અસ્સાલમુઅલયકુમ
૨૦ઓકટોબર, ૨૦૧૯- ઈદરીસ નવલખી
મારી ગુજરાતી કોમ;
નાચીઝ વારંવાર લખે છે કે, મારા હઝરત શેખ હનીફ લુહારવી ને એમના ચટણી ખોર ચમચાઓ જેલ પહોંચાડી ને જ રહેશે.
શેખ હનીફ લુહારવી ની બાકી રહેલા ઈઝઝત ના ધજ્જા ઉડાવવા, મોલ્વી ઈસ્માઈલ અસમાલ ની નવી મક્કારી.
જમીયત ઓલમાએ હીંદ , ગુજરાત રાજ્ય ના સેક્રટરી જવાબ અબ્દુલ કય્યુમ સાહેબે તારીખ ૧૫ ઓકટોબર ૨૦૧૯ ના રોજ, જમીયત ના ઓફીશીયલ લેટરહેડ પર જાહેર મા કરેલા વીષફોટો અને ઉઠાવેલા મહત્વ ના મુદ્દાઓ અને સવાલો નો આજ દીન સુધા કોઈ જવાબ , જમીયત ગુજરાત રાજ્ય ના પ્રમુખ શેખ હનીફ લુહારવીએ આપ્યા નથી.
જમીયત રાજય સેક્રટરી તરફથી ઉઠાવેલ સવાલો અને માંગ થી, મોલ્વી ઈસ્માઈલ અસમાલ ના પગતળેથી જમાન સરકી ગયેલ છે, કારણ કે ૧૧- ૧- ૨૦૧૮ નું એકતા સંમેલન કઠોર મુકામે સુરત જીલ્લા જમીયત ના પ્રમુખ પદ હેઠળ થયું હતું, અને એનો ૧ કરોડ રુપીયા નો ખર્ચ થયો હતો એ વાત શેખ હનીફ લુહારવી ટોરોનટો મુકામે ખુશુસી મજલિસ મા કહી ચુકયા છે.
બીજી તરફ મોલ્વી હરીફ વસરાવી( કબુતર ચોર) એમ લખેછે કે *તહકીક કરી કે ૮ લાખ રુપીયા ના આસપાસ ખર્ચ થયો હતો.* જનરલ સેક્રટરી સાહેબ નો સવાલ વ્યાજબી છે, કે શેખ હનીફ લુહારવી તમે ૧ કરોડ રુપીયા નો હીસાબ અને ખુલાસો આપો.
મોલ્વી ઈલમાઈલ અસમાલ તરફથી એક આમંત્રણ અને એક નનામી ઓડીયો કલીપ વોટસએપ ફરી રહી છે.
આમંત્રણ આપવામા આવી રહ્યું છે કે તારીખ ૨૦ ઓકટોબર ૨૦૧૯ ના અજીત આગવાન ના ફાર્મ હાઉસ પર અગત્ય ની મીટીંગ રાખવામા આવી છે. ( અલીફા ફાર્મ શા માટે નહી?)
મોલ્વી ઈસ્માઈલ અસમાલ, જવાબ અબ્દુલ કય્યુમ સાહબે ના સવાલો થી એટલા અધીરા કેમ થઈ ગયા છે? શુ ઢાંક પીછોડો કરવા માંગે છે? કોમને ઉંધા પાટે ચઢાવા બોલાવી રહ્યા છે.
મોલ્વી ઈસ્માઈલ અસમાલ : સવાલ કરનાર છે જમીયત રાજ્ય કક્ષા ના સેક્રટરી અબ્દુલ કય્યુમ સાહબે અને સવાલ સંબોધ્યા છે રાજ્ય કક્ષા ના પ્રમુખ શેખ હનીફ લુહારવી ને.
તો જનાબ પ્રમુખ શેખ હનીફ લુહારવી ને જવાબ આપવા દો.
સવાલ જવાબ કરવા માટે બંન્ને પક્ષો ને આમને સામને બેસાડો અને પછી કોના પર કડક પગલા લેવા ના તે મશવેરો કરો.
મોલ્વી ઈસ્માઈલ અસમાલ ,સુરત જીલ્લા જમીયત ના પ્રમુખ, તમે જરા ખુલાસો કરોને લેખિત અને ઓડીયો બોલીને કે તારીખ ૨૦ ઓકટોબર ૨૦૧૯ ના રાખેલ મીટીંગ મા શેખ હનીફ લુહારવી ઉપસ્થિત રહેશે અને જે કોઈ આમ મુસ્લીમ ને સવાલ કરવા હોય એ ,કોઈ પણ પ્રકાર ના ભયવીના આ મીટીંગ મા આવી શકે છે. બાહેંધરી આપવામા આવે છે સવાલ કરનાર પર ગુંડાગીરી કરવા મા નહી આવે.
શેખ હનીફ લુહારવી થી સવાલ કરવાનો છે કે, જમીયતના એકતા સંમેલન કઠોર ૧૧-૧-૨૦૧૮ ના રોજ સ્ટેજ પર, સોયેબ બાગીયા કેનેડા વારા ને કઈ લાયકાત અને કયા જમીયત ના હોદ્દા ના આધારે બેસાડ્યો હતો?
શેખ હનીફ લુહારવી ની શાન મા જુઠા કસીદા લખવા વારાઓ ના લીસ્ટ મા એક નામ કેવડાનું મારખમ મુસ્લીમ એશોસીએશન પણ છે.
મારખમ મુસ્લીમ એશોસીએશન ના પ્રમુખ હક ભાઈ ઈંગાર અને ઉપ પ્રમુખ સોયેબ બાગીયા છે.
મારખમ મુસ્લીમ એશોસીએશન , કેનેડા સરકાર ની ચેરીટી મા કોઈ રજીસટર સંસ્થા જડતી નથી અને કોઈ ટેક્ષ રીટરન ભર્યા હોય તેવા સબુત પણ નથી.
હક ભાઈ ઈંગાર અને ઈસ્માઈલ ભૈયાત , ટોરોનટો ના મુસ્લિમોને કબરો વેચી નફો થાઈ એમાથી દારુલ ઉલુમ ખોલવાના હતા અને શયખુલ હદીસ તરીકે શેખ હનીફ લુહારવીને બોલાવી કાયમી ધોરણે કેનેડા વસવાટ અપાવાના હતા.
સોયેબ બાગીયા વીશે, ફીરઓન અબ્દુલહય પટેલે , એફીઝ રેસટોરનટ મા કબુલ કર્યું હતું કે એના હજ ટુર ના ધંધા ની કેનેડા ઈનકમટેક્ષ માથી ઓડીટ આવી હતી અને જંગી રકમ ની ટેક્ષ ચોરી અને પેનલટી બચાવવા માટે, અબુબકર મસ્જીદ માથી કાગળ લખી આપવામા આવ્યો હતો કે સોયેબ બાગીયા હજટુર લઈ જઈ ને કોમની સેવા કરે છે.
ફીરઓન ની આ વાત ના ગવાહ અનેક લોકો છે.
અબુબકર મસ્જીદ નો લેટર ઈનકમટેક્ષ ચોરી કરવા મા સહાય રુપ બન્યો હતો.
જ્યારે નાચીઝે પડકાર ફેંક્યો તો, અનેક ગવાહો માનો એક ગવાહ ભાઈ યહ્યા દેસાઈ ને ગજની જેવું શોર્ટ ટર્મ મેમરી લોસ થઈ ગયું , મીટીંગ ના દીવસે યાદ શક્તી ચાલી ગઈ અને મીટીંગ પુરી થઈ અને મસ્જીદ ના બહાર આવ્યો એટલે યાદ આવી ગયું કે ,હા ફીરઓને કહ્યું હતું કે અબુબકર મસ્જીદ માથી ટેક્ષ ચોરી ના સપોર્ટ મા લેટર લખી આપવામા આવ્યું હતું.
સોયેબ બાગીયા સાથે શેખ હનીફ લુહારવી નુ કેનેડા કનેકશન જુઠા MMA ના કસીદા અને આ સાથે ના સ્ટેજ સક્રીનશોટ મા નજરે પડે છે.
મોલ્વી ઈસ્માઈલ અસમાલ, તમે જમીયત ગુજરાત રાજ્ય કક્ષા નું આમંત્રણ શેખ હનીફ લુહારવી પાસે લખાવતે ને, કારણ કે જે સવાલો કરવામા આવ્યા છે તે જમીયત રાજ્ય કક્ષાએ થયા છે.
એક કામ કરો, જઘડા ખતમ કરો:
શેખ હનીફ લુહારવી પાસે એક મીનાટ નો વીડીયો બનાવી ને મોકલી આપો ને, કે આજ દીન સુધી કોઈ પણ દીની ઈદારા કે હોસ્પીટલ કે ધાર્મિક સંસ્થા માટે ચંદો કર્યો નથી. અને કોઈ દીવસ જમાન જાગીર ની દલાલી કરી નથી અને કોઈ પણ દીવસ દેશ વીદેશ મા કરોડો રુપીયા ના હવાલા કાંડ અને કૌભાંડો કર્યા નથી. કોમને ચુનો લગાવ્યો નથી.
મોલ્વી ઈસ્માઈલ અસમાલ, તમે 5G નેટવર્ક ના લુચ્ચા લફંગા લુટારુ કૌભાડીમાના એક મુફતી સારોદી ના અલીફા ફાર્મ પર આજ રોજ ની મીટીંગ કેમ ન રાખી? બીક લાગે છે કે શુ ? કંઈ પોલ ખુલી જાઈ એવુ છે?
આજ રોજ રાખેલ મીટીંગ મા શેખ હનીફ લુહારવી ને એક એ સવાલ પુછશો, સોયેબ બાગીયા ને સ્ટેજ પર બેસાડવા ની ટીકીટ ૧ કરોડ રુપીયા મા વેચી હતી?
અને સાથે સાથે એક સવાલ એ પણ કરી લેશો કે ખરોડ દારુલ ઉલુમ મા બાંધેલ લાયબ્રેરી નો કુલ ખર્ચ કેટલો થયો હતો?
૮૦ લાખ? ૯૦ લાખ ? ૧ કરોડ કે ૧.૨૫ સવા કરોડ રુપીયા?
અને એક વધુ સવાલ શેખ હનીફ લુહારવી થી કે જામીયાહ હક્કાનીયાહ કઠોર દારુલ ઉલુમ ના પ્રમુખ/ પાર્ટનર તરીકે આજ દીન સુધી વીદેશ માથી કેટલો ચંદો કર્યા છે?
મોલ્વી ઈસ્માઈલ અસમાલ આ ઉપરોક્ત સવાલો ના જવાબો, હાઝરીન મજલિસ ની સામે પુછશો , મહેરબાની થશે.
અને ૧૫ ઓકટોબર ૨૦૧૯ ના રોજ ખરોડ દારુલ ઉલુમ મા રાખેલ જમીયત ગુજરાત ની મીટીંગ ના ફીયાસકા ની કારગુઝારી પણ કોમ સમક્ષ રજુ કરશો.
કોમને ભાવુક બનાવી બેવકુફ બનાવવાનું બંધ કરો, તમારી ચાલબાજી થી કોમ હવે જાગૃત થઈ ગઈ છે.
વીડીયો રેકરોડીંગ પણ કરી લેશો, મારા હઝરત શેખ હનીફ લુહારવીને શોહરત માટે સ્ટેજ અને વીડીયો આ બે વસ્તુ ખુબજ પસંદ છે. વોટસએપ પર ફેરવી દેશો.
5G નેટવર્ક ના લુચ્ચા લફંગા લુટારુ બની બેઠેલા ધર્મ ગુરુઓ નો ઢાંક પીછોડો કરવા , એમના ચમચાઓ કેવા કેવા પેંતરા રચે છે. અલ્લાહ ની પનાહ.... તૌબા તૈબા
અલ્લાહ મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહથી હીફાઝત ફરમાવે. આમીન
ઈદરીસ નવલખી