Followers

Thursday, 21 June 2018

કોસંબા ની એક અજીબોગરીબ ઘટના ની સત્યતા ઇરશાદ નુરાની ની કલમે.

કોસંબા ની એક અજીબોગરીબ ઘટના ની સત્યતા ઇરશાદ નુરાની ની કલમે...🗣🗣🗣

કોસંબા મા પયંગબર સાહેબ ઉપર થયેલી ટીપ્પણી અંગે બનેલી ઘટના મા પોલીસ અને ભાજપ ના નામે આંતક મચાવતા અખ્તર કુરેશી , સાજીદ ડોન અને અબ્દુલ સત્તાર આરફ (હથોડા) ના ઓની ભુંડી ભુમિકા બહાર પડતા મુસ્લિમ સમાજમાં ભયંકર વિરોધ થયો હતો. કહેવાય છે કે ગણપત વસાવા અને રાજુ પાઠક સાથે મળીને સાજીદ ડોન અને ઉપરનાઓએ આ કાવતરું રચી પોતાના પસંદગીના આધારે 9  વ્યક્તિઓ ને મુખ્ય આરોપી તરીકે ચીતર્યા હતા જે કેમેરામાં સ્પષ્ટ કેદ થઇ હતી. આગળની કાર્યવાહી મા જયારે કોર્ટ સમક્ષ રાત્રિના 10 થી 2 વાગ્યા ના સીસીટીવી ફૂટેજો હાજર કરાશે જેમા આ રાક્ષસો પોલીસ સ્ટેશને બેસી જે વ્યુહરચના ઘડે છે તે સાફ જોઈ સકાસે.

વધુ મળેલી માહિતી મુજબ પ્રથમ ધોરણે કોસંબા પોલીસ ટોળા વિરૂદ્ધ ફરિયાદ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરવા માંગતી હતી પરંતુ આ મોકા નો લાભ લઈ  સાજીદ ડોન , અખ્તર કુરેશી ખાટકી અને અબ્દુલ સત્તાર આરફ હથોડા નાઓ એ દોડધામ કરી રાજકારણીઓ ને ફોન કરાવી પોલીસ સાથે ગોઠવી પોતાની મેલી રમત રચી કોંગ્રેસી યુવાનો તથા અન્ય 250 મુસ્લિમ નિર્દોષો ના ઉપર ખોટી કલમો હેઠળ ગુન્હા દાખલ કરવામાં સફળતા મળી હતી. તેમ થતા જે વ્યક્તિ ઓ કેમેરામાં તોડફોડ કે ગેરરીતિ કરતા દેખાય છે તેઓ ભાજપા સમર્થક હોય તેમનાઓનો બચાવ કરાયો હતો.

ત્યાર બાદ આ વાત ઉપરોકત અધીકારીઓ તથા કોર્ટ ની કાયૅવાહી ની દીશા મા વધતી ચીમકી મળતા કોસંબા પોલીસે આબરૂ તથા નોકરી બચાવવા બીજા દિવસે ફરીથી અન્ય નવા નામો સાથે વધુ એક એફ આઇ આર કરી હતી જે ઘણીજ આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ છે.

અબ્દુલ સત્તાર આરફ હથોડા ના ઓ આગામી ચુંટણી મા ઝંપલાવવા માંગતો હોય આ બધા કાવતરા રચી રહ્યો હોય તેમ જાણવા મળ્યું છે.  હાલ અખ્તર કુરેશી અને સાજીદ ડોન નાઓ પરદાફાસ થઇ જતા લોકોના ઘરેઘર જઇ ભીંખ માંગી રહયા છે કે આપ ભાજપા મા જોડાઈ જાઓ હમારી ઉપર ખાતે વાત થઇ ગઈ છે આપના દિકરાઓને હમો છોડાવી લાવીશું એમને હાજર કરાવી દીયો... પરંતુ જાગૃત પ્રજા એ એમને ધિક્કારતા ધોબી નો કુતરો ના ઘરનો ના ઘાટ નો જેવી પરિસ્થિતિ માં મુકાયા છે.

દિણોદ ગામ ના વકીલ શ્રી એ કોસંબા પોલીસ એમ.બી. તોમર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાવી જણાવ્યું હતું કે તોમર ના ઉશ્કેરણી જનક શબ્દો " તમે પાકિસ્તાન ચાલ્યા જાઓ " થી જ મામલો બીચકયો હતો અને શાંતિ ખોળવાય હતી.

સમાજમાં અને ગામોગામ આ ઘટના પ્રસરી જતા જમિયતે ઉલેમા એ હીંદ તથા અન્ય ધર્મ ના અગ્રણીઓ એ ઠેર ઠેર વિરોધ કરી આવેદનપત્ર પાઠવતાં રાજુ પાઠક, ગણપત વસાવા અને કોસંબા નો કુખ્યાત ગુન્હેગાર સાજીદ ડોન નાઓના તંબુ માં ગભરાટ ફાટી નીકળતા ભાજપના છુપા એજન્ટ પપ્પુ ફૈઝલ બાવા , યાસ્મીન દાવજી અને અંદાજ ફુટેલી કારતુસ ના ઓ ને અંત્યંત દબાણ કરી અખ્તર કુરેશી ના ઘરે જઈ આ કૌંભાંડ ને દબાવવા માટે ભાજપા ના મોટા માથાઓએ આદેશ આપ્યો હતો.

કોસંબા કોંગ્રેસ ના નવયુવાનો તથા અન્ય અગ્રણીઓ ના વિરોધ છતા ભાજપા ના છુપા એજન્ટો યાસ્મીન દાવજી , ફૈઝલ પપ્પુ બાવા અને અંદાજ શેખ કારતુસ ના ઓ એ પોતાના માલીકો એ આપેલા દબાણ ખાતર પોતાના ભાજપા ના સંબંધો બચાવવા અખ્તર કુરેશી ના ઘરે મીટીંગ કરતા ઝડપાઇ જતા મુસ્લિમ સમાજ તથા કોંગ્રેસ કાર્ય કર્તા ઓ દ્વારા જબરજસ્ત વિરોધ થઇ રહ્યો છે. કહેવાય રહ્યુ છે કે કોંગ્રેસ ના પરાજય માટે આવા ભૂંડા કોંગ્રેસીઓ જ છે જે પોતાના સ્વાર્થ ખાતર  કોમની અને પાર્ટી ની દલાલી કરે છે તેવા તર્ક વિતર્ક સાથે આ કૌંભાંડી ઓ નો રાજકારણ તથા સામાજિક પ્રસંગે ઉપસ્થિત થાય તો વિરોધ કરાશે.

થોડાંક સમય અગાઉ દરબાર સમાજ ના યુવાનો એ ઉશ્કેરાઈ કોસંબા પોલીસ સ્ટેશને તોડ ફોડ કરી ભારી નુકશાન પહોંચાડ્યું હતું તેમ છતા એમના વિરૂદ્ધ કોઇ કાર્ય વાહી થઇ ના હતી .. જાટ સમાજ એકજુથ ... પાટીદાર સમાજ એકજુથ ... દલીત સમાજ એકજુથ.... પરંતુ ફકત મુસ્લિમ સમાજમાં જ આવા રાક્ષસો નો ત્રાસ હોય મુસ્લિમ સમાજને પોતાના સ્વાર્થ ખાતર અંદરો અંદર લડાવી ભાગલા પાડી ગંદુ રાજકારણ રમાય છે..

2019 ના ચુનાવ પહેલા આવા કેટલાય ઉશ્કેરણી જનક સંદેશા ઓ ફેલાતાં થશે તથા કેટલાક નિર્દોષો ને ભાજપા ઇશારે ખોટા કેસો મા જેલ ભોગવાસ કરવો પડસે પરંતુ હિંદુ-મુસ્લિમ ભાઇઓ એ વિનમ્રતા દાખવી સંયમ અને સહનશીલતાની સાથે કામ લઇ દેશ ની એકતા ને મજબૂત કરવા પ્રયાસ કરવા નમ્ર અપીલ છે તથા નાત જાત ના અને ધર્મ ના ભેદ ભાવ વગર ના લોકો એ આગળ વધી કોસંબા જેવા શાંતિ પ્રિય ગામની કમાન સંભાળી આવા જાલીમો ને ગાંમ બહાર કરી કાયમી ધોરણે કોમી એકતા જળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ  !!

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...