*બોગસ ચંદો કરનાર પકડાયા,કબૂલાત કરી, માફી માંગી અને ફરી ચાલુ....*
આ બે મહાનુભાવો જેમાંથી એક *મુફતી ઈમ્તિયાઝ વલણવી (સેલાત)* અને બીજો *મૌલવી તાહીર વલણવી* છે ...તેઓ રમઝાન પહેલાં પાલેજ એક મસ્જિદમાં એક *મુફતી સાહેબ* ના નામથી બોગસ ચંદો ઉઘરાવતા રંગે હાથે પકડાઈ ગયા હતા...જેની રીસ રાખીને તેમણે એ મસ્જિદના ઇમામ સાહેબને *અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ગાળો આપી હતી..* જે ઓડિયો આપણા ગૃપમાં વાયરલ થયેલ... ત્યારબાદ આ બન્ને સુવ્વરની ઔલાદ (આલીમ ના નામે કલંક) ને પાલેજ મસ્જિદ જ્યાંથી તેઓના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો ત્યાં બોલાવીને સંપૂર્ણ છાનબીન કરતાં તેઓએ આ તેમની ગેન્ગમાં *બીજા ૧૫-૧૭* આલીમો સામેલ હોવાનો અને હવે પછી તેઓ આવું નહીં કરે તે અંગેનું *લેખિત માફીનામુ* સમાજના આગેવાનો અને પાલેજ સરપંચ સલીમ વકીલની રૂબરૂમાં લખી આપેલ...સલાહ મશવેરા અને રમઝાન માસમાં બીજા ઈદારાઓ અને સફીરોને તેમના કલેક્શન માટે કોઈ ગલતફેહમી કે અવામની શંકાનો ભોગ ન બનવું પડે એ કારણોસર એમના કરતૂતોના પર્દાફાશની હકીકત ઉજાગર કરતા ફોટાઓ, ઓડિયો વીડિયો ક્લિપ *વાયરલ ન કરવાનો વાયદો કરી,તે આજદિન સુધી પાળવામાં આવ્યો..* પરંતુ આજે ફરીથી એમણે એક ઈદારાના નામે ફરીથી ઉઘરાણું કરેલ *ધ્યાનમાં આવતાં* મેં આ ફોટો, ઓડિયો વાયરલ કરેલ છે..!
આવા *બોગસ અને આલીમના નામે કલંક* એવા *મુફતી ઈમ્તિયાઝ વલણવી (સેલાત)* અને *મૌલવી તાહીર વલણવી* અને આમના હાથ નીચે રહી બોગસ ઉઘરાણુ કરનાર *એમની ટીમ ના બીજા 15-17* ચંદાચોરો થી લોકો હવે જાગૃત થાય અને સારા કામ કરતા ઈદારાઓને નુકશાન થતા બચાવે એ જ અપીલ.....
04-May-2022
Wednesday