Followers

Tuesday, 24 August 2021

મદદમા આવી શકે તેવા નંબર..

મદદમા આવી શકે તેવા નંબર..

1-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી   
        હોય તો 
        ટ્રાફિક પોલીસનો નંબર -: 1095

2-> એન્ટી કરપ્શન અંગે 
        ફરિયાદનો નંબર 180023344444
        એનો બીજો નંબર વોટસએપ -:     
        9586800870
        (આંમા શક્ય હોયતો ઓડિયૉ , વિડીઓ 
         કે ફોટો મોકલવો )

3-> આપઘાત ના વિચારો આવતા હોય તો 
        તેમ આપઘાત કરશો નહી તે માટે    
         1096 નંબર ઉપર ફોન કરો.

4-> મહિલા હેરાન થતી હોય તો 
        નંબર -: 1019

5-> વરિષ્ઠ નાગરિકો અને 
        બાળકો અંગે મદદની જરૂરિયાત માટે 
        નંબર 1090

6-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ 
          થાય તો નંબર - 9969777888

7-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ 
         હોય પરંતુ આપણે આપણી ઓળખ 
          પોલીસ ને આપવી ન હોય તો આ 
          નંબર : 7738133144 અને 
                     7738144144 ઉપર 
           પોલીસને એસએમએસ કરો, 
           પોલીસ સંભાળી લેશે.

8-> સાઈબર ગુના માટે નંબર -: 
          9820810007

9 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ 
           સામાન ખોવાય તો 
           નંબર જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટસમયે કામ આવી જાય.👍

social active foundation SAFTEAM GUJ.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...