Followers

Sunday, 19 August 2018

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન

આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા .
------------------------------------------------------
          કોંગ્રેસ પાર્ટી કહે છે કે ભાજપા દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર ને ઉઘાડો પાડશે   . અને ઘર ઘરમાં જઈ ને જન સંપર્ક કરશે .
       અંહમ આશ્ચર્યમ .
          ૧૨૫  વર્ષ ની જૈફ ઉંમરે પહોંચનાર પાર્ટી  બાળકો ની જેમ વર્તન કરે છે ત્યારે હસવું કે પછી  રડવું એની મથામણ કરવી પડે છે .
         બોફર્સ કાંડ .  કરોડો રૂપિયા નાં હવાલા ની રકમ સુટકેસ ની અંદર ભરીને , સુટકેસ ની ફેશન ને રાતોરાત  ફેમશ કરતો સુટકેસ કાંડ.  ટુ .જી. કોને કહેવાય છે એની ખબર જ કોઈ ને નહી હતી . એ ટુ.જી કાંડ . જેવા કાંડ પર મહા કાંડ  ૪૮ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી કરતી આવી છે . અને ભારત દેશ ને લુટતી આવી છે.
             કોંગ્રેસ પાર્ટી નાં નાના  ભાઇ ભારતીય જનતા પાર્ટી , છેલ્લા ૨૩ વર્ષોથી ,ભુવા કાંડ, ખુની ખાડા કાંડ , કોન્ટ્રાક્ટરોને લખપતિ, કરોડ પતિ, અને અરબો પતિ બનાવવાનું કાંડ , નિવૃત્ત અધિકારી ઓ ને વારંવાર નોકરી પર રાખવા નો એક્સ્ટેન્શન્સ કાંડ, સરકારી શાળા ઓને રામ ભરોસે છોડી દઈ ને , નેતાઓ ની ખાનગી કરણ ની, ખાનગી શાળા કાંડ, વનોની તસ્કરી કાંડ,  .
પછાત વિસ્તારોમાં કટ્ટર માનસિકતા વૃત્તી વાળા અધિકારીઓ મુકીને  પછાત વિસ્તારોમાં ની જનતા જનાર્દન જોડે કરવામાં આવતું અન્યાય કાંડ, અત્યાચાર કાંડ, શોષણ કાંડ  .
        કાંડ ઉપર કાંડ ની યાત્રા માં નર્મદા જિલ્લાની જનતા જનાર્દન કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ને સવાલ કરે છે કે  સાગબરા તાલુકા પંચાયત માં   "અઢી વર્ષ સુધી" કોંગ્રેસ પાર્ટી અને જનતા દળ ની સત્તા હતી . બીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કરીને  સત્તા સંભાળી છે . ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ સાગબારા તાલુકા પંચાયત માં ગઠબંધન કરીને સત્તા પર કેમ બેઠાં છો એનું પહેલા જનતા જનાર્દન  જવાબ આપો .  સત્તા મેળવવા માટે  હજુ કેટલા નીચે પડશો .
કોંગ્રેસ પાર્ટીએ નર્મદા જિલ્લામાં સાગબાર તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી સાથે  ગઠબંધન કરીને સત્તા પર કેમ બેઠાં છો અને """"રાજધર્મ""""  ના ચિંથરેહાલ કરી દેવામાં આવ્યો છે એનું """ખુલાસો """ આપો   . નહિતર આવનાર ચુંટણીમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો ! .
            ગુજરાતમાં ત્રિજો વિકલ્પ નહોતો. એટલે લોક સંઘર્ષ સમિતિ નિણર્ય લીધો છે કે ,"" અન્ના હજારે """  ,અને  """અરવિંદ કેજરીવાલ ફેઈમ """", ""આમ આદમી પાર્ટી ""નો જન્મ થયો છે . તેવી જ રીતે """"લોક સંઘર્ષ સમિતિ """"", માં થી,  """જન આક્રોશ પાર્ટી""""" નો જન્મ થવા જઈ રહ્યું છે.જેની શરૂઆત નર્મદા જિલ્લામાં થી ચુંટણી લડી ને ""શ્રી ગણેશ કરવાની છે""".
       આનંદો ! .       આનંદો  ! . આનંદો ! .
           ગુજરાત માં """"જન આક્રોશ પાર્ટી """""આવે છે ! .
             લોક સંઘર્ષ સમિતિ.
                 નઝીર મકરાણી.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...