અસ્સલામુઅલયકુમ....
મારી ગુજરાતી કોમ...શું થયું ? કંઈક સમજાઈ છે ખરુ?
મૌવલાના કલીમ સીદ્દીક ની ધરપકડ પછી આ સન્નાટા શુ દર્શાવે છે?
બળજબરી કોમના માથે થોપાઈ ગયેલા, અંબીયાઅલયહીસ્સલામ ના બીન દસ્તાવેજી વારીસો બની બેઠેલા દારુલ ઉલુમની દુકાનો માંથી ખમણનું પડીકું પણ ન બંધાય તેવી સનદો લઈને નીકળેલા મોલ્વીઓ પોતાની મોલ્વીલુડ બીરાદરી ની મદદે કેમ નથી આવી રહ્યા ?
કયાં ગયા હઝરત અકદસ નો પાક લકબ લખાવનાર નાપાક મુફતી અહમદ ખાનપુરી , કયાં છે તે ચતુર મનનો માનવી મુફતી મહમુદ બારડોલી બીરબલ જે બકવાસ ભોંકવા નીકળી પડતો હતો, કયાં છે જલગાંવ ના સ્ટુડિયો મા બેસીને ગુજરાતના કયામત કીંગ ની ચાપલુસી કરતો મુફતી હારુન નદવી , કયાં છે જે કયામત પહેલા તૌબા નો દોઢ ફુટ ખુલ્લો રહી ગયેલો દરવાજો મા ફસાય ને કોમની કતરા લગાવી દેનાર મુસ્લીમ નાના પાટેકર કારી અહમદ અલી? હુઝૈફા પટેલને ધોકાથી બોલાવી ઢોરમાર મારવા વારા તારા લુખ્ખા ગુડા ચમચાઓ કયાં લુપાઈ ગયા?
કયાં છે જેઓ એ લવાતતી ગોરીયો મોલ્વી રફીક બરોડવી ને ગુજરાત જમીયત નો પ્રમુખ બનાવ્યો અને લવાતતા ને જાઈઝ હોવાનું સર્વાનુમતે અનુમતી આપી સ્વીકારી લીધું.
મોલ્વીઓ ને ઓલમા કહીને માંબાપ ના હુકુકો અદા કરવામા કોતાહી ઉપર તંબીહ કરતા જઈને સમાજના સજ્જનો ને જાહીલ કહેવા વારા મોલ્વી ગુલામ વસ્તાનવી કયાં છે?
આવો તમારા કહેવતા મોલ્વીઓ ના ઘેટા ટોળાઓ લઈને નીકળો અને મૌવલાના કલીમ સીદ્દીકી ના આધાર સ્તંભ બની એમની પડખે ઉભા રહો અને સરકારના ઝુલ્મ વીરોધી રેલીઓ કાઢો, છાપાઓ મા લેખો લખો, ટીવી અને સોશીયલ મીડીયામા વીડીયો અને ઓડીયો બનાવી વાયરલ કરો.
જો તમારા અંદર કોઈ ગૈરત નામની ચીઝ બાકી હોય અને તમારું ઝમીર મરી પરવાર્યું નહી હોય અને રાઈ ના દાણા બરાબર પણ જો તમારા સીના મા ઈમાન બાકી હોય તો ... તમે કોમના કહેવાતા લીડરો અને અકાબીરો .. નીકળો મસ્લેહત ના દરમાંથી અને આવો મેદાનમા મોલવીવુડ ને આજે તમારી લીડરશીપની જરૂર છે.. આજે આ કપરા સમયમાં તમે તમારાજ મોલ્વીવુડ ને સાથ સહકાર નહી આપશો તો શુ ખાક તમે અવામ માટે કોઈ લડત લડવાના...
કારણ કે જ્યારે પણ કોમ ઉપર હાલાત આવે છે ત્યારે આજ શબ્દો તમે સમાજ માથે થોપી દો છો કે તમારા બદઆમાલ ના કારણે હાલાત આવ્યા છે... શુ કહેશો? મૌવલાના કલીમ સીદ્દીકી ના બદઆમાલ ની સજા છે? નસતગફીરુલલાહ ની ઓનલાઈન ચાદરો ચઢાવા લાગી જાઓ...
શુ? કહેશો મોલ્વી ગુલામ વસ્તાનવી ... જેમને તમે જાહીલ કહ્યા છે સમાજના તેવા સજ્જનો ની જરૂર તો તમને પડવાની જ... ચંદાઓ એવા જાહીલો જ તમને આપે છે.. અને તમારા દારુલ ઉલુમો મા એજ જાહીલો ની ઔવલાદ પઢવા આવે છે... અને એમના ઓવલાદની જ ***** રહેવા દો.. ફરી સલીમ ચાચા ચાંદીવાલા નારઝ થઈ જશે....
કાયર કાગના વાઘ કહેવાતા બની બેઠેલા બળજબરી ગોઠવાઈ ગયેલા મોલ્વીવુડ ના અકાબીરો ને એક ઓફર સમાજના જાહીલો તરફથી આપી રહ્યો છુ કે તમારા મોલ્વીવુડ ના બાયલા મોલ્વીઓ, જનાબ મૌવલાના કલીમ સીદ્દીક ના સપોર્ટમા કોઈ જાહેર રેલી સંબોધવી કે દરેક જી્લલે કલેક્ટર ને નીવેદન પત્ર આપી નહી શકે ત્યારે આ જાહીલો તમારી પડખે ઉભા રહેશે...
જે સમાજે તમને બેફામ હીસાબ વીના ચંદાઓ આપી માલેતુજાર બનાવ્યા છે તેમને જાહીલ કહીને જે અપમાન કર્યું છે તે માફીને લાઈક નથી....આવે હવે મેદાને પડો અને તમારા મોલ્વીવુડ ના મૌવલાના કલીમ સીદ્દીકી ના સપોર્ટમા જાહેર નીવેદનો આપો... કે પછી મૌ. અરશદ મદની ની જેમ ડરપોક વાત કરશો? જે કોમનો લીડર ભ્રષ્ટાચાર મા ખુંપી ગયેલો હોય તેની કાયરતા ઉપર આશ્ચર્ય કરવું જોઈએ નહી...
મુફતી અબદૂલ કાદીર પનામા... તમને તો એમજ છેટેથી યાદ કર્યા ... તમે ભુખે પેટે લવારે નહી ચઢી જતા..જયાં છો ત્યાં જ રહો... પનામાની ગુફા મા ઘુસી નહી જતા... તમારી ગીરફતારી નો વોરંટ નથી નીકળ્યો.... અને કારી ઈસ્માઈલ બીસ્મીલ્લાહ તમારા ઉંડા રાજકારણીય સંપર્કો શુ કામના જ્યારે તમે મૌવલાના કલીમ સીદ્દીકી ની નીર્દોષતા સાબીત કરવામા કોઈ ઉપયોગી નહી થઈ શકો...
અરે ચાલો આ બધુ છોડો... સંઘર્ષ કરવું અને સંવીધાને આપેલા હક માટે લડવું અને જઝુમવુ એ માટે મોલ્વીવુડ ના કાયરો કદાપી મેદાને નહી ઉતરે... તો આપણે જે મેદાન મા મોલ્વીવુડના મહારથીઓ તંત્ર મંત્ર છુમંતર કરીને મોઅકકલો થી કામો પાર પાડે છે તેવાઓ ને એક ચેલેનજ આપીયે કે તમારા સઘળા મોઅકકલો એકઠા થઈ ને મૌવલાના કલીમ સીદ્દીકી ના ઉપર લગાવેલા તમામા આરોપો મીટાવી દે, અને એમને નીર્દોષ સાબીત કરી દીયે....
મને યકીન છે કે મોલ્વીવુડ ના તાંત્રિક શયખુલ હદીસ મુફતી સારોદી અવશ્ય અને અવશ્ય એમની કરામતે તંત્ર મંત્ર છુમંતર કરીને મૌવલાના કલીમ સીદ્દીકી ને બાઈઝઝત નીર્દોસ સાબીત કરી દેશે... એકજ મહારથી તાંત્રિક આ કામ કરવા માટે પુરતો છે.. બીજા લલ્લુ પંજુ મોલ્વી તાહીર સારોદી અને મોલ્વી ઈમરાન કોટવાલ જેવાની જરૂર પણ નથી પડવાની....
મૌવલાના કલીમ સીદ્દીકી ની ગીરફતારી અને એમના ઉપર લગાવેલ આક્ષેપો નો વીરોધ સંવીધાને આપેલા હક્કો નો ઉપયોગ કરીને કરવો જ રહ્યો , નહીતર બકરાની મા કયાં સુધી દુઆ કરશે... એક પછી એકનો વારો ...
કોમના કાયરતા નુ મુળભુત કારણ છે કોમની નીરક્ષરતા અને અંધભકતી અને અંધકારના નશામાંથી નીકળો અને જાગૃત થાઓ શીક્ષીત બનો.. નહીતર દીવસે આનાથી વધારે કપરા આવી રહ્યા છે... સ્પેઈન અને તુર્કો નો ઈતીહાસ વાંચીને બોધપાઠ લેવો જોઈએ... પ્રાચીન કાળથી બોધપાઠ લેવાની જગ્યે પાછલા કાંણા ઉપર સઘળું ધ્યાન કેનદ્રીત કરી બેઠા... પરીણામ???
કોમના રેહબરો અને અકાબીરો ની ચુપકીદી એ કાયરતાની નીશાની છે જેને મસ્લેહત નુ નામ આપ્યું છે..
અલ્યા ઓ મોલ્વીવુડના ચમચા મોલ્વીઓ આખરી દરજામા મૌવલાના કલીમ સીદ્દીકી ની બેગુનાહી માટે દરેક દારુલ ઉલુમોમા બુખારી શરીફનો ખત્મ રાખો.. કારણે કે તમે બુખારી શરીફને કુરઆન થી પણ ઉપરનો દરજો આપો છો.
કોમની દયનીય પરીસ્થીતી જોઈ નથી શકાતી.. એટલે બેશબ્દો લખવા ઉપર લાચાર થયો છું
અલ્લાહ તઆલા મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહ સફેદઉંદરડાઓ થી અને બની બેઠેલા કહેવાતા અકાબીરો થી હીફાઝત ફરમાવે.. આમીન
ઈદરીસ નવલખી
૨૩ સપ્ટેમબર ૨૦૨૧