Followers

Wednesday, 26 September 2018

WhatsApp vairal mesaj BJP virodhi

*હું હંમેશા ભાજપને સપોર્ટ કરતો પણ ભાજપ સરકારની અવિરત અસફળતા થકી અસિમ અને અસહ્ય રાષ્ટ્રીય નુકસાન થઈ રહ્યું છે, દુઃખની વાત તો એ છે કે આવા રાષ્ટ્રીય નુકસાનને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પક્ષ ભરપાઈ કે પૂર્તતા પણ નહીં કરી શકે !*

👉[૧] નોટબંધી નિષ્ફળ રહી.
👉[૨] દેશ ડિજિટલ નથી થયો.
👉[૩] બ્લેકમની બહાર ન આવ્યા.
👉[૪] સ્વીસબેંકના સંગ્રહખોરોના નામ ન જડ્યા.
👉[૫] કોઇ કાળાબજારીયાઓ જેલ કે ફુટપાથ પર નથી આવી ગયા.
👉[૬] ત્રાસવાદ બંધ નથી થયો.
👉[૭] ભાજપ પક્ષ મટીને અન્ય પક્ષના માણસોને ખરીદી શકે એવી જાયન્ટ કંપની બની ગઇ.
👉[૮] જીવન જરૂરી ચીજો સહીત કોઇના ભાવ ન ઘટ્યા.
👉[૯]જેના કારણે ચૂંટાયેલા એ શ્રી રામમંદીર નિર્માણ ખોટકાઇ ગયું.
👉[૧૦] ચીન ભારતીય સરહદોમાં ઘુસણખોરી કરી રહ્યું છે.
👉[૧૧] સરહદો પર રોજ સૈનિકો શહીદ થઈ રહ્યા છે.
👉[૧૨] જીએસટીના કારમા ટેક્ષથી સઘળાં ધંધા ચોપાટ થઈ ગયા.
👉[૧૩] કર્ણાવતીનું તો નામ ઉચ્ચારણ જ બંધ થઈ ગયું.
👉[૧૪] ૩૭૦મી કલમ દૂર ન કરી પણ પીડીપી સાથેની દુરી નજદીકીમાં ફેરવાઈ.
👉[૧૫] ગુજરાતની જેમ જ દેશનું દેવું પણ વધવા માંડ્યું.
👉[૧૬] ટ્રેનોની સુવિધાઓ ન વધી ભાડા વધી ગયાં.
👉[૧૭] લાખો રોજગારીઓ નોટબંધી પછી છીનવાઇ ગઇ, પરિણામે નાના રોજમદાર હજુ પણ બેકાર છે.
👉[૧૮] ખેડુતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, બાદમાં ભાવો આસમાને આંબી જાય છે.
👉[૧૯] જગતનો તાત આત્મહત્યા કરી રહ્યો છે, વિમાની રકમ ચુકવાતી નથી ને વિમા કંપનીઓ પ્રિમિયમ હજમ કરી જાય છે.
👉[૨૦] વેપારીઓ પણ ઝેર પી જીવન ટુંકાવી રહ્યા છે.
👉[૨૧] ગોધરાકાંડ નાં ષડયન્ત્રિઓ કોણ ? જવાબ નથી મલી રહ્યો !
👉[૨૨] ભાજપની બહેનોએ નલિયામાં ભોગવેલી યાતનાઓ કોઇને સંભલાતી નથી.
👉[૨૩] ભાજપનાં શાસકોનો રાજાશાહી કરતાં અનેક ગણો વૈભવ પ્રજાના ગળામાં ઉતરતો નથી.
👉[૨૪] સરકારી નાટકોની ઉજવણીમાં કરોડોનાં નાણાં વેડફાઈ રહ્યાં છે, પરિણામો શૂન્યથી પણ નિચે આવે છે.
👉[૨૫] વરસાદમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય છે, પાલિકાઓની કામગીરી પર કોઈ પ્રકારનું નિયંત્રણ જ નથી.
👉[૨૬] આવારા તત્વોએ યુવતીઓની કોઈ સલામતી રહેવા દીધી નથી, દારૂ પાણી કરતાં પીવાય છે, મહિલાઓની સોનાની ચેનો રોજ ખેંચાઈ રહી છે, કાયદા જેવું નથી.
👉[૨૭] વિકાસગ્રુહની બાલાઓ કેમ ભાગી જાય છે, વહીવટી ખામીઓ છે.
👉[૨૮] હરેન પંડ્યા - પંકજ ત્રિવેદી - અમિત જેઠવાના હત્યારાઓનો કોઇ સૂરાગ નહીં !
👉[૨૯] લાખો એકર ગૌચરની જમીનો કોણે કોને પધરાવી ? તપાસે ય નથી થતી !
👉[૩૦] માંસના નિકાસમાં ભારત નં.૧ કેમ બન્યું ?  આ ભ્રષ્ટાચારનો વિષય છે !
👉[૩૧] કાશ્મીરમાં પંડિતોનો પુનઃ વસવાટ કેમ ના કરાયો, પંડિતોને અસહ્ય ત્રાસ.
👉[૩૨] રોજ બ રોજ કાશ્મીરમાં ત્રિરંગો અપમાનિત થઈ રહ્યો છે, સળગાવી રહ્યા છે.
👉[૩૩] કાશ્મીરમાં રોજ પથ્થરમારો કરી રહ્યા છે, સૈનિકો શહીદ થઈ રહ્યા છે, સૈનિકોનાં પરિવારો બેહાલ છે.
👉[૩૪] વરસાદી પાણીના નિકાલ કે સંગ્રહનું કોઇ સફળ આયોજન નથી, "ધકેલપંચા" જેવો ઘાટ.
👉[૩૫] સરકારી પ્રસિદ્ધિના ખર્ચની કોઇ સીમાઓ નથી.  "બેફામ અને બેરોકટોક" રીતે ચાલે છે, "દલા તરવાડી વાળી" રીતે પ્રજાનો અને રાષ્ટ્રનો ખજાનો વેડફાઈ રહ્યો છે.
👉[૩૬] મોટા ઉધોગગૃહોને લાભો આપવાની કોઇ મર્યાદા નથી,  અસિમ.
👉[૩૭] પ્રજા પર નંખાતો ટેક્ષ દેવામાં અને તાયફાઓમાં પૂર્ણ થઈ જાય છે.
👉[૩૮] ધોલેરા સરનો પ્રોજેક્ટ કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.
👉[૩૯] 'ગિફ્ટ સિટી' ખાલી ડોક્યુમેન્ટરિ ફિલ્મ જ હતી એવું લાગી રહ્યું છે.
👉[૪૦] હક્ક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરનારાને અંગ્રેજોની જેમ ગોલીઓથી વિંધી નંખાવે છે, ખોટા ખોટા કેસો કરી ફીટ કરાવી દે છે, નાગરિકત્વ જ છીનવી લે છે.
👉[૪૧] સવર્ણોને આરક્ષણની લૉલિપૉપ. આગળ ઠોસ કાંઈ જ નહીં.
👉[૪૨] અનામત લાભાર્થીઓને નોકરીઓની જગ્યાએ ખાનગીકરણને પ્રોત્સાહન.
👉[૪૩] શિક્ષિતોને કામ ધંધો નોકરી નહિ મળતાં શિક્ષિત બેકારોમાં ઘોર નિરાશા.
👉[૪૪] ફિક્સ પગારદારોની કારકિર્દીઓ સાથે રમત.
👉[૪૫] તેડાઘર , સખી મંડલો , નર્સૉ , શિક્ષિકા મહિલાઓને વેતનમાં અન્યાય.
👉[૪૬] પોલીસોનું શોષણ : ફિક્સ પગાર, કોઇ ઓવર ટાઇમ નહીં.
👉[૪૭] સુવર્ણકારોની માગણિઓ પર સંપૂર્ણ દુર્લક્ષ.
👉[૪૮] ટેક્ષટાઈલનો તદ્દન લઘુઉધોગ પર જીએસટીથી મરણતોલ માર. ધંધો આખો ઝીરો થઈ ગયો. સૌ બેકાર.
👉[૪૯] શિક્ષણ બન્યો વ્યવસાય, સાવ કથળી ગયું.
👉[૫૦] મજુર મહાજન , કિસાન સંગઠન થી જૈન મહાજનની દરેક સેવાકીય સંસ્થાઓ પર દેખરેખ સહિત સેવાઓ પર સંપુર્ણ કાપ.
👉[૫૧] બનાવટી રાષ્ટ્રીય સેવકો અને બનાવટી ધાર્મિક સાધુ જેવા વેશધારી વ્યક્તિઓનુ વધી રહેલું રાજકીય કદ.
મિત્રો , આ લખાણ આજનું ૧૦૦% સત્યદર્શન છે...
ખાસ કરીને શહેરી અને શિક્ષિત વ્યક્તિઓને મોકલો...

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...