યાસ દ્વારા સમાજના મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ભલામણો બનાવવા માટે, તેથી, સમિતિ રચના કરવામાં આવી હતી, માર્ચ 9, 2005 ના રોજ રાજેન્દ્ર સચર દ્વારા કૂચ કરી. તેમણે 30 નવેમ્બર, 2006 ના રોજ મુસ્લિમોના મુદ્દે વિગતવાર અભ્યાસ દ્વારા યુપીએ સરકારને તેની રિપોર્ટ સુપરત કરી. મુસ્લિમો અન્ય પછાત જાતિ કરતા વધુ પછાત છે. મુસ્લિમ મહિલાઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખ અને ઓબીસી કરતાં વધુ પછાત છે. સમાજના રિયાલિટી રિપોર્ટ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. સચર સમિતિ વિશે ઘણી ચર્ચા થઇ હતી. પરંતુ એવું લાગે છે કે તેમણે 'ઇક્વલ ઓપોર્ચ્યુનિટી કમિશન, એસેસમેન્ટ એન્ડ કન્ટ્રોલ કમિટી' જેવા મૂળભૂત બાબતોને અવગણ્યા છે.

21 માર્ચ 2005 ના પખવાડિયામાં, સાચર સમિતિના નિર્માણ પછી, લઘુમતી સમુદાયની તુલનાત્મક અભ્યાસ દ્વારા નક્કી કરવામાં આવશે. રંગનાથ મિશ્રા કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. પાંચ મહિનામાં, સચર સમિતિ પછી, મે 2007 માં, રંગનાથ મિશ્રા કમિશનની રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને સુપરત કરવામાં આવી હતી. વાસ્તવિક મિશ્રા કમિશનની ભલામણો વધુ અસરકારક હતી. પૂછપરછની ભલામણો એક્તાનસુરા કમિશન સરકારી કાર્યક્રમના સંબંધમાં લેવામાં આવી હતી, તેને લોકસભા (કાર્યવાહીના અહેવાલ) મૂકવા જરૂરી હતી. પરંતુ કોઈ સામાન્ય ચર્ચા નથી. ન્યાય બંધારણીય વ્યૂહરચનાને ઉકેલવા માટે, રંગનાથ મિશ્રા કમિશનની બે મુખ્ય ભલામણો મહત્વપૂર્ણ હતી. પ્રથમ શેડ્યૂલ કલાકારો '1 9 50 બંધારણીય કાયદો સુધારવા magasalya હિન્દૂ મુસ્લિમ samajabarobaraca, ખ્રિસ્તી, પારસી અથવા alpasankhyankacahi સમાવેશ કરવા દ્વારા છે; પરંતુ એક અલગ ધર્મથી વિશેષ પ્રસંગોને ચૂકી ના જશો. "બીજી ભલામણ એ છે કે" 15 ટકા આરક્ષણ અને સરકારી નોકરીઓનું શિક્ષણ લઘુમતી હોવું જોઇએ. " magasanna માટે આ 10 ખાતું, 9 .5 કારણ કે લઘુમતી samudayapaiki ભારત અન્ય પછાત લઘુમતી ટકાવારી 72 ટકા મુસ્લિમ અને અન્ય તમામ લઘુમતી મુસ્લિમ સમુદાયો 28 ટકા છે. સચર સમિતિ, જેમાં ચર્ચા કરવામાં આવી હતી, ન્યાયની મર્યાદા સુધી મર્યાદિત છે. રંગનાથ મિશ્રા કમિશનને ધ્યાનમાં રાખવામાં નહીં આવે આથી સમાજમાં અન્યાયના અર્થમાં વધારો થયો છે.

મુસ્લિમ સમુદાયના વિકાસની સમસ્યાનો ઉકેલ લાવવા માટે, મહારાષ્ટ્ર સરકારે મુસ્લિમ આરક્ષણના મુદ્દાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. મહમૂદ ઉર રહેમાનના નેતૃત્વ હેઠળ, 2009 માં એક અભ્યાસ જૂથની સ્થાપના કરવામાં આવી હતી. અભ્યાસ જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર અહેવાલમાં, સચર સમિતિ દ્વારા બતાવવામાં આવતી પરિસ્થિતિઓનું પ્રતિબિંબ છે. સમાજમાં મોટા પ્રમાણમાં નિરક્ષરતા અને ગરીબી છે. અંદાજે 4 ટકા પુરુષો અને 2 ટકા મહિલાઓ ગ્રેજ્યુએશન સ્તર સુધી શિક્ષણ લે છે. તેથી, પ્રથમ વર્ગ નોકરીઓમાં તેમનો ગુણોત્તર ખૂબ ઓછો છે. પોલીસ નોકરીઓનું પ્રમાણ ઓછું છે. કોઈ મુસ્લિમ કોઈપણ આઈ.એ.એસ. મેળવી શકે છે. લોકસભામાં કોઈ મુસ્લિમ પ્રતિનિધિ તરીકે ચૂંટાયા નથી. એકતરફી મૌખિક છૂટાછેડા સ્ત્રીઓ સમાજમાં કે અન્યાય હકીકત એ છે કે સમુદાય મુખ્યપ્રવાહના મુસ્લિમ સમુદાય લાવવા નિર્ણય કર્યો છે, અને શિક્ષણ અને નોકરી સ્ટડી ગ્રુપ 8 આરક્ષણ દીઠ લાવવા માટે તેમના શિક્ષણ અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રસ્તાવ મૂક્યો. આરક્ષણની જોગવાઈ વિના, સામુદાયિકતા આપવામાં આવશે નહીં અને અભ્યાસ જૂથ દાવો કરે છે કે તે વિકસિત કરવામાં આવશે નહીં. ગયા વર્ષે આ અંગે ચર્ચા થઈ છે.

લોકસભાની ચૂંટણીને કારણે મહારાષ્ટ્રમાં મરાઠા-મુસ્લિમ અનામતની જોગવાઈ રાજ્યમાં જોવા મળી છે. આરક્ષણ બંધારણીય છે? શું કોર્ટમાં રહી શકે છે? પ્રશ્ન એ છે કે તે એક મહત્વપૂર્ણ નિર્ણયનું સ્વાગત કરવાને બદલે ગાજર ગાજર છે, પરંતુ પ્રશ્ન ઊભા કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, આ પ્રકારની અભિપ્રાય જોવામાં આવશે, તે લોકશાહીનું પ્રતીક પણ છે. અલબત્ત, આવા આરક્ષણ આપવા મહારાષ્ટ્ર સૌપ્રથમ રાજ્ય નથી. કેરળ, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર

આ વિસ્તારના મુસ્લિમ સમુદાયના પછાત વર્ગોને રિઝર્વેશન આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આરક્ષણ 73% સુધી પહોંચી શકે છે કે કેમ તે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તારણ કાઢ્યું છે કે 50 ટકાથી વધુનું રિઝર્વેશન ન હોવું જોઇએ. સરકાર પુનર્વિચાર માટે કોર્ટને વિનંતી કરી શકે છે. 68% તમિલનાડુમાં અને 62% આંધ્રપ્રદેશમાં. આ કેસ સુપ્રિમ કોર્ટમાં બાકી છે. મહારાષ્ટ્ર સરકારે તેના અમલીકરણ અને અવરોધોને ઠરાવીને નક્કી કરવામાં આવે છે, અને કોર્ટની સંદર્ભમાં પુરતો સમર્થન મેળવવા સરકારની જવાબદારી છે.

મહારાષ્ટ્રની વસ્તી મુજબ, મુસ્લિમ વસ્તી આશરે 11 ટકા છે. જો કે આ સમુદાયને આપવામાં આવેલા શિક્ષણ અને નોકરીઓમાં 5 ટકા અનામત વિવિધ કમિશન-અભ્યાસ જૂથોની ભલામણો કરતાં ઓછી છે, પરંતુ પ્રક્રિયામાં વિકાસ અને મુખ્યપ્રવાહના પ્રવાહ લાવવા સમુદાય માટે મહત્વનું છે. મુખ્યપ્રવાહના સમાજને શિક્ષિત કરવાની અને સંવાદિતાની લાગણીઓ બનાવવાની તાકીદની જરૂર છે. આ ઉપરાંત, સમાજ પ્રગતિ કરી શકતું નથી. સમાજમાં, એક સક્ષમ બૌદ્ધિક વર્ગ બનાવવા માટે આરક્ષણને સમર્થન આપવું જોઈએ. સમાજના વિકાસ ઉપરાંત, ત્યાં સમાજના સમજ વિશે પ્રશ્નો છે. વિકાસનાં મુદ્દાઓનું જાળવણી, જાગૃતિના મુદ્દાઓનું સંચાલન કરવાનું મુશ્કેલ છે.

મુસ્લિમ સમાજ દેશમાં સૌથી વધુ લઘુમતી સમુદાય છે. આ સમાજમાં ઇજા અને દૂરના લાગણીની લાગણી સમાજ અને દેશની નથી. મુસ્લિમોની પછાતતા દૂર કરવાનો પ્રશ્ન સમગ્ર દેશનો પ્રશ્ન છે. આવા શબ્દોમાં એવી શક્યતા છે કે, 'રાજકીય ધ્યેયની સામે નિર્ણય લેવામાં આવ્યો છે', તમામ પક્ષો આ નિર્ણય લે છે. આ પ્રસંગને અનુલક્ષીને, કલ્યાણ રાજ્યનો હેતુ સમાજના કલ્યાણને પ્રાપ્ત કરવાનો છે. તેથી, આ નિર્ણયનો સ્વાગત કરવા માટે વિવિધ રાજકીય અને ધાર્મિક જૂથોના આગેવાનો સ્વાગત કરે છે.

કેટલાક લઘુમતી અને થોડા જાહેરાત અને યોજનાઓ જેમ કે પંદર ચોરસ વડાપ્રધાન કાર્યક્રમને ગ્રાન્ટ્સ તરીકે, પરંતુ કોઈ અસરકારક પારદર્શકતા પદ્ધતિ હોવા છતાં યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી. ભલામણો અનુસાર આ સંદર્ભે સચર સમિતિ દ્વારા ગયા, નેશનલ માહિતી સંગ્રહ ઇન્સ્ટિટ્યુટ, મૂલ્યાંકન અને માર્ગદર્શન કમિશન, સમાન તકો કમિશન જરૂરી છે, અને વ્યાપક જરૂરિયાત પણ ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઇએ. આ લાંબા ગાળાની સારવાર આયોજન પ્રક્રિયામાં સમાન રીતે યોગદાન આપી શકે છે. તે સમાનતાના સમાજને મજબૂત કરીને ભારતની સમાનતાની આપણી સમજને મજબૂત કરશે.

*અઝીઝ પઠાણ*
રાજ્ય પ્રમુખ
મુસ્લિમ આરક્ષણ વિરોધાભાસ સમિતિ, મહારાષ્ટ્ર
*9822008896*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...