Followers

Thursday, 7 November 2019

Gujrati whatsapp masej

આ બયાનમાં ધ્યાનમાં આવેલી બાબતો એ છે કે
👉દરેક મદ્રેસા વકફમાં નોધણી થયેલ છે; જેની કાનૂની માહિતી કે જાણકારી કોઇ મોહતમીમને હોતી નથી બધું કામ કાજ કારકૂન કરતાં હોય છે.એટલે પહેલાં બધાં મોહતમીમોએ રાજીનામું આપી દેવું જોઈએ.અને કારકુન ને ટ્રસ્ટી બનાવવા જોઇએ.
*👉મદ્રેસામાં આલીમોજ પઢાવતા હોય છે અને બધા જાણે જ છે કે મોહતમીમ કેવી રીતે તેઓને ધમકાવે છે થોડા વખત પર એક મુલાજીમ આલીમ નો મૂહતમીમ સાથે ની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો તે જોતાં આલીમની નાકદરી કરનારા સૌથી વધારે મોહતમીમ જ થશે કારણકે સૌથી વધુ આલીમો મદ્રેસામાં જ હોવાના, એટલે મરતી વખતે બદન કાળુ પડી જવું અને ફોડાફુંસીની શકયતાઓ મુહતમીમ પર વધારે જણાય છે.*
*👉રહી વાત ચંદાના પૈસાની તો હદ ઉપરાંત ચંદો કરી લોકોની જકાત નો પૈસો વધી પડતા જમીનોમાં રોકાણ કરે છે, જકાત ના પૈસા એક વર્ષમાં વાપરી કરવામાં ન આવે તો જકાત અદા થતી નથી.અને આ શરીઅતનો મસલો શું તેઓ જાણતાં નથી?(મતલબ શરીઅતના જાણકાર પણ નથી)માટે વકફના પૈસા નો સૌથી વધુ દુરુપયોગ આ મોહતમીમોજ કરે છે,તો સુરજ ડૂબતા પહેલાં એ લોકોએ જ રાજીનામું મુકી દેવું જોઇએ.👈*
👉અને રહી વાત ઓડીટ કરાવવાની તો  હજરત પોતે જ કહે છે કે *"મદ્રેસા ના ઓડીટમાં લાપરવાહી વર્તવામાં આવે છે"* એનો મતલબ મોહતમીમો નાએહલ છે.ટ્રસ્ટી બનવાને લાયક નથી! સૂરજ ડૂબતા પહેલાં રાજીનામું આપી દેવું જોઇએ.બયાન કરનાર હજરતની સંસ્થા 2011માં શરૂ થઇ અને 2018માં ઓડીટ કરાવ્યું બોલો કયા મોઢે શીખામણ આપે?
*👉અને વિડિયો ની શરૂઆતમાં હજરત હારૂન સા.નદવી ફરમાવે કે "કોઈ જાહીલને મૉતવલ્લી ન બનાવો" પણ લોકો તો જાહીલોને જ બનાવે છે!એનો મતલબ સારા માણસો ની અછત છે અથવા તો આલીમો પર ભરોસો નથી જેથી તેઓને  મુતવલ્લી બનાવવામાં આવતા નથી.*👈
*🤞મૌલાના કહે છે કે"ગલ્લો બધાની સામે ખોલો કે કોઈને શક નહીં જાય"ઘણી સારી વાત પણ આ બધું જાહીલ મોતવલ્લીતો સમજવાના નથી તો પછી અમલ કોણ કરશે? અને અવામ જાહીલ ટ્રસ્ટી ઓ એ ગલ્લો તો જાહેર માં ખોલવાનો કે જેમા પાઁચ પચ્ચી રૂપિયા હોય, અને મોહતમીમો એ કરોડોનો ચંદો લાવીને ગુપ્ત રાખવાનો પછી તેમાથી નવ નંબરના ચંપલ જેવડો મોબાઈલ અને મોધીંદાત ગાડી ખરીદવાની અને અંગત નામે વકફના પૈસાથી મીલ્કતો ખરીદવાની, તેનુ રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ કેમ ન આપી?🤞*
*✅ટૂંકમાં આ સલાહ જે અવામ માંથી ટ્રસ્ટી બને તેનાં માટે છે મુહતમીમ માટે નથી બ કોલે મુફતી સા.તેઓને તેઓની નમાઝ જન્નત માં લઈ જશે✅.*
લી..હનીફ સ્ટાર.
મો. નંબર..9426855906

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...