"એક્ટિવ મેમ્બર્સ અને જાગૃત યુવાનો માટે ખાસ મેસેજ"
*જન સંપર્ક જાગૃતિ અભિયાન*
🏃 એક દિવસ સમાજ અને માનવતાના કાર્યો માટે🏃
સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન
SAF Team join MO.9898335767
તારીખ :- ૦૧/૦૧/૨૦૧૯ મંગળવાર
સામાજિક કાર્યોમાં હમેશા સક્રિય રેહતા અને ફિકરમંદ સાથીઓ યુવાનો માટે હવે અઠવાડિયામાં એક દિવસ શનીવાર સાંજથી રવીવાર રાત્રીના ૧૧:૦૦ pm સુધી સામાજ ના વિકાસ માટે અને બેહતર ભવિષ્ય માટે જન જાગૃતિ અભિયાન કાર્યો માટે જે સાથીઓ ભરૂચ જિલ્લામાં સમય આપવા માટે તૈયાર હોય તેવા તમામ સાથીઓ ને અપીલ છે, આપનો કિમતી સમય આપી સમાજના માટે જાગૃત હોવાની સાબિતી આપવા માટે અને ખાસ રણનીતિ અને મકસદ સાથે ગ્રાઉન્ડ વર્ક કરવા માટે સંપર્ક કરો ।
{જન સંપર્ક જાગૃતિ અભિયાન એજન્ડા}
👉 સામાજિક એકતા।
👉 વક્ફ ને લાગતી સમસ્યાઓ ની જાગૃતિ।
👉 શૈક્ષણિક જાગૃતિ।
👉 સમાજની સામાજિક પરિસ્થિતિઓ માટે જાગૃતિ।
👉 મહિલાઓ ને લાગતી સમસ્યાઓ માટે જાગૃતિ।
👉 રોજગાર અને નોકરીઓ બાબત જાગૃતિ।
👉 બંધારણીય અધિકારો અને તેની રક્ષા બાબત જાગૃતિ।
👉 યુવાનોમાં સમાજ પ્રતિ જવાબદારી માટે જાગૃતિ।
06/01/19
/22
ભરૂચ જિલ્લાના જંબુસર,આમોદ, વાગરા , અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં હમારી SAF Team એક્ટિવ મેમ્બર્સ અને અલગ અલગ સંસ્થાઓ ,સંગઠન ,યુનિટી , સાથે મળીને અભિયાન આગળ વધારવામાં આવશે,
અને સાથે ગુજરાતનાં અલગ અલગ તાલુકા જીલ્લા લેવલ પર જન જાગૃતિ અભિયાન માટે SAF Team
તરફથી તમામ મદદ કરવામાં આવશે ।
વધુ માહિતી અને આગળની રણનીતિ માટે સાથે અભિયાનમાં જોડાયેલ કાર્યકર્તા ની અભિયાન ના કાર્યો ની જાનકારી મેળવા માટે હમારા ફેસબુક ગુરૂપ સાથે જોડાવો,
Facebook GROUP LINK
https://www.facebook.com/groups/303604830290375/
👆👆👆 આ લિંક સાથે ફેસબુક ગૂરૂપમાં જોડાવવા વિનંતી છે,
📺 અભિયાન બાબત વિડીયો જુવો ।
https://www.facebook.com/groups/303604830290375/permalink/303663786951146/
https://m.facebook.com/story.php?story_fbid=540164553150850&id=100014719292908
વધુ માહિતી માટે સંપર્ક કરો :- ૯૮૯૮૩૩૫૭૬૭
આ મેસેજ તમામ મુસ્લિમ સમાજના લોકો સુધી શેર કરવા વિનંતી છે ,
અભિયાન બાબત વધુ કામ કરવાની તમામ રણનીતિ અભિયાનમાં જોડાયેલ મેમ્બર્સ ને જરૂર આપવામાં આવશે ।
આપનો આભારી
હુજૈફા પટેલ ભરૂચ
From:Dilavar Sati