Followers

Tuesday, 22 October 2019

Whatsapp Masej mo.hanif luharvi

અસસલામુઅલયકુમ.

મારી ગુજરાતી કોમ

શેખ હનીફ લુહારવી , દારુલ ઉલુમ ખરોડ મા , શેયખુલ હદીસ તરીકે ખીદમત આપે છે. અને વેલકેર હોસપીટલ ખરોડ ના પ્રમુખ છે.

તો પછી  ખરોડ ગામવાશીઓ ને શેખ હનીફ લુહારવી ના કરેલા કૌભાંડ સાધે શુ ગતાગમ, શા મોટે એમને શેખ ના કૌભાંડ મા ઢસરડા મા આવે છે?

બીના એવી છે કે, કેનેડા નું  માલટન શહેર, જે ટોરોનટો એરપો્રટ ની નજીક આવેલું છે , માલટન મસજીદ પણ ત્યાંજ આવેલી છે, જે સંસ્થા એ શેખ ની શાન મા તહકીક વગરનો કસીદો લખ્યો હતો, નેરોગેજ ટ્રેઈન મા આવતા વાર લાગે એટલે બધાથી છેલ્લો નંબર આવ્યો.  આ માલટન શહેરમાં  લુહારવી લોકો ની ઘણી વસતી છે.

ખરોડ ગામ ના એક ભાઈ આ માલટન મસજીદ મા નમાઝ અદા કરી ને નીકળવાની તૈયારી મા હતા, એટલે એક પાકીસતાની ભાઈએ, દુઆ સલામ પછી એમને અટકાવી ને પુછયુ:
વાર્તાલાપ કંઈક આ રીતે રહ્યો

પાકીસતાની ભાઈ: આપ ખરોડ શે હો?
ખરોડવાસશી: જી હા મે ખરોડ સે હુ

પાકીસતાની ભાઈ: આપ શેખ હનીફ કો જાતને હો?
ખરોડવાશી: જી , મૈ જાનતા હું

પાકીસતાની ભાઈ : શેખ હનીફ સે કહો કે એક લાખ ડોલર સે ઉપરકી રકમ હે ઉસે છોડ દો, મગર એક લાખ ડોલર કા હીસાબ તો દે દો
ખરોડવાશી: કોનસી રકમ?

પાકીસતાની ભાઈ: શેખ હનીફ ને  હોસપીટલ મે *મશીન* કે લગાને કે લીયે મુજસે એકલાખ ડોલર લીયેથે, ઔર જબ મૈને હીસાબ કા તકાઝા કીયા તો શેખ ને મઝીદ  રકમ તલબ કી કે, કામ ઔર બાકી હૈ,  મૈને શેખ કે માંગને પર ઔર રકમ અદા કરદી, જબ શેખ ટોરોનટો આયે તો મૈને ફીરસે હીસાબ તલબ કીયા, શેખ ને મઝીદ રકમ તલબ કી, મૈને મના કરદીયા કે આપને અબતક અગલી કોઈ રકમ કા હીસાબ નહી દીયા હે. બસ તબસે શેખ ને મેરે ફોન કા જવાબ દેના ભી બંદ કરદીયા ઔર જબ ટોરોનટો આતે હે , ઔર મે મીલને કે લીયે કહેતા હુ , તો અબુબકર મસજીદ આ જાના, ઔર ફુલાં જગહ આ જાના, મગર જબ મૈ પહુંચતા હું તો  શેખ મીલતે નહી હે.
ખરોડવાશી : ભાઈ મૈ , ખરોડ ગાંવ કા રેહને વાલ હું, મુજે શેખ હનીફ કે કોઈભી કારોબાર સે મતલબ નહી હે. આપ યહાં ઈસ માલટન મસજીદ મે કયા કર રહે હો? યહાં કયુ આયે હો?

પાકીસતાની ભાઈ: મુંજે કીસીને બતાયા કે , યહાં માલટન મે શેખ હનીફ કે ગાંવ કે લોગ રેહતે હે, શાયદ કોઈ મેરી મદદ કરદે. બસ ઈસલીયે યહાં આ ગયા. આપ કે બારે મે મુંજે મુસલ્લીને બતાયા ખરોડ કે હો , ઔર શેખ હનીફ કો જાનતે હો ઈસલીયે આપસે મુલાકાત કી. ખૈર માફ કરના આપ કા વકત લીયા.
ખરોડવાશી: આપ ઉન લોગો કો કયુ નહી મીલતે, જો લોગ શેખ હનીફ કો આપકે પાસ લેકર આયે થે?

પાકીસતાની ભાઈ: જી મૈને , મોલવી મોહંમદ બોધાનીયા સે કંઈ બાર કહા , લેકીન વો કેહતે હે કે, શેખ હનીફ ને , મસજીદ દારુસસલામ છોડ દી હે, અબ હમારે યહાં નહી આતે.
ખરોડવાશી: માફ કરના ભાઈ , મૈ આપકી કૌઈ મદદ નહી કર શકતા.

ટુકસાર વાર્તાલાપ સમાપ્ત.

મોલવી જાવીદ મહારાષ્ટ્રી , તમને તહકીકની ફરી એક તકલીફ આપું છું.
જરા વેલકેર હોસપીટલ ,ખરોડ જાઓને.
ખુણેખણો તપાસી લેસો, કે એવું કયુ *મશીન* છે જેના માટે , મારા હઝરત શેખ હનીફ લુહારવી એ  કેનેડા નીવાસી એક પાકીસતાની ભાઈ પાસે થી એક લાખ ડોલર ઉપર ની રકમ લીધી છે. મશીન સાથે ઊભા રહી ને સેલફી લઈને મોકલસો.  એ કેવું મશીન જેનું   નામોનીશાન નથી અને  હજુ સુધી કોઈ હીસાબ કે પહોંચ પણ આપી નથી.

મોલવી જાવીદ મહારાષ્ટ્રી, તહકીક કરોને આ બધા મશીનો કયાં ગાયબ થઈ જાય છે?
તમને ડાયાલીસીસ નું મશીન તપાસ કરવા મોકલ્યા તેના ફોટ પણ લાવ્યા નથી.
મારા હઝરત શેખ હનીફ લુહારવી , ૧૫ મે ૨૦૧૯ ની મીટીંગ મા ઘસીને ના પાડી ગયા છે કે, આજ સુધી વેલકેર હોસપીટલ ,કોઈ મસજીદ કે કોઈ ઈદારા માટે એક રુપીયો પણ ચંદાનો ઉઘરાવ્યો નથી. ( વેલકેર હોસપીટલ મા દાન આપવા વાર નોંધ લીયે)

ડાયાલીસાસ મશીન માટે  રુપીયા  લેવા મા આવ્યા છે ,પણ શેખ કહે છે કે ડાયાલીસીસ મશીન નથી.
નવાઈ એ છે કે  વેલકેર હોસપીટલ ની વેબસાઈટ પર . હોસપીટલ મા અપાતી સેવામાં ડાયાલીસીસ નો ચોખ્ખો ઉલ્લેખ છે. તમારા જાણ માટે સ્ક્રીનશોટ મુકયો છે.

સાદીક ભાઈ.  સંજાલી
તમને ખબર ને એક લાખ ડોલર મા કેટલા મીંડા આવે અને તેના કેટલા રુપીયા થાય?

અરે હાં, સાદીક ભાઈ સંજાલી, તમે શેખ હનીફ લુહારવી નો નવો પબલીસીટી સ્ટંટ શોસીયલ મીડીયા મા તો જોયો જ હસે ને, શેખ હનીફ , મસજીદે નબવી સ.અ.વ.ના એક ઈમામ સાહેબ સાથે.

સાદીક ભાઈ, સંજાલી તમે તહકીક કરોને કે , કંઈ ઓહદ પહાડ નો દસ્તાવેજ નથી કર્યો ને?
આ તો એટલા માટે કે, કયામત પહેલા ઓહદ પહાડ સોનાનો થઇ જાય અને દજજાલ કબજો માંગવા આવે ત્યારે તમારે , દિનાયોની કઈ કોર્ટ મા દાવો માંડવો તે સમજ પડે ને.
પાકો દસ્તાવેજ કરાવજો, મુહ જબાની વીશ્વાસ કરીને અમારો મીત્ર રફીક મહીડા ભેરવાય ગયેલો.  અલ્લાહે મદદ કરી તો ગરીબ ના એક કરોડ રુપીયા મહા મુસીબતે નીકળ્યા. નાચીઝ ને મીત્ર નું દુખ લાગ્યું તો , શેખ થી પગે લીધો કે રુપીયા લાવો.

સાદીક ભાઈ દજજાલ સાથે તમારે અને અંધભક્તો એ ભેજામારી કરાવાની , કે હમે તહકીક કરી છે કે , દસ્તાવેજ પ્રમાણે ઓહદ પહાડ નો કબજો દજજાલ ને આપવા મા નહી આવે. માથા ફરેલ દજજાલ ને ચુનો કોણ લગાવે.
તમને આપ્યું કામ તમે જાણો.

હા અલબત , મુફતી અબદુલ કાદીર , પનામા ને તમે કોઈ ઇંટરનેશનલ કોર્ટ મા ગવાહી આપવા લઈ જશો તો ચાલસે.ઉંઘ માથી ઉઠી ને લવારા કરશે.

Monday, 21 October 2019

Jamiyati ulama gujarat No Vivad

અસ્સાલમુઅલયકુમ
૨૦ઓકટોબર, ૨૦૧૯- ઈદરીસ નવલખી

મારી ગુજરાતી કોમ;
નાચીઝ વારંવાર લખે છે કે, મારા હઝરત  શેખ હનીફ લુહારવી ને એમના ચટણી ખોર ચમચાઓ જેલ પહોંચાડી ને જ રહેશે.
શેખ હનીફ લુહારવી ની બાકી રહેલા ઈઝઝત ના ધજ્જા ઉડાવવા, મોલ્વી ઈસ્માઈલ અસમાલ ની નવી મક્કારી.

જમીયત ઓલમાએ હીંદ , ગુજરાત રાજ્ય ના સેક્રટરી જવાબ અબ્દુલ કય્યુમ સાહેબે તારીખ ૧૫ ઓકટોબર ૨૦૧૯ ના રોજ, જમીયત ના ઓફીશીયલ લેટરહેડ પર જાહેર મા કરેલા વીષફોટો અને ઉઠાવેલા  મહત્વ ના મુદ્દાઓ અને સવાલો નો આજ દીન સુધા કોઈ જવાબ , જમીયત ગુજરાત રાજ્ય ના પ્રમુખ શેખ હનીફ લુહારવીએ આપ્યા નથી.

જમીયત રાજય સેક્રટરી તરફથી ઉઠાવેલ સવાલો અને માંગ થી, મોલ્વી ઈસ્માઈલ અસમાલ ના પગતળેથી જમાન સરકી ગયેલ છે, કારણ કે ૧૧- ૧- ૨૦૧૮ નું એકતા સંમેલન કઠોર મુકામે સુરત જીલ્લા જમીયત ના પ્રમુખ પદ હેઠળ થયું હતું, અને એનો ૧ કરોડ રુપીયા નો ખર્ચ થયો હતો એ વાત શેખ હનીફ લુહારવી ટોરોનટો મુકામે ખુશુસી મજલિસ મા કહી ચુકયા છે.
બીજી તરફ મોલ્વી હરીફ વસરાવી( કબુતર ચોર) એમ લખેછે કે *તહકીક કરી કે ૮ લાખ રુપીયા ના આસપાસ ખર્ચ થયો હતો.* જનરલ સેક્રટરી સાહેબ નો સવાલ વ્યાજબી છે, કે શેખ હનીફ લુહારવી તમે ૧ કરોડ રુપીયા નો હીસાબ અને ખુલાસો આપો.

મોલ્વી ઈલમાઈલ અસમાલ તરફથી એક આમંત્રણ અને એક નનામી ઓડીયો કલીપ વોટસએપ ફરી રહી છે.
આમંત્રણ આપવામા આવી રહ્યું છે કે તારીખ ૨૦ ઓકટોબર ૨૦૧૯ ના અજીત આગવાન ના ફાર્મ હાઉસ પર અગત્ય ની મીટીંગ રાખવામા આવી છે. ( અલીફા ફાર્મ શા માટે નહી?)

મોલ્વી ઈસ્માઈલ અસમાલ, જવાબ અબ્દુલ કય્યુમ સાહબે ના સવાલો થી એટલા અધીરા કેમ થઈ ગયા છે? શુ ઢાંક પીછોડો કરવા માંગે છે? કોમને ઉંધા પાટે ચઢાવા બોલાવી રહ્યા છે.

મોલ્વી ઈસ્માઈલ અસમાલ : સવાલ કરનાર છે જમીયત રાજ્ય કક્ષા ના સેક્રટરી અબ્દુલ કય્યુમ સાહબે અને સવાલ સંબોધ્યા છે રાજ્ય કક્ષા ના પ્રમુખ શેખ હનીફ લુહારવી ને.
તો જનાબ પ્રમુખ શેખ હનીફ લુહારવી ને જવાબ આપવા દો.

સવાલ જવાબ કરવા માટે બંન્ને પક્ષો ને આમને સામને બેસાડો અને પછી કોના પર કડક પગલા લેવા ના તે મશવેરો કરો.

મોલ્વી ઈસ્માઈલ અસમાલ ,સુરત  જીલ્લા જમીયત ના પ્રમુખ, તમે જરા ખુલાસો કરોને લેખિત અને ઓડીયો બોલીને કે તારીખ ૨૦ ઓકટોબર ૨૦૧૯ ના રાખેલ મીટીંગ મા શેખ હનીફ લુહારવી ઉપસ્થિત રહેશે અને જે કોઈ આમ મુસ્લીમ ને સવાલ કરવા હોય એ ,કોઈ પણ પ્રકાર ના ભયવીના આ  મીટીંગ મા આવી શકે છે. બાહેંધરી આપવામા આવે છે સવાલ કરનાર પર  ગુંડાગીરી કરવા મા નહી આવે.

શેખ હનીફ લુહારવી થી સવાલ કરવાનો છે કે, જમીયતના એકતા સંમેલન કઠોર ૧૧-૧-૨૦૧૮ ના રોજ સ્ટેજ પર, સોયેબ બાગીયા કેનેડા વારા ને કઈ લાયકાત અને કયા જમીયત ના હોદ્દા ના આધારે બેસાડ્યો હતો?

શેખ હનીફ લુહારવી ની શાન મા જુઠા કસીદા લખવા વારાઓ ના લીસ્ટ મા એક નામ  કેવડાનું મારખમ મુસ્લીમ એશોસીએશન પણ છે.
મારખમ મુસ્લીમ એશોસીએશન ના પ્રમુખ હક ભાઈ ઈંગાર અને ઉપ પ્રમુખ સોયેબ બાગીયા છે.
મારખમ મુસ્લીમ એશોસીએશન , કેનેડા સરકાર ની ચેરીટી મા કોઈ રજીસટર સંસ્થા જડતી નથી અને કોઈ ટેક્ષ રીટરન ભર્યા હોય તેવા સબુત પણ નથી. 
હક ભાઈ ઈંગાર અને ઈસ્માઈલ ભૈયાત , ટોરોનટો ના મુસ્લિમોને કબરો વેચી નફો થાઈ એમાથી દારુલ ઉલુમ ખોલવાના હતા અને શયખુલ હદીસ તરીકે શેખ હનીફ લુહારવીને બોલાવી કાયમી ધોરણે કેનેડા વસવાટ અપાવાના હતા.
સોયેબ બાગીયા વીશે, ફીરઓન અબ્દુલહય પટેલે , એફીઝ રેસટોરનટ મા  કબુલ કર્યું  હતું કે એના હજ ટુર ના ધંધા ની કેનેડા ઈનકમટેક્ષ માથી ઓડીટ આવી હતી અને જંગી રકમ ની ટેક્ષ ચોરી અને પેનલટી બચાવવા  માટે, અબુબકર મસ્જીદ માથી કાગળ લખી આપવામા આવ્યો હતો કે સોયેબ બાગીયા હજટુર લઈ જઈ ને કોમની સેવા કરે છે. 
ફીરઓન ની આ વાત ના ગવાહ અનેક લોકો છે.

અબુબકર મસ્જીદ નો લેટર ઈનકમટેક્ષ ચોરી કરવા મા સહાય રુપ બન્યો હતો.
જ્યારે નાચીઝે પડકાર ફેંક્યો તો, અનેક ગવાહો માનો એક ગવાહ ભાઈ યહ્યા દેસાઈ ને ગજની જેવું શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયું , મીટીંગ ના દીવસે યાદ શક્તી ચાલી ગઈ અને મીટીંગ પુરી થઈ અને મસ્જીદ ના બહાર આવ્યો એટલે યાદ આવી ગયું કે ,હા  ફીરઓને કહ્યું હતું કે અબુબકર મસ્જીદ માથી ટેક્ષ ચોરી ના સપોર્ટ મા લેટર લખી આપવામા આવ્યું હતું.
સોયેબ બાગીયા સાથે શેખ હનીફ લુહારવી નુ કેનેડા કનેકશન જુઠા MMA ના કસીદા અને આ સાથે ના સ્ટેજ સક્રીનશોટ મા નજરે પડે છે.
મોલ્વી ઈસ્માઈલ અસમાલ, તમે જમીયત ગુજરાત રાજ્ય કક્ષા નું આમંત્રણ શેખ હનીફ લુહારવી પાસે લખાવતે ને, કારણ કે જે સવાલો કરવામા આવ્યા છે તે જમીયત રાજ્ય કક્ષાએ થયા છે.
એક કામ કરો, જઘડા ખતમ કરો:
શેખ હનીફ લુહારવી પાસે એક મીનાટ નો વીડીયો બનાવી ને મોકલી આપો ને, કે આજ દીન સુધી કોઈ પણ દીની ઈદારા કે હોસ્પીટલ કે ધાર્મિક સંસ્થા માટે ચંદો કર્યો નથી. અને કોઈ દીવસ જમાન જાગીર ની દલાલી કરી નથી અને કોઈ પણ દીવસ દેશ વીદેશ મા કરોડો રુપીયા ના હવાલા  કાંડ અને કૌભાંડો કર્યા નથી. કોમને ચુનો લગાવ્યો નથી.

મોલ્વી ઈસ્માઈલ અસમાલ, તમે 5G નેટવર્ક ના લુચ્ચા લફંગા લુટારુ કૌભાડીમાના એક મુફતી સારોદી ના અલીફા ફાર્મ પર આજ રોજ ની મીટીંગ કેમ ન રાખી? બીક લાગે છે કે શુ ? કંઈ પોલ ખુલી જાઈ એવુ છે?

આજ રોજ રાખેલ  મીટીંગ મા શેખ હનીફ લુહારવી ને એક એ સવાલ  પુછશો, સોયેબ બાગીયા ને સ્ટેજ પર બેસાડવા ની ટીકીટ ૧ કરોડ રુપીયા મા વેચી હતી?
અને સાથે સાથે એક સવાલ એ પણ કરી લેશો કે ખરોડ દારુલ ઉલુમ મા બાંધેલ લાયબ્રેરી નો કુલ ખર્ચ કેટલો થયો હતો?
૮૦ લાખ? ૯૦ લાખ ? ૧ કરોડ કે ૧.૨૫ સવા કરોડ રુપીયા?
અને એક વધુ સવાલ શેખ હનીફ લુહારવી થી કે જામીયાહ  હક્કાનીયાહ કઠોર દારુલ ઉલુમ ના  પ્રમુખ/ પાર્ટનર તરીકે આજ દીન સુધી વીદેશ માથી કેટલો ચંદો કર્યા છે?

મોલ્વી ઈસ્માઈલ અસમાલ આ ઉપરોક્ત સવાલો ના જવાબો, હાઝરીન મજલિસ ની સામે પુછશો , મહેરબાની થશે.
અને ૧૫ ઓકટોબર ૨૦૧૯ ના રોજ ખરોડ દારુલ ઉલુમ મા રાખેલ જમીયત ગુજરાત ની મીટીંગ ના ફીયાસકા ની કારગુઝારી પણ કોમ સમક્ષ રજુ કરશો.
કોમને ભાવુક બનાવી બેવકુફ બનાવવાનું બંધ કરો, તમારી ચાલબાજી થી કોમ હવે જાગૃત થઈ ગઈ છે.

વીડીયો રેકરોડીંગ પણ કરી લેશો, મારા હઝરત શેખ હનીફ લુહારવીને શોહરત માટે સ્ટેજ અને વીડીયો આ બે વસ્તુ ખુબજ પસંદ છે. વોટસએપ પર ફેરવી દેશો.
5G નેટવર્ક ના લુચ્ચા લફંગા લુટારુ બની બેઠેલા ધર્મ ગુરુઓ નો ઢાંક પીછોડો કરવા , એમના ચમચાઓ કેવા કેવા પેંતરા રચે છે.   અલ્લાહ ની પનાહ.... તૌબા તૈબા
અલ્લાહ મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહથી હીફાઝત ફરમાવે. આમીન

ઈદરીસ નવલખી

Wednesday, 16 October 2019

કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન

*કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો.*
સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, ખોટા ઘક્કા ખવડાવવા, અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ, તેમજ અરજદાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકોને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણે અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતા નથી પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી.
*પોલીસ કંમલેન ઓથોરીટી (PCA)*
વર્ષ – ૨૦૦૬માં પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સરકાર નામના કેસમાં સુપ્રિમ કોર્ટે દરેક રાજ્યોને પોતાના પોલીસ તંત્રમાં માળખાકીય ફેરફારો કરવાનો આદેશ કર્યો. આ અંતર્ગત દરેક રાજ્યમાં એક પોલીસ કંપલેન ઓથોરીટી જિલ્લા લેવલ પર તથા રાજ્ય લેવલ પર ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ પાછળ સુપ્રિમ કોર્ટનો ઉદ્દેશ્ય હતો કે પ્રજાની પોલીસ વિરુદ્ધની વિશાળ ફરીયાદોનો સ્થાનિક કક્ષાએ અલગથી જ એક વ્યવસ્થા ઉભી કરી નિકાલ કરવામાં આવે. રાજ્યકક્ષાની પોલીસ કંપલેન ઓથોરીટીમાં ડિવાયએસપી કક્ષાના નિવૃત અધિકારી તેમજ નિવૃત્ત સનદી અધિકારી તેની કામગીરી સંભાળતા હોય છે.
*પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ શુ – શું ફરીયાદ કરી શકાય?*
પોલીસ કસ્ટડી દરમ્યાન મોત નિપજાવવામાં આવે
આઈપીસી કલમ – ૩૨૦ માં જણાવ્યા મુજબની કોઈ ગંભીર ઈજા કરવામાં આવે.
કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર ગેરકાયદેસર ધરપકડ કે ડિટેઈન કરવામાં આવે.
પોલીસ દ્વારા બલાત્કાર અથવા બળાત્કારની કોશિષ કરવામાં આવે.
પોલીસ દ્વારા ખંડણી અથવા ગેરકાયદેસરના પૈસા માંગવામાં આવે.
પોલીસ દ્વારા ગંભીર પ્રકારનું ગેરવર્તન કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.
જમીન અથવા મકાનનો કબજો પચાવી પાડવામાં આવે.
પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને ત્રાસ આપવામાં આવે.
ઉપરી અધિકારી દ્વારા નીચેના કર્મચારીને ત્રાસ આપવામાં આવે.
અન્ય કોઈ ઘટના જેમા પોલીસ દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો કે આ તમામ બાબતે પોલીસ કંપલેન ઓથોરીટીમાં તમારી ફરીયાદ લેતા પહેલા ફરીયાદ કેટલી વ્યાજબી છે તેની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવે છે.
*પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ કોણ ફરીયાદ કરી શકે?*
ભોગ બનનાર પોતે અથવા તેના વતી કોઈપણ વ્યક્તિ, અથવા રાજ્ય / રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, અથવા પોલીસને જ ઉપરી પોલીસ વિરુદ્ધ કોઈ ફરીયાદ હોય એવા પોલીસ કર્મચારી, અથવા અન્ય કોઈપણ સ્રોત.
*પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ ફરીયાદ કઈ રીતે કરવી?*
પી.સી.એ સમક્ષ કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધમાં તેમજ પોલીસ પોતે પોલીસ અધિકારીના વિરુદ્ધમાં ફરીયાદ લખાવી શકે છે અને ફરીયાદ લખાવવા માટે ભોગ બનનાર અથવા તેના વતી કોઈપણ વ્યક્તિએ પોતાનુ નામ, સરનામુ, સંપર્ક નંબર સહિત એક સાદી અરજી અરજી લખવાની રહેશે જેમા
શુ ઘટના બની હતી તેની સંપુર્ણ વિગત
કઈ તારીખે અને સમયે બની હતી તેની વિગત
તમે કોના વિરુદ્ધ ફરીયાદ લખાવો છો તેનું નામ, હોદ્દો અને પોલીસ સ્ટેશનની વિગત.
ઘટનામાં શુ – શું કહેવામાં અને કરવામાં આવ્યુ હતુ?
આ ઘટના બની ત્યારે તે જગ્યાએ અન્ય કોણ કોણ લોકો હાજર હતા જેમણે ઘટના બનતી જોઈ હોય તેના નામ અને વિગત
જો તમને કોઈ આર્થિક નુકશાન થયુ હોય અથવા શારિરિક ઈજા થઈ હોય તો તેની વિગત
જો ઘટના ને લગતા કોઈ ફોટો / વિડિયો કે ફુટેજ હોય તો જોડવા
શારીરિક ઈજાઓ થઈ હોય તો તેના ફોટોગ્રાફ પણ જોડવા
જો ઈજા થઈ હોય અને સારવાર લીધી હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોડવુ.
પોલીસ સ્ટેશન ડાયરીનો પુરાવો. આ ઉપરોક્ત તમામ બાબતોની એક ઝેરોક્ષ કોપી ફરીયાદ સાથે બિડાણ કરીને પોસ્ટ દ્વારા, ઈમેલ દ્વારા કે રૂબરૂમાં જઈને પણ ફરીયાદ આપી શકાય છે.
*ગુજરાતમાં પોલીસ કંપલેન ઓથોરીટી(PCA)નો સંપર્ક*
ગુજરાત સ્ટેટ પોલીસ કંપલેન ઓથોરિટી
કમઁયોગી ભવન બ્લોક નં 1 છઠ્ઠો માળ
ગાંધીનગર
ફોન નં 079-23255801/03/05
ઈમેઈલ- SO-SPCA-HOME@GUJARAT.GOV.IN
દોસ્તો યાદ રાખો દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી, કાયદો જ સર્વોપરી છે. જ્યારે જ્યારે સત્તાના દુરઉપયોગ દ્વારા અત્યાચાર કે ત્રાસની ઘટના બને ત્યારે આપણે યાદ રાખવું જોઈયે કે આપણે કાયદાકીય બાબતોમાં જાગૃત થવાની જરૂર છે અને કાયદાકીય રીતે ન્યાય મેળવવાની જાણકારી મેળવી તેનો ઉપયોગ કરી અત્યાચાર અટકાવી શકાય છે.

Monday, 14 October 2019

Whatsapp masej MLA pansan

વાપરો (મગજ)નહી તો
ક્યાંય ખોવાઈ જાશો

૧-એક MLAનો માસિક પગાર ૧લાખ રુપિયા
૨-૧૮૨MLA નો માસિક પગાર ૧કરોડ ૮૨લાખ રુપિયા
૩-૧૮૨MLA નો વાર્ષિક પગાર ૨૧ કરોડ ૮૪ લાખ રુપિયા........
૪- ૧૮૨ MLA નો પાંચ વર્ષ નો પગાર ૧ અબજ ૯૨ કરોડ રૂપિયા....
જો આમાંથી તમામ MLA ફરીથી ચુંટણી ના જીતી શક્યા તો દર મહીને ૫૦ હજાર નું પેન્શન ચાલુ....
ચાલો હવે પેન્શન ના આંકડા.........

૧-૧MLA નું પેન્શન ૫૦હજાર......
૨-૧૮૨ MLA નું માસિક પેન્શન ૯ લાખ ૧૦હજાર રુપિયા....
૩-૧૮૨ MLA નું વાર્ષિક પેન્શન ૧૦ કરોડ ૯૨ લાખ રુપિયા.....
૪-કદાચ પાંચ વર્ષ જીવે તો ૧૮૨ MLA નું પાંચ વર્ષ નું પેન્શન ૫૪ કરોડ ૬૦લાખ ...
અને હા
જ્યારે ધારાસભ્ય હોય ત્યારે ખાલી ન્યુનતમ આંકડા મુજબ એક ધારાસભ્ય પાંચ વર્ષ માં ગ્રાન્ટ માંથી ૧ કરોડ સુધી તો જમવાની તાકાત ધરાવે છે...
પાછું ફરીથી ૧૮૨ કરોડ નું લોસ અને પગાર ભથ્થા જુદાં આતો ખાલી સ્ટેટ્ લેવલ ની વાત થઈ...
         સંસદ સભ્ય ના તો આંકડા આનાથી ડબલ હોય છે. અને હા મિનીસ્ટરો અને મુખ્યમંત્રી પછી હોદેદારો તથા વચોટીયા આ બધા આંકડા તો મળતા જ નથી...
પછી પેટ્રોલ તો વધારવું જ પડે ને ......
કારણ કે આ બધા ભરબપોરે તાપ તડકો વરસાદ, ઠંડી જોતા જ નથી....આપણી સેવા માં ૨૪ કલાક આપે છે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આ પેન્શન બંધ કરો અને
આટલાં રૂપિયા તો જનતા ના
વિકાસ માટે વાપરો
તો દર વર્ષે ૧૦ જીલ્લા નું દેવું
માફ થઈ જાય .......

# લી. એક જાગૃત નાગરિક

Sunday, 29 September 2019

મુળનિવાસી એકતા મંચ ઘરના પ્રદર્શન

*મુળનિવાસી એકતા મંચ ઘરના પ્રદર્શન પ્રોગ્રામ સફળ બનાવવા માટે પ્રચાર મીટીંગ નું  આયોજન.*

*તારીખ :- ૨૯ સપ્ટેમ્બર,રવીવાર સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ શહેરની અગત્યની  મુલાકાત ત્યારબાદ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કાર્ય સમીક્ષા મીટીંગ કાર્યાલય પર ભરૂચ,*

*તારીખ:- ૩૦ સપ્ટેમ્બર,સોમવાર સવારના સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ જીલ્લાના નદેલાવ થી ટંકારિયા ગામ સુધી દરેક મોતા ગામનો પ્રચાર,*

*તારીખ:- ૦૧ ઓકટોબર, મંગળવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ જંબુસર તેમજ આમોદ તાલુકાના પ્રચાર માટે,*

*તારીખ :-૦૨ સપ્ટેમ્બર,બુધવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦  કંથારીયા ગામથી દયાદરા ગામ સુધી પ્રચાર,*

*તારીખ :- ૦૩ સપ્ટેમ્બર, ગુરુવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ જીલ્લાના મનુબર,કરમાદ,દેહગામ, હિંગલોટ ગામોનો પ્રચાર,*

*તારીખ:- ૦૪ સપ્ટેમ્બર,શુક્રવાર  સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦ ભરૂચ શહેરના દારૂલ ઉલુમ તેમજ ઈસાઇ સમાજની સાથે શિખ સમાજના આગેવાનો  અને મુળનિવાસી સંસ્થાઓ ની મુલાકાત,*

*તારીખ:- ૦૫ સપ્ટેમ્બર,શનિવાર સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦, અંકલેશ્વર શહેર અને નજીકના ગામોની મુલાકાત,*

*તારીખ :- ૦૬ સપ્ટેમ્બર,રવિવાર  સમય, ૧૦:૩૦ થી સાંજના ૦૪:૩૦, જગદિયા ગામમાં આદિવાસી,મુસ્લિમ પબ્લિક મીટીંગ તેમજ આજુબાજુ ગામોમાં  પ્રચાર,*

*સાથીઓ દોસ્તો વડીલો આપને ખાસ અપીલ ઉપર દર્શાવવામાં આવેલ પ્રચાર કરવાના સમયે જેતે ગામ અને શહેરોમાં અપના તરફથી મુલાકાત માટે સહયોગ આપી સકતા હોઈ તો જરૂર મારો સંપર્ક કરવા વિનંતી છે.*

✒ *હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત*
_સેક્રેટરી, મુળનિવાસી એકતા મંચ_
*મો.9898335767*

Thursday, 26 September 2019

એતિહાસિક ઘરના પ્રદર્શન ૧૦ ઓકટોબર ૨૦૧૯

આપણી એકતા એજ આપણી તાકાત
           એતિહાસિક ઘરના પ્રદર્શન 
"ભરૂચના બાયાપાસમાં પ્રથમ વાર રાષ્ટ્રીય સમસ્યાઓ ના લઈને તમામ મુળ-નિવાસી સમાજ એક સાથે એક મંચ ઉપર"
             મુળ-નિવાસી  એકતા મંચ  
મુળનિવાસી વિચારધારાના સક્રીય સમર્પિત સંગઠનોનું મંચ,
(SC,ST,OBC,લઘુમતી-મુસ્લિમ,શિખ,ઈશાઈ,બૌદ્ધ,લિંગાયત,જૈન અને ભારતના મુળ-નિવાસી સમાજ છે.)

આપણા દેશમાં આજે મુળનિવાસી સમાજ એક ગંભીર પરિસ્થિતિ તરફ જઈ રહીયો છે, જેમાં  મુળનિવાસી સમાજની સામાજિક આંતરીક સમસ્યાઓ અને દેશની વર્તમાન સમસ્યાઓ માટે ચિંતિત યુનિટી,મંડળ'સંસ્થા,સંગઠનો પોતાની શક્તિ અલગ અલગ પ્રયાસ કરવાના લઇને પ્રયાસો અનુસાર સફળતા મળવી જોઈએ તે મળતી નથી,તેના લઇને આજે દરેક સમાજ પોતાનો આત્મવિશ્વાસ સાથે માનવતા જેવા વિચારોથી દુર થઈ રહેલ છે..

આવા ગંભીર સમયે મુળ-નિવાસી સમાજના સંગઠનો જો એક સાથે મળીને મુળનિવાસી સમાજની વર્તમાન સમસ્યાઓને ખતમ  કરવા અને સારા ભવિષ્ય માટે જો એક સાથે તમામ સક્રીય સંગઠનો   એક મંચ ઉપર બેસીને સમાજને જાગૃત કરવા અને સરકારની દેશના નાગરિક વિરોધી  નિતિઓ બેફામ કાળા કાયદા ના વિરોધમાં  સરકાર સામે અવાજ ઉઠાવવા માટે એક મંચ પર આવેતો સમાજમાં નવી ઉર્જા  અને સમાજના ચિંતિત લોકોમાં  આત્મવિશ્વાસ આવે તેવા હેતુથી  એતિહાસિક ઘરના પ્રદર્શનમા મુળ-નિવાસી સંગઠનોને આમંત્રણ કરીયે છીએ...

હાલની રાષ્ટ્રીય સમસ્યાઓ જેમકે
(૧) લોકતંત્રને બચાવવા માટે EVM મશીન થી ચુનાવ બંધ કરીને બેલેટ પેપર લાવવામાં આવે,
(૨) કશ્મીર કલમ ૩૭૦ ને હટાવી માનવ અને નાગરિક અધિકારો ખતમ કરવા કશ્મીરની જનતા ઉપર તાનાશાહી વિરોધમાં,(૩)NRC,RTO,નોટબંઘી,જેવા  કાળા કાયદા અચાનક અમલમાં લાવવાના વિરોધમાં,(૪) અનુસુચિત A,૫-૬ ઉપર અમલ કરવાની માંગ ઉઠાવવા માટે, (૫) સરકારી દરેક ક્ષેત્રે ૧૦૦% અનામત લાગુ કરવાની માંગ માટે, (૬) મૌબલિંચીગ સામે મજબુત કાનુન માનવાની માંગ માટે,(૭) ખેડુતોની આત્મહત્યા  અને મહિલા સુરક્ષા સામે  સરકાર સામે દબાવ લાવવા માટે,

ચાલો આપણે દેશના નાગરિક અધિકારો બચ્ચા અને દેશના દરેક સમુદાયો એક સાથે એક મંચ ઉપર આવી સમાજના બેહતર ભવિષ્ય માટે નવી દિશા મુળનિવાસી સમાજના એકતા મંચ તરફ જેમા મુળનિવાસી યુનિટી'મંડળ,સંસ્થાઓ'સંગઠનોને  અપીલ કરીયે છીએ આ એતિહાસિક ઘરના પ્રોગ્રામ માં ઉપસ્થિત રહી, મંચ સાથે મજબુત શક્તિ નિર્માણ કરવા અને અવાજ ઉઠાવવા સાથ સહયોગ આપશો એવી આશા..

તારીખ:-૧૦ ઓકટોબર ૨૦૧૯ ગુરૂવાર
સમય :- સવારે ૧૦ થી ૨ કલાલ સુધી ઘરન પ્રદર્શન
સ્થળ :- ભરૂચ, જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે,

 

कच्छ Demolition 2026 Riport।

कच्छ 2026 डिमोलिशन रिपोर्ट । सोशल मीडिया से तथ्य, घटनाक्रम और ज़मीनी चर्चाओं का संकलन .... साथियों,  इस रिपोर्ट को तैयार करने का...