👉🏻 ઈત્તીહાદે મિલ્લત કાવી 👈
અસ્સલા મુઅલય કુમ વ.વ.વ.
કાવી ગામ અને આજુબાજૂના ગામ જનોને જાણ કરવામા આવે છે કે કાવી ગામ મા સમાજ હીત મા પોગરામ નૂ આયોજન કરવામા આવીયુ છે જેનો મકસદ છે સમાજ મા જાતીવાદ ભેદભાવ ઉચનીચ અને વેર વીવાદોને દુરકરી સમાજમા અેકતા અને જાગરુત્તા લાવ્વી અને સમાજમા અેવા લોકો ને અેક જગા પર જમા કરવા જે પોતા સમાજ માતે કય સારુ કરતા હોય અથવા કય કરવાની ઈચ્છા રાખતા હોય અેવા લોકો ને જમા કરી સમાજને શ્રિશકત કરવા અને સંગધીત કરવા અને સમાજના હક્ક અને અધીકાર માતે સંગ્રશ કરવા માતે સમાજ મા જાગરુત્તા લાવ્વી તેનો પરાયસ કરતુ કાવી નુ અેક વિસાર વિચારો થી કામકરતુ સંગધન છે ઈત્તીહાદે મિલ્લત કાવી ,
આજે અપરા દેશને અને સમાજને સારા લોકો અને સમજદાર લોકોની ધંણી જરુર છે સારી સલાહીયત વારા લોક સાથે મરી અેક્ત થય સમાજ ને અેકતાનુ મિસાલ બનાવીયે ,
સામાજીક રાજીકિય અને બંધાણી અધીકાર બાબતે જાગરુતી લાવ્વા હેતુ થી આ પોગરામ નુ આયોજન કરવા મા અવ્વીયુ છે ,
જેમા દરેક સમાજ ના લોકો ને ભાવભીનુ આંમતણ આપવા મા આવેછે
બહારથી આવનાર મેહમાન :-
જનાબ મોફતી રીજવાન તારાપુરી સાહેબ ( અોલ ઈન્ડીયા મિલ્લી કાઉસીલ ગુજરાત કનવિનર)
ઉનવાન * મુસ્લિમ સમાજ ની આરથીક અને સમાજીક હાલાત આતલા ખરાબ કેમ ,
જનાબ અબ્દુલ હાફીજ લાખાની સાહેબ
( ગુજરાત સિયાસત નુયુજ પેપર ટંતરી )
ઉનવાન * મુસ્લિમ સમાજ મા પોલીટીકસ થી કેતલે નુકસાન અને ફાયદા છે
મુહમદ હનીફ હાંસલોદ
ઉપ પ્રમુખ જમીયતે ઉલમઅે હિંદ ગુજરાત
જનરલ સેક્રેટરી મુલનિવાસી સંધ ગુજરાત
ઉનવાન * ભારતમાં સાંપ્રત મુલનીવાસી અાંદોલન અને અેમા મુસ્લિમો ની ભુમીકા શુ ?
અેડ. કાવી સર્વજનીક હાઈસકુલ કાવી
ટાઈમ :- સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦
ઈત્તીહાદે મિલ્લત કાવી ના સાથીયો
પોગરામ આયોજક હુજૈફા પટેલ ( મુલનીવાસી યોધ્દા)
પોગરામ ઈસટ્ટે જિમ્મેદારી જનાબ *ઈદરીશ ગની
પોગરામ પરચાર ની જવાભદારી * જનાબ ઈસ્માઈલ પટેલ
દોનેત દેનાર
ડો.સલીમ મિસ્તર કાવી વાલા
૧૦૦૦ /૦૦ પુરા દેત ૧૩/૦૧/૧૭