દુનિયાભરમાં ભારતના લગભગ 2,81,98,352 લોકો છે. જે પાસપોર્ટ સાથે દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે.
યુનાઇટેડ અમિરાતમાં 34લાખ;
સાઉદી અરેબિયામાં 25,94,947;
કુવૈતમાં 10,29,861;
ઓમાનમાં 7,81,141;
કતારમાં 7,45,775;
બેહરીનમાં 3,26,658;
કુલ મળીને 89,03,526 ભારતીય લોકો અરબ વર્લ્ડમાં કામ કરે છે.
અમેરિકામાં રહેતા લોકોની સંખ્યા સાડા ચાર લાખ છે.
બ્રિટનમાં લગભગ 17,64,000
સિંગાપોરમાં 6,50,000
મલેશિયામાં 2,27,950
ઈટાલીમાં 2,03,000
જર્મનીમાં 1,85,000
ફિલિપિન્સમાં1,20,000 ભારતીય લોકો રહે છે.
2018 ના યુનાઈટેડ માઇગ્રેશન રિપોર્ટ મુજબ;
689બિલિયન ડોલર માત્ર માઇગ્રન કમાતા હતા.
તેમા સૌથી વધુ ભારતીય કમાતા હતા જે લગભગ 1.6 બિલિયન ડોલર જેટલું.
2020 ના રિપોર્ટ મુજબ,
પાછલાં વર્ષે દુનિયાના તમામ માઇગ્રેન વર્કરની લગભગ 714 બિલિયન ડોલરની કમાણી હતી.
જે ઘટીને 572 બિલિયન ડોલર થઈ ગઈ.
અમેરિકમાં 2020 માં 370લાખ નોકરીઓ જતી રહેશે. તેના વિવિધ ફિલ્ડમાં કામ કરતાં લોકોની સંખ્યા આ મુજબ છે:
ક્લોથિંગ એન્ડ રિટલ સેક્ટરમાં 65લાખ વર્કર
સપોર્ટ એન્ડ એકૉમેડેશન સર્વિસમાં 58લાખ
ઓટોમોબાઇલ સર્વિસમાં 44લાખ
એજ્યુકેશન ફિલ્ડમાં 37લાખ
ટ્રાવેલ ફિલ્ડમાં 32લાખ
મેમ્બરશીપ એસોસિયેશન એન્ડ ઓર્ગેનાઇઝેશનમા 30લાખ
સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઇનમેન્ટશિપમાં 20લાખ
રિયલ સ્ટેટમાં 14લાખ જેટલા વર્કર્સ કામ કરતા હતા.જેમા સૌથી વધુ ભારતીય છે.
બાંગ્લાદેશમાં લગભગ 10000 ભારતીયો કામ કરે છે.