Followers

Saturday, 26 September 2020

ઈસસે બડી કયામત કી અલામત કયા હોગી?


નાતે -પોતે ખેલ લગાને કી ઔર કબ્ર મે પૈર લટક રહે હો ઉસ ઉમ્ર કી કુંવારી ખવાતિન કો આખરી દૌર કે લિયે કલમે કા શરીક કોઈ ભી નહી મિલા?_
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર ના 64 વર્ષીય મુસ્લિમ મહિલા નુ મેરેજ રજિસ્ટ્રેશન નોટિસ ફોર્મ સોશિયલ મિડીયા મા વાઈરલ થઈ રહયુ છે. આ ફોર્મ માં અપાયેલ  વિગતો મુજબ એ મહિલા ની વય 64 વર્ષ છે તે આ ઉંમરે  કુંવારા છે અને જેની સાથે તે લગ્ન કરવા જઈ રહયા છે તે "ગૈર-મુસ્લિમ" ની ઉમર 60 વર્ષ  દર્શાવાઈ છે. આ ઉંમરે તેઓ જે કરવા જઈ રહયા છે તે મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બની ગયો છે. આ અંગે સોશિયલ મીડિયા મા એવા અહેવાલો વહેતા થયા હતા કે એ મહિલા પરણેલા છે અને તેમના પુત્રો એ તેમને કાઢી મુક્યા છે અને તેમને ખાવાના સાંસા છે અને જેની સાથે તેઓ લગ્ન કરવા જઈ રહયા છે તે રિટાયર્ડ ઉચ્ચ અધિકારી છે અને કરોડપતિ વ્યકિત છે. જો કે ઝીણવટભરી તપાસ કરતા અલગ જ માહિતી સામે આવી છે.  આ મહિલા ની માં એ વર્ષો અગાઉ કરોડપતિ મુસ્લિમ સાથે લગ્ન કર્યા હતા, એ મુસ્લિમ બાપ ની મિલ્કત વારસા મા આવ્યા બાદ ના તો એમણે ઈસ્લામ નુ કોઈ જ્ઞાન લીધુ છે કે ના કદી ઝિંદગી માં નમાઝ કે કુર્રાન પઢયા છે અને કંઈક અજ્ઞાત ભય ને લીધે એ મહિલા એ લગ્ન કર્યા ન હતા, અને કરવાના પણ ન હતા. હમણા થોડા સમય થી બંને કિડનીઓ મા બિમારી લાગતા નિયમિત ડાયાલિસીસ કરાવવા જતા હતા એ ડોકટર ના હેલ્પર કમ વોર્ડબોય "હીરો હિરાલાલ" ના સંપર્ક મા આવ્યા અને એનાથી એટલા મોહિત થઈ ગયા છે કે પોતાની તમામ મિલ્કત ની વસિયત આ "હીરો હિરાલાલ" ના નામે કરી નાખી છે!!! આ મુરતિયા ની ઉમર ફોર્મ મા 60 વર્ષ દર્શાવવા મા આવી છે એમાંય ભંયકર ગોટાળો જ લાગે છે. આ ઉંમરે આવુ બધુ ના શોભે એવી સલાહ આપવા વાળા ને પણ તેઓ જોઈ લેવાની કાયદાકીય ધમકીઓ આપેછે.  
આ ઉંમરે લગ્ન કરવા જઈ રહેલા કુંવારા મહિલા ને "બા" તરીકે સંબોધવા કે "આંટી" તરીકે, "માજી" કે પછી "નવવધુ" કહેવા તે સમજાતુ નથી.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...