તારીખ :- ૨૦/૦૧/૨૦૧૯
ભારતીય સમાજમાં એક મુસ્લિમ સમાજનુ સ્થાન અને તેની સામાજિક વ્યવસ્થા ના વિષય ને તમામ સરકારી રિપોર્ટ અને હાલની મુસ્લિમ સમાજની સામાજિક , શૈક્ષણિક , આર્થિક , અધિકારો ની સમસ્યાઓ પર ખાસ વિશ્લેષણ કરીયે તો ખરે ખર તે ચિંતા નો વિષય છે , કે તે સમાજની આટલી ગંભીર હાલાત જે દેશની આજાદી માં પોતાનો મોટી કુરબાની આપવામાં ભારતીય તમામ સમાજ કરતા આગર હોઇ અને હાલની વર્તમાન મુસ્લિમ સમાજની આટલી ગંભીર હાલાત હિવા છતા અને રોજ રોજ નવી નવી કોશિશ કરી સમાજને દરાવવામાં આવતો હોય અને રોજ મિડીયા ના માધ્યમથી જે સમાજને દેશમાંથી ભગાડી દેવાની ખુલ્લા ભાષા નો ઉપયોગ કરી ખાસ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને પોતાના સ્વાર્થ પુરા કરવામાં લોકો લોકતંત્ર , અને ભારતીય ભાઈ ચારો ખતમ કરવાની કોશિશ નહી બલકે પુરો પ્લાન કરતા હોય તેવા સમાયે મુસ્લિમ સમાજ પોતાના પર થતા અત્યાચાર સામે મોન રાખી કાયદા અને કાનૂન પર ભરોસો રાખી એક સાચો ભારતીય વફાદાર સમાજ છે તેમ સાબીત કરે છે,
પન આ લેખ તે વાત કરવા માટે હુ આપના સમક્ષ કોશિશ કરીશ કે આજે હુ પોતે પાછલા ૬ થી વધુ વર્ષોથી સામાજિક કાર્યો માં સક્રિય છુ જેમાં મને ખાસ એવા અનુભવ અભ્યાસ જોતા મને એમ થાઈ છે કે જો આ દેશમાં કોઇ શક્તિશાળી અને મજબુત સમાજ અગર કોઈ હોવો જોય્યે તો તવ મુસ્લિમ હોવો જોય્યે એટલા માટે કે જે સમાજ જે ધર્મ ઇસ્લામ ને માને છે તે ઇસ્લામ ધર્મ ની સામાજિક વ્યવસ્થા એટલી મજબુત છે કે એક વ્યક્તિથી લયને એક ઘર ખાનદાન મોહલ્લાની સાથે આખા દુનિયાના માનવ વિકાશ ની અને સામાજિક વ્યવસ્થા ની જે માર્ગદર્શન આપવામાં આવેલ છે જે દુનિયાના કોઇ ધર્મમાં નથી તેમ છતા આજે