Followers

Thursday, 17 January 2019

modi sahab ko bogas avod

" વિશ્વની સૌથી મોટી લોકશાહી અને 135 કરોડની જનસંખ્યા ધરાવતા દેશના વડાપ્રધાન ને કોઈ ખોટો અને બોગ્ગસ એવોર્ડ આપી જાય અને એ વડાપ્રધાન પોતે એનો સહૅષ સ્વીકાર કરે, એ પણ સરકારી P.M.O ઓફિસમાં તમાંમ પ્રકારના પ્રોટોકોલ માં પાસ થઈ એક એવી સંસ્થા આટલા મોટા દેશના પ્રધાનમંત્રી ને રૂબરૂમાં આવીને એમનું બહુમાન કરે છે , તેમને એવોર્ડ આપેછે અને આ પ્રધાનમંત્રી એ ખોટો અને બોગ્ગસ એવોર્ડ બતાવવા દેશના પોતાના ખરીદી લીધેલા ગોદી ગુલામ મીડિયા ને બોલાવી ફોટા પડાવે છે.શુ આવું શક્ય છે કે આમ થયું હોય ??????
       હું કહું છું YES ABSOLUTELY POSSIBLE , આવું જ થયું છે આ આપણા સત્તાના ભૂખ્યા , રાજગાદી ના ભૂખ્યા, વ્યક્તિનું નોલેજ જુઓ અને તેમની નીચેના સમગ્ર P.M.O મંત્રાલય ની શંકાસ્પદ અને ગેરવહીવટી કામગીરી જુઓ હવે આ લોકો ઉપર હજુ કેટ્લો વિશ્ર્વાસ કરાય ??!!
   ગઈકાલે  ઉતરપ્રદેશના અલીગઢ શહેરનું ( આ એજ શહેરછે જેના નામે ઉતરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન એક વ્યક્તિ એ મહંમદઅલી ઝીણા ની એક તસવીર ના નામે ખોટો Propegenda ફેલાવી તેની ગંદી રાજનીતિ રમી હતી ) આ શહેરનું એક N.G.O ચલાવતું પ્રતિનિધિ મંડળ કાયદેસર તેમની Appointment લઈને તેમને મળવા આવે છે અને તેમને " Philip Kotler Award " આપે છે. આ એ એવોર્ડ છે જે " PHILIP KOTLER " કેનેડા ખાતે રહે છે અને તેમની કંપની પૂરા વિશ્વમાં World Marketing Summit Group " ના નામથી દુનિયાના  અલગ-અલગ દેશોમાં દર વર્ષે Philip Kotler  Marketing Forum નું આયોજન કરે છે.
       આ ગ્રુપે અલીગઢ ની Suslins International Research Institute સાથે હાથમીલાવી આ સંસ્થા સાથે ટાઈઅપ કર્યું જેના હોદેદારો આ ફોટામાં મોદી સાથે એવોર્ડ આપતા દેખાય છે.
    પરંતુ અમુક પ્રમાણિક મીડિયા ને આ પુરસ્કાર આપવામાં આવ્યો તેમાં શંકા જતા જ્યારે તપાસ કરી તો બહાર આવ્યું કે, જે સંસ્થા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ આપ્યો , તેનું કાયદેસર જણાવેલું સંસ્થા નું ઓફિસનુ સરનામું અને ટેલીફોન નંબર પણ ખોટો છે અને વાસ્તવમાં તે સ્થાન ઉપર એવી કોઈ જ સંસ્થા નું અસ્તિત્વ જ નથી બધું જ માત્ર અને માત્ર કાગળ ઉપર છે.
   તો હવે સવાલ એ આવે કે આ એવોર્ડ આપનારા લોકો કોણ છે ? તેમની વિશ્વસનીયતા શું ?
   આ બાબતે સંપર્ક સૂત્રો એ વધુમાં Philip Kotler નો કેનેડા ખાતે વ્યક્તિગત સંપર્ક કરી વિગતવાર ચર્ચા કર્યા પછી તેમણે પોતે પણ આ એવોર્ડ આપવા માટે કોઈ જાતની મંજૂરી કે સહમતી આપી નથી તેવું એમણે પોતે જણાવ્યું છે અને આવુ ખોટું થવા બદલ કાયૅવાહી કરવાનું જણાવ્યું છે.
    બીજું દેશની સર્વોચ્ચ PMO OFFICE ના તમામ અધિકારીઓ એ ક્યા આધાર પુરાવા ને આધિન છેક વડાપ્રધાન સુધી આવાં બોગસ વ્યક્તિઓને પહોંચવા દીધાં ???
   કે પછી આ સત્તા અને ફક્ત અને ફક્ત બહુમાનો અને એવોર્ડ ભૂખી સરકાર અને વીસ વીસ કીલો ના ફૂલોના હાર પહેરવાનાં શોખીન આ વ્યક્તિ ને ધોળે દહાડે આવીને છગન બનાવી જાય, ડફોળ બનાવી જાય તો પણ એ બધું જ એમને સ્વીકાયૅ છે.
     હમારા ક્યા  હમ તો ફકીર આદમી હૈ ___ લેકે ચલ પડેગે.

     એક વાત પાકી થઈ ગઈ આ ફક્ત શીખવાડેલું, ગોખાયેલુ, તૈયાર લખાયેલું, અને જેમ કહેવામાં આવે બતાવવામાં આવે તેવું જ વતૅન કરેછે, બોલેછે, વાંચે છે અને મન કી બાત ભસ્યા કરે છે.
     પોતાની વ્યક્તિગત સમજદારી, વિચારશક્તિ, વિવેકબુદ્ધિ ,સમજણ બધું જ ઘરના રૂમ ટેમ્પરેચર કરતાંય માઈનસ ડિગ્રીમાં છે,
   અને આપણે એકસો પાંત્રીસ કરોડ ની જનતાએ પોતેજ પોતાના ઉપર રાજ કરવા આ વ્યક્તિ ને માથે બેસાડ્યા છે
  આ દેશની આર્થિક, સામાજિક, રાજનૈતિક, બૌધિક, શૈક્ષણિક , બરબાદી આની હાજરીમાં ઔર ભયાનક અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની બચા સકતે હો તો બચાલો દેશકો .
" મેરા ભારત મહાન વંદેમાતરમ્ જય હિન્દ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...