Followers

Friday, 7 February 2020

kavi દેહગામ જન સંપર્ક જાગૃતિ અભિયાનના માધ્યમથી પબ્લિક મીટીંગ કરવામાં આવી જેમા હાલના NRC,CAA જેવા વિષયો અને આંદોલનો સમજ આપવામાં આવી.

ગુજરાત ના જિલ્લા ભરૂચ તાલુકા જંબુસરના કાવી દેહગામ ગામમા જન સંપર્ક  જાગૃતિ અભિયાન ના લઈને પબ્લિક મીટીંગ કરવામાં  આવી જેમા હાલના NRC,CAA,NPR ની જાણકારી  સાથે શાહિન બાગ જેવા  આંદોલનો ના વિષયમાં માહિતી  આપવામાં આવી..
Da.05 Feb 2020
SAFTEAM
✒ Huzaifa patel 


હમારી  SAF TEAM હમેશા જન સંપર્ક જાગૃતિ અભિયાન ના માધ્યમથી સમાજમાં  જાન જાગૃતિ ના હમેશા પ્રયાસો કરતી  રહે છે, જેના અંતર્ગત તા.૦૪ ફેબ્રુઆરી ના રોજ રાત્રીના ૦૯:૦૦ કલાકે પ્રથામ કાવી ગામમાં  રેલ્વે નવી નગરીમાં પબ્લિક મીટીંગ કરવામાં  આવી જેમા ૧૫  થી ૨૦ મહિલાઓ અને ૧૫ પુરુષો અને યુવાનો હાજર રહિયા હતા, જેના આયોજનમાં મદદરૂપ  થતા ત્યાના સંપર્ક રેહતા  જાગૃતિ લોકો તરફથી સાથ સહયોગ મળેલ, મીટીંગ  મા   હાજર જનો સમક્ષ  દેશના વર્તમાન સમસ્યાઓ અને  આંદોલનો ની  જાણકારી  આપવામાં આવી...


"નવી નગરી કાવી  મીટીંગ ના અંતમાં  લિધેલ ફોટો"
લિંક YouTube  પર સાંભળો .

હમેશા ની  જેમ તા.૦૫ ફેબ્રુઆરી નો રોજ દેહગામ ગામના જાગૃત યુવા અને મુનિર  ભાઈ  તરફથી   પબ્લિક મીટીંગ ના આયોજન કરવામાં  સાથ સહયોગી બનિયા...

દેહગામ  પબ્લિક મીટીંગ  ફોટો:- ૧

દેહગામ  પબ્લિક મીટીંગ  ફોટો:- ૨
દેહગામ  પબ્લિક મીટીંગ  ફોટો:- ૩


દેહગામ ગામ તા.૦૫ ફેબ્રુઆરી ના પબ્લિક મીટીંગમા હાજર રેહતા દેહગામ ગામના ઉજલી ખડકી મોહલ્લાની ૪૦ થી ૫૦ મહિલાઓ અને ૬૦ થી  ૭૦ બાળકો, વડિલો યુવાનો હાજર રહિયા હતા જેમા SAF TEAM તરફથી  ઉપસ્થિત  રેહનાર   હુજૈફા પટેલ,ઈરફાન  બાપાના, ફરહાન પથાન હાજર રહિયા હતા, પ્રોગ્રામ ના સરુઆત મા  ઇરફાન બાપાના પોતાના  વિચારો મુકતા NRC,CAA ના વિષયમાં  સાદી અને સરલ ભાષામાં  હજર જનો સામે પોતાના વિચારો મુકિયા, ત્યારબાદ  હુજૈફા પટેલ તરફથી  મુસ્લિમ સમાજના  લોકોને અગત્યની  જાણકારી માં દેશની  આજાદી મા મુસ્લમાનો નો સિહ ફાળો આટલા મજબુત  હોવા છતા   આજે  આપણી   પરિસ્થિતિ આટલી  ગંભીર કેમ જેવા હાજર જનો સમક્ષ  સવાલો મુકિયા,

સાથે પોતાની  વાત આગળ વધારતા નાગરિક અધિકાર , સંવિધાન , કાયદા  કાનુન જેવા વિષયમાં  પોતાની  વાત મુકતા શાહિન બાગ મા ચાલતા  ૫૦ દિવસથી  વધુ  સમયથી ચાલતા આંદોલન ના વિષયમાં મહિલાઓની  કુરબાનીઓ ના લઈને  વિસ્તાર થી સમજાવી દુનિયામાં  જેમ તમામ માનવ જાતિ  માટે  કુરાન  માર્ગદર્શન અને નિતી નિયમો બનાવેલ છે તેમજ  આપણા દેશની   આજાદી પછી  દેશના તમામ ઈન્સાનો અને તમામ સમુદાયો  ના વિકાસ માટે  કાયદા કાનુન બનાવવામાં  આવેલ જેને ખતમ કરવાનો પ્રયાસો વર્તમાન સરકાર ખોટી નિતીઓ  અને કાળા કાયદાઓ  ના માધ્યમથી પ્રજાતંત્ર  ને ખતમ કરવાનો પ્રયાસો કરી રહેલ છે.

દેશના સંવિધાન બચાવવા માટે  હવે આપણે સડકો પર  આવવું  પડશે, અને   આપણા   અધિકારો  સાથે દેશના  સંવિધાન સાથે માનવતા ને બચાવવા માટે હવે  આગળ  આવી  મુસ્લિમ કિરદાર સાથે પોતાનું  યોગદાન  આપવુ પડશે તેની  માટે આપણે સમાજને મજબુત કરવાના  લગાતાર  પ્રયાસો કરવા પડશે, મસ્લક,ફિરકાપરસ્તિ,જાતિવાદ થી પોતે મુક્ત થઇ સમાજને મુકત કર મજબુત સમાજનું નિર્માણ  કરવા માટે  જાગૃત થવુ પડશે..


પ્રોગ્રામના અંતમાં આજાદી ના નારા લગાવી  મહિલાઓ અને બાળકો સાથે યુવાનો વડિલોમાં આજાદી માટે   આક્રોશ  લાવવા  માટે નારેબાજી કરવામાં આવી.


yoYouTu  link પર જોવો.


હક હમારી -----    આજાદી .
હક હમારી  ------- આજાદી .
હમ કયા માંગે ------ આજાદી .
જોરસે બોલો ------- આજાદી .
જોરસે બોલો -------- આજાદી .

સબ મિલકર બોલો ------ આજાદી .
જોરસે બોલો -----     આજાદી .

જો તુમના દોંગે --------- આજાદી .
જો તુમના દોંગે --------- આજાદી .

હમ છિને કે લેંગે -------   આજાદી .
હમ છિને કે લેંગે -------   આજાદી .
હમ છિને કે લેંગે -------   આજાદી .

તમામ હાજર લોકો   ઉત્સાહથી  નારા લગાવી   થોડા સમય માટે શાહિન બાગ ની  મહિલાઓ  સાથે  હોવાનો એહસાસ કરિયો...

અભિયાનમાં  સહયોગી .

ઈસ્માિલ પટેલ.. ઉસ્માન ગની..  મો. ઈરફાન ગની.. મુહંમદ  મિયાજી.. ફરહાન પથાન.. ઈરફાન બાપાના.

અલ્લાહ  હાફિજ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...