Followers

Wednesday, 18 October 2023

falastini મુસ્લિમ માટે WhatsApp Massage

 *આપણે ફકત મોબાઈલ સ્કિન સુધી થોડા સમય માટે મુસ્લિમ રહી ગયા છે.*

  18oct23
Huzaifa Dedicated

  બાદ સલામ આજના ટેકનોલોજી ના સમયમાં ફકત થોડા સમય માટે મોબાઈલ સ્કિન ઉપર જોવામાં આવતી ખબરો સમયે મુસ્લિમ હોય છે, *બાકી આપણાં અંદરથી ૯૫% લોકો પોતાની ઓળખ મુસ્લિમ નહિ પણ પોતાના ફિરકા સાથે બનાવેલ છે.*

   આ વિચારધારા ના મુસ્લિમ સમાજના લોકો ભારતમાં હોય કે દુનિયાના અન્ય દેશોમાં મુસ્લિમ ઉપર અત્યાચાર અને જુલ્મના લઈને વીડિયો જોવે છે,તે થોડા સમય માટે પોતાને મુસ્લિમ બનાવે છે, જોવા જઈએ તો આ એક સારી પહેલ છે, *પણ થોડા સમય માટે મુસ્લિમ બનવું ઇસ્લામના દુશ્મનોથી વધુ ઘાતક છે,* આજ લોકો પછી પોતાના સમાજમાં  અન્ય મુસ્લિમ સાથે વાર્તાલાપ કરવા સમયે પોતાની ઓળખ ફિરકા પરસ્ત બતાવી જાહિર કરે છે, હું મુસ્લિમ પછી પેહલા હું, દેવબંદી,બરેલવી, અહલેહદિશ છું, એવા ફિરકા ના નામ સાથે જોડે છે.


   આજ વ્યકિત (મુસ્લિમ) અલ્લાહના રસૂલ ની તે હદીસ ઉપર ખરા ઉતરતાજ નથી, જેમાં *અલ્લાહના રસૂલ સ. અ. એ મુસ્લિમ ની ઓળખ એક જીસ્મ એક જાન સાથે સરખાવે છે.*  આજનો મોબાઈલ સ્કિન નો મુસ્લિમ કદી અલ્લાહની મદદ હસિલ નથી કરી શકતો.

આવા કઠિન વિષયને સમજાવવા માટે હમારા તરફથી મજબૂત પ્રયાસો કરવામાં આવે છે જેનો ફકત ઉદ્દેશ્ય છે, આપણે મુસ્લિમ છે તો આપણી કોઈપણ ઓળખ બીજી કેવી રીતે હોવી જોઈએ???

  *ફલસ્તીની મુસલમાનો ઉપર થતા અત્યાચાર જુલ્મ સમયે આપણી મહજબી લીડર શિપ દુવાની વાત કરે છે,*  થોડા સમય પેહલા યુપી સરકાર તરફથી મદ્રસાઓ ઉપર કાનૂન બનાવવાનો પ્રયાસ થયો અને તેનો દલાલ મીડિયામાં મોટો હંગામો પન કરવામાં આવેલ, જેતે સમયે મજહબી લીડર ૨૦૦ થી વધુ મદ્રસાઓના સંચાલકો દિલ્લીમાં એકજૂથ થયને ગૃહમંત્રી અને પ્રધામંત્રી સુધી મોખીકમાં પોતાની રજૂઆત કરે છે, આ દર્શાવે છે જ્યારે તેમના ઉપર કોઈ સમસ્યા આવે છે તો આ તમામ લોકો એકજૂથ થાય છે..

  આજે જ્યારે યહુદી શેતાની કોમ ફલસ્તીન ના મુસ્લિમ ઉપર જુલ્મ કરે છે, ત્યારે દુવા કરીને ઉમમત સામે પોતાને કોમના હમદર્દ બતાવે છે, આવી મજહબી લિદ્રશિપ ઉપર એક નહિ હજારો સવાલ કરવા જરૂરી બની જાય છે.


 *ઉસ કોમ કે બદલતે હે હાલાત જબ ઉસકી લીડર શિપ સાહસિક હો.*

 *બૂજદિલ લીડર શિપ હમેશા અપની અવામ કો ગુલામ બનાતી હે,ગુમરાહ કરતી હે.*

  *હમારી સાથે જોડાવવા માટે ગૂગલ ફોર્મ ફિલ્ડ કરો.*

    *Eman Movement*
_Effective Muslim Active Natwork_

https://surveyheart.com/form/64e0bd876da27a6624e28018

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...