Followers

Monday, 22 October 2018

ફારૂક સાથે બનેલ ઘટના ના વિષય પર

સંઘર્ષ કરશો તો પરિસ્થિતિ  સમજમાં આવશે ,

૨૧/૧૦/૨૦૧૮  શુક્રવાર ની સાંજની  સાચી ઘટના છે,

માધ્યમ વર્ગી યુવા પોતાની રોજી રોતી માટે ટેંપો ચલવી પોતાના ઘર અને પરિવારનું ગુજરાન કરે છે, તેવામાં આ માધ્યમ વર્ગ મુસ્લિમ યુવા સાથે તાલુકા પોલિસ અધિકારી ની ટીમ સાથે રોડ પર ગાડી રોકી  મેમો આપો  આંદોલન સાથે ઉપસ્થિત હતા તેવામાં આ યુવા મજુરી કામ કરતા મજુરો ને લઇને જય રહેલ હતો રસ્તા રોકો આંદોલન ના પોલીસ અધિકારી આ યુવાને રોકી સૈ પ્રથમ ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દો બોલી મુસ્લિમ યુવકને મેજીક ટેંપોમાં તરી બહાર કાધીને સૈ પ્રથમ ઉથક બેથકના ( ઉપયેશ) કરાવે છે, અને સાથે લાટો મારે છે, અને ધમકાવવાની કોશિશ કરે છે અને સાથે  રૂ.૧૦૦ નો મેમો પન આપવામાં આવેલ ઘટના ના લઇને મારા ઉપર બે વ્યક્તિ ફોન કરી ને જાનકારી આપે છે,

અંહી નામ નથી લખયુ પન ઘટના સાચી છે,

"ભરૂચ જિલ્લાની ઘટના છે"

આ ઘટના વિષે જ્યારે મારી પાસે જાનકારી મરી તો જેતે ટેંપો ડાઈવર સાથે વાત ચીત કરી ઘટના વિષે જાનકારી પ્રાપ્ત કરી ત્યાર બાદ જેતે  પોલીસ  અધિકારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી ગણા પ્રયાસો કરિયા બાદ રાત્રીના ૮:૩૦ કલાકે જેતે ઓફિસર સાથે વાત થઇ મે ઘટના ના વિષય પર વાત કરી કે તમે એક મજુર માણસને રસ્તા મા રોકી ને કેમ ઉથક બેથક કરાવી શકો અને સાથે ધાર્મિક લાગણી દુભાઈ તેવા શબ્દો કયા કાયદા થી  બોલી શકો અાપ શહેબ નુ આ વ્યવહાર જનતામાં થી કાનુન પરથી ભરોસો ઉથી શકે છે, ત્યાર બાદ તેમના તરફથી પેહલા તે વાત કેહવામાં આવી કે હા હમારા સ્ટાફમાં થી હશે કોઈ ચાલો માફ કરો હવે નહી થાય પણ મે આ વિષય પર વધુ વાત કરી કે ના સાહેબ આ ખોતા અને ગેરકાયદેસર કામમાં તમારૂ પોતાનું  નામ લેવામાં આવે છે, તો સાહેબે કબુલ કરીયું અને જબાન આપી કે હવેથી આવી ઘટના કદી નહી બની શકે તે જોતા હમો હમારી આગરની કાર્યવાહી ને મોકુફ રાખેલ છે,

હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત
SAF Team Mo.9898335767

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...