*અસ્સલામુ અલયકુમ વ.વ.વ.*
* આપના સ્વાસ્થ્યની જાળવણી માટે ડેન્ગ્યુના ઉકાળાનું આયોજન*
સલામ બાદ જણાવવાનું કે બાયપાસ વિસ્તારની તમામ સોસાયટીના સમગ્ર રહીશોને જણાવવામા આવે છેકે ભરુચ જિલ્લામાં ડેન્ગ્યુના અસંખ્ય પ્રમાણમાં દર્દીઓના કેસો વઘી રહ્યા છે જેને ઘ્યાનમા રાખી આપના સ્વાસ્થ્યની જાળવણી માટે આગામી તા-03/11/2019 ને *રવિવારના રોજ ડેન્ગ્યુના ઉકાળાનું* નીચે મુજબના સ્થળ ઉપર સ્ટોલ ઉભા કરી *બાયપાસ વિસ્તારના નવજવાનો અને વેલ્ફેર હોસ્પિટલ ભરૂચ તેમજ ખીદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી* *વિના મુલ્યે* વિતરણ કરવામાં આવશે જેની જાહેર જનતાએ આ ડેન્ગ્યુના ઉકાળાનો ફાયદો ઉઠાવવા ભાવભીનું આમંત્રણ આપી રહ્યા છીએ,
🙏*સહકારની અપેક્ષા સાથે*🙏
તારીખ-03/11/2019 રવિવાર*
સમય-*સવારે 10:30 વાગ્યેથી શરુ*
*🔸🔸🔸સ્ટોલના સ્થળ🔸🔸🔸*
* રોશન પાર્ક મસ્જિદ પાસે
* નેશનલ પાર્ક કોમન પ્લોટ પાસે
* રિયાઝ પાર્ક કોમન પ્લોટ પાસે
* ઇમરાન પાર્ક કોમન પ્લોટ પાસે
* મોના પાર્ક
* અમન પાર્ક મસ્જિદ પાસે
*🔴 આયોજક 🔴*
♻રોશન પાર્ક,નેશનલ પાર્ક, રિયાઝ પાર્ક, ઇમરાન પાર્ક, મોના પાર્ક, અમન પાર્ક ના નવજુવાનો તરફથી
♻ વેલ્ફેર હોસ્પિટલ ભરુચ
♻ ખીદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ.
*નોંઘ:આ મેસેજને જન જન સુઘી પહોંચાડવા આપશ્રી મહાનુભાવોને અપીલ*👏🙏