મેસેજ નંબર ૧
વર્તમાન પરિ્થિતિમાં કોમ અને ઉમેદવાર ના નામે એક સંદેશ.
મારા વહલા લાંબા ગાળા નું વિચાર્યા વિના પ્રવાહ માં વહી જઈ આધરી દોટ મુકનાર મારી કોમ ને મુજ નાચીઝ ની વાત ધ્યાને લાવવા માગું છુ અલ્લાહ તઆલા થી ઉમ્મીદ છે શાંત ચિત્તે વિચાર કરી અમલ કરશો. આપણે અત્યારે ઘણા નાજુક દોર થી ગુજરી રહ્યા છીએ જે આપ સૌ વાકેફ છો આ પરિસ્થિતિ માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી આપણને ભાગલા કે દુશ્મની માં મુલવવિસ ના કરી નાખે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. કેન્ડીડેટ કોઈ પણ પક્ષ નો હોય પરંતુ એ આપણો ભાઈ છે એ આપણે ભૂલવાનું નથી ચુંટણી દર પાંચ વર્ષે આવે છે અને જાય છે આપણે એ સિવાય પણ ઘણા મસ્લાઓ માં એક કોમ તરીકે એક બીજાની જરૂર પડવાની છે. બધું ખોલીને લખવાની જરૂર નથી મારી કોમ ગણીજ સમજદાર છે ચુંટણી દરમિયાન અને ખાસ કરીને ચુંટણી જીત નો ઉત્સવ મનાવામા ઘણીજ સાવચેતી રાખવાની છે જે કોઈ ભાઈ હાર્યો છે તેનું માન જળવાઈ રહે તે માટે જીતેલ ભાઈ એ પોતાના સમર્થકો ને કાબુ માં રાખી વ્યર્થ નારા કે બીભત્સ ભાષા ન વાપરવી તેની આપણા સમર્થકો ને તાકીદ કરવી અને બિલકુલ વિનમ્રતા થી નજદીક ની કોઈ મસ્જિદે ભેગા મળીને બે રકાત નાફિલ નમાઝ પઢી મુહોબ્બત થી છુટા પડવું. અને મારી પોતાની ઈચ્છા તો એવી કે કોઈ પણ જાતના દારૂ ગોળા બુમાબુમ ફટાકડા વિના જીત ઉજવાઈ તો એક નવી શરૂઆત થશે દિન સચવાશે આપણી તેહજીબ દેખાશે ફૂજુલ ખર્ચ કોઈ ગરીબ ને કામ લાગશે પરિયવરણ જરવાસે અને સૌથી જરુરી આપણા પ્યારા નબી પાક (સ. અ. વ.) ની સાદગી ની સુન્નત અદા થઈ જશે. એનાથી પાંચ વર્ષ ખુબ બર્કત રહેશે ઇન્સાઅલ્લાહ.
ભેગા રહીએ એક કોમ થઈ આગળ ની ચુનોતીઓ ને આસાન કરીયે.
નોંધ. રીઝલ્ટ બાદ સોહર્ડ જરવાઈ રહે એ માટે કોમ ના મોટેરાઓ પ્રયત્નો કરે તો સહકાર આપવા વિનંતી.
દરેક ગ્રુપ માં કોમ ની એકતા માટે ફોરવર્ડ કરવા વિનંતી.
_______________________________________________
મેસેજ નંબર ૨ ફતવો ૨
વોટ ને શરઈ વસ્તુ સમજવી સહી છે???
આપણા દેશમાં, ભારતમાં મતની સ્થિતિ એ સલાહનો એક ભાગ છે, એટલે કે, જે વ્યક્તિ મતદાતા દેશ અને રાષ્ટ્ર માટે જેને શ્રેષ્ઠ માને છે, તે તેના વિશે પોતાનો અભિપ્રાય આપે છે, અને સામાન્ય રીતે ચૂંટણીમાં ઉભા રહેનાર સંભવિત ઉમેદવારો કાં તો બિન-મુસ્લિમ અથવા બે અમલ -મુસ્લિમ હોય છે, તેથી તેમની તરફેણમાં મતદાન કરવાને શરિયતનો દરજ્જો નથી હોતો, અને શરઈ રીતે ઉમેદવાર વિષે કોઈ અંતિમ વાત કહી શકાય તેમ નથી. કારણ કે સંભવ છે કે ઉમેદવાર એક વ્યક્તિની નજરમાં ઉપયોગી અને બીજાની નજરમાં ઉપયોગી ન હોઈ શકે, આ સંદર્ભમાં હઝરત મુફ્તિ મહમૂદુલ હસન ગંગોહી સાહેબ એ કહ્યું છે કે મતનો કોઈ શરઈ દરજ્જો નથી, અને અમુક ઉલમાએ મત ને જે શહાદતનો દરજ્જો આપ્યો છે, તે મુસ્લિમ દેશોમાં માટે અમુક હદ સુધી સાચું પણ હોઈ શકે. પરંતુ ભારત જેવા દેશોમાં આવું નથી. (મતલબ ભારત જેવા દેશો માં વોટ ને શહાદત નો દરજ્જો આપવો સહી નથી) (જદીદ ફીકહી મસાઈલ , કીતાબુલ ફ્તાવા)
ફક્ત અલ્લાહ જ જાણે છે
મુફ્તી સલમાન મન્સુરપૂરી સા.
મુફ્તી શબ્બીર મુરાદાબાદી
મતલબ એ થયો કે વોટ એક મત (અભિપ્રાય) રાય સમજી ને આપી શકાય, તેને શરઈ વસ્તુ સમજવી સહી નથી
موجودہ دور میں ووٹ کی شرعی حیثیت کیا ہے؟
سوال(۱۰۶۰):- کیا فرماتے ہیں علماء دین ومفتیانِ شرع متین مسئلہ ذیل کے بارے میں کہ: ووٹ کی شرعی حیثیت کیا ہے؟ موجودہ دور میں ووٹ دینا جائز ہے یانہیں؟ جب کہ اُمیدوار سے اکثر حضرات ناواقف ہوتے ہیں، اور جیسا اُمیدوار ظاہر اور ثابت کرتا ہے اُسی کو وہ صحیح سمجھتے ہیں، جب کہ اکثر اُن کے اَقوال فرضی ہوتے ہیں، اور بعض علماء اُس کو شہادت کہتے ہیں، جیسا کہ حضرت مولانا مفتی محمد تقی عثمانی صاحب فقہی مقالات میں، اور مفتی شفیع صاحبؒ جواہر الفقہ میں فرماتے ہیں، اور ایک مقولہ اُن کے تقریباً بالکل متعارض، حضرت فقیہ الامتؒ کا ملفوظاتِ فقیہ الامت قسط اول ص: ۳۴ میں مذکور ہے کہ ووٹ کو شرعی حیثیت حاصل نہیں، برائے کرم دفع تعارض فرمادیں، اور مفصل جواب عنایت فرمادیں عند اﷲ ماجور ہوں گے۔
باسمہٖ سبحانہ تعالیٰ
الجواب وباللّٰہ التوفیق: *ہمارے ملک ہندوستان میں ووٹ کی حیثیت زیادہ سے زیادہ ایک مشورہ کی ہے،* یعنی جس آدمی کو ووٹ دینے والا ملک وقوم کے حق میں زیادہ بہتر سمجھتا ہے، اُس کے بارے میں اپنی رائے دیتا ہے، اور عموماً الیکشن میں کھڑے ہونے والے اُمیدوار یا تو غیر مسلم ہوتے ہیں یا بے عمل مسلمان ہوتے ہیں، اِس لئے اُن کے حق میں رائے دہی کوئی شرعی حیثیت نہیں رکھتی، اور نہ اَز روئے شریعت کسی اُمیدوار کے بارے میں حتمی طور پر تائید کی بات کہی جاسکتی ہے؛ اِس لئے کہ ممکن ہے کہ ایک اُمیدوار کسی شخص کی نظر میں مفید ہو اور دوسرے شخص کی نظر میں مفید نہ ہو، اِسی اعتبار سے *حضرت مفتی صاحب نور اﷲ مرقدہ نے یہ فرمایا ہے کہ ووٹ کو شرعی حیثیت حاصل نہیں ہے، اور جن علماء نے اِس کو شہادت کے درجہ میں رکھا ہے وہ مسلم ملکوں میں تو کسی حد تک درست ہوسکتا ہے؛ لیکن ہندوستان جیسے ممالک میں یہ بات علی الاطلاق نہیں کہی جاسکتی۔* (مستفاد: جدید فقہی مسائل ۱؍۴۵۷، کتاب الفتاویٰ ۶؍۲۷۵) فقط واللہ تعالیٰ اعلم
کتبہ: احقر محمد سلمان منصورپوری غفرلہ ۱۸؍۶؍۱۴۲۷ھ
الجواب صحیح: شبیر احمد عفا اللہ عنہ
مفتی اعظم مفتی شفیع صاحب کی تحریر کو بنیاد بناکر ووٹ کی جو شرعی حیثیت بیان کی جاتی ہے، اس کی وضاحت اوپر کے فتوی سے خوب ظاہر ہے کہ مفتی شفیع صاحب رحمۃ اللہ علیہ کی بیان کردہ حیثیت مسلم ممالک کے لیے ہے۔
______________________________________________
મેસેજ નંબર ૩ फ़ातवा -3
*તંઝીમુલ મુસ્લિમીન ઉલમાએ કિરામ, ગોધરા.*
મુહતરમ દોસ્તો, બુઝુર્ગો....
ઇસ્લામ એક એવો ધર્મ છે જેણે જીવનના દરેક પાસાનું માર્ગદર્શન આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે 28 ફેબ્રુઆરી, રવિવારના રોજ "નગર પાલિકાની ચૂંટણી" છે. મતદાન એટલે *વોટ* આપવાનો દિવસ.
👉 *ઇસ્લામ મતદાન* વિશે શું કહે છે ? તે અંતર્ગત ધ્યાનમાં રાખવા માટે કેટલીક બાબતો નીચે દર્શાવેલ છે.
પ્રિય મિત્રો અને વડીલો!
આપણે જાણીએ છીએ કે મત આપવો એ આપણો લોકશાહી અધિકાર છે, અને મત આપવાના આ અધિકારનો ઉપયોગ કરવો જ જોઇએ.
ખાસ નોંધવા લાયક બાબત એ છે કે તંઝીમૂલ મુસ્લિમીન ઉલેમા-એ-કિરામ ગોધરા દ્વારા કોઈ પણ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. તંઝીમ દ્વારા એ હિદાયત આપવામાં આવી કે મત શ્રેષ્ઠ ઉમેદવારને આપી વિજયી બનાવવો જોઈએ.
👉 કુરાન અને હદીસ મુજબ મતદાન કરવાની કેટલીક શરતો છે.
જેમાં એક શરત ગવાહી. એટલે કે મત આપનાર ઉમેદવાર વ્યક્તિ વિશે ગવાહી આપી રહ્યો છે કે જેને તે પોતાનો મત આપી રહ્યો છે કે એ વ્યક્તિ લાયક છે અને તેમાં પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પણ છે. અને જો આ વ્યક્તિમાં ખરેખર આ ગુણો ન હોય અને મતઆપનાર જાણી જોઈને મત આપે, તો તે ખોટી ગવાહી આપી રહ્યો છે. અને ખોટી ગવહી બન્ને દુનિયા માટે વબાલ છે.
👉 બુખારીની હદીસમાં પવિત્ર પયગમ્બર સ.અ.વ.એ જૂઠી ગવાહીને શિર્કની સાથે સરખામણી કરી છે. અને બીજી એક હદીસમાં જૂઠી ગવાહીને અકબરે કબાઇર ગણાવી છે. (બુખારી અને મુસ્લિમ) એવા મતદારક્ષેત્રમાં જ્યાં થોડા ઉમેદવારો હોય અને મત આપનાર જાણે છે કે ફલાણો ઉમેદવાર યોગ્ય અને પ્રામાણિક છે તેમ છતાં તે સિવાયના બીજા કોઈને મત આપે તો પોતાને અકબરે કબીરમાં ધકેલવા બરાબર છે. હવે મત આપનાર પોતાની આખીરત અને પરિણામ ભોગવવાંને ધ્યાને રાખીને મત આપે. પોતાના સંબંધ માટે, કુટુંબને કારણે, પૈસા માટે, કે પોતાના ફાયદા માટે મત આપવો જોઈએ નહીં.
👉 બીજી શરત મતની ભલામણ, એટલે કે મત આપનાર તેના ઉમેદવારની ભલામણ કરે છે. આ ભલામણ અંગે, પવિત્ર કુરાનનાં કથનને ધ્યાનમાં રાખવુ જોઈએ.
مَنْ يَشْفَعْ شَفَاعَۃً حَسَنَۃً يَّكُنْ لَهٗ نَصِيْبٌ مِنّهَا وَمَنْ يَشْفَعْ شَفَاعَۃً سَيِّءَۃً يَّكُنْ لَّهٗ كِفْْ
એટલે કે, (જે માણસ સારી ભલામણ કરે છે તેમાં પણ પોતે ભાગીદાર છે, અને ખોટી ભલામણ કરે છે તો તેની બુરાઈમાં તે ભાગીદાર છે.)
👉 સુદ્રઢ ભલામણ એ છે કે, એક સક્ષમ અને પ્રામાણિક માણસ માટે ભલામણ કરી જે અલ્લાહની મખલુકના હકકો સાચી રીતે પૂર્ણ કરવા સક્ષમ હોય. અને ખોટી ભલામણ એ છે કે એક અસમર્થ, દુષ્ટ અને અન્યાયી વ્યક્તિ માટે ભલામણ કરી તેણે અલ્લાહની મખલૂક પર હાવી કરાવવું યોગય ગણાય ?? માટે આપણો મતથી જીતનાર ઉમેદવાર તેના પાંચ વર્ષનાં કાર્યકાળમાં જે પણ સારા કે ખરાબ કાર્યો કરશે તેમાં આપણે સૌ ભાગીદાર ગણાશું.
👉 મતદાનનો ત્રીજો પ્રકાર વકાલતનો છે, જેમાં મત આપનાર ઉમેદવારને પોતાનાં પ્રતિનિધિ અને વકીલ તરીકે નિમણૂક કરે છે, પરંતુ જો આ હિમાયત તેના વ્યક્તિગત ફાયદા માટે છે તો પોતાનાં લાભ અને નુકસાન માટે પોતે જવાબદાર છે. પરંતુ અહીં કીસ્સો જુદી છે કારણ કે આ હિમાયત વ્યક્તિગત નથી આખો સમાજ અને કોમ તેની સાથે છે. તેથી જો કોઈ અસમર્થ વ્યક્તિને પોતાના લાભા લાભ માટે મત આપીને સફળ બનાવે તો આખી કોમ અને સમાજનાં હકકોનું ઉલ્લંઘન કરવાનો ગુનો તેના શિરે રહેશે.
ટૂંકમાં, આપણો મત ત્રણ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે: એક ગવાહી છે, બીજું ભલામણ, અને ત્રીજું હિમાયત છે. ત્રણેય કેસોમાં, જેમ કોઈ સારા, સદગુણ, સક્ષમ વ્યક્તિને મત આપવાનો સવાબછે, તેમજ એક અયોગ્ય અથવા ગુનેગાર વ્યક્તિને મત આપવો ખોટી ગવાહી આપવા સમાન છે. તેના વિનાશક અસરો પણ તેના નામએ આમાલમાં નોંધવામાં આવશે.
*મતદાનના દિવસે કેટલાક કરવાં જેવાં કામો.*
1. મતદાન કરીને પોતાનાં કાર્યમાં લાગી જવું, બિનજરૂરી ભીડ કરવીનહીં. ઓટલાઓ પર ટોળું કરી ખોટી ચર્ચા કરવી નહીં , મત વિશેકોઈને પૂછવું નહિ કે કોણે મત આપ્યો છે. ઘણીવાર આ ઝઘડાનું કારણ બને છે.
સ્ત્રીઓ સંપૂર્ણ પડદો કરી મતદાન કરવા જાય.
2. બે વાર અથવા બીજા કોઈના નામે મત આપવો નહીં. એ પણ એક ગુનો છે. જેનાંથી બચવું જોઈએ.
3. મત ખરીદનારને ક્યારેય મત ન આપો કારણ કે જે તમને ખરીદશે તે તમને વેચી દેશે.
4. વોટિંગ મશીન પર નિયુક્ત થયેલા લોકો સાથે ઉદ્ધત વર્તન કરવું નહીં. સામાન્ય રીતે આ સંદર્ભે ઘણી ફરિયાદો આવે છે. તે લોકો પોતાની ફરજ નિભાવવા આવે છે તો અને તેમની સાથે સારી રીતે વર્તવામાં આવે. વોટિંગ મશીન લઇ જાય તે સમયે શોરબકોર ન કરીએ.
______________________________________________
મેસેજ નંબર ૪ ફતવો ૧
*वोटिंग की शरई हैसियत-सही उम्मीदवार न हो तो*
⭕आज का सवाल नंबर २३८४⭕
वोट देने की शरई हैसियत क्या है??
बासलाहियात और ईमानदार उम्मीदवार न हो तो वोट देना चाहिये या नहीं,??
🔵जवाब🔵
हज़रत मुफ़्ती मुहमद शफी रहमतुल्लाह अलैहि लिखते है जिस का खुलासा है कि वोट की शरई हैसियत 3 है,
1- वकालत :- जिस उम्मीदवार को हम वोट दे रहे हैं हम उसे अपना वकील नायब बना रहे हैं ,की फलां हमारी ज़रूरत और खिदमत आप हमारी जानिब से अंजाम दे देना,
2- शहादत:- हम इस बात की गवाही देते हैं कि फलां शख्स फलां ओहदे और मनसब के लायक है और खिदमत की सलाहियत रखने वाला और अमानतदार है,
3- सिफारिश:- अपने बड़े हाकिम गवर्नर को ये दरखास्त करने के इस शख्श को फलां ओहदा ओर मनसब दे दिया जाये तो बेहतर होगा,,
लिहाज़ा जो उम्मीदवार दुसरे उम्मीदवारों के मुकाबले इन हैसियतों की अहलियत- सलाहियत रखता हो उस को वोट देना वाजिब है,
ऐसे उम्मीदवार जिसमे ओहदे की अहलियत और सलाहियत दूसरों के मुकाबले में न हो या कम हो उस को सिर्फ रिश्तेदारी, दोस्ती, क़ौमियात की बुनियाद पर वोट देना गुनाह है
और वोट ही न देना गवाही छुपाने के जैसा है,
और अगर ज़ालिम हाकिम मुसल्लत हो गया तो ये न देने वाले, गैर लायक़ को देने वाले भी उस के जीताने में शरीक शुमार होंगे,उसके गुनाह और ज़ुल्म का वबाल उन पर भी होगा,
लिहाज़ा हर मुसलमान मर्द और औरत को सहीह उम्मीदवार न हो तो भी अपना नुकसान कम करने की निय्यत से भी वोट देना शरअन ज़रूरी है,
नोट:-जवाहिरुल फ़िक़ह से माखूज़
و الله اعلم بالصواب
*🌙इस्लामी तारीख़*🗓
०६ रज्जब~उल~मुरज्जब १४४२ हिजरी
✍🏻मुफ़्ती इमरान इस्माइल मेमन.
🕌उस्ताज़े दारुल उलूम रामपुरा, सूरत, गुजरात, इंडिया.
📲💻
🌍 http://aajkasawal.page.tl