અસ્સલામો અલયકુમ. વ.વ.
મારા મુસલમાન ભાઇઓ
આપ સહુ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયાના વોટસઅપ પર આપણા અકાબીર હઝરત મુફતી અહમદ ખાનપુરી સાહેબ દા.બ. વિષે ગલત ગલત ઉપજાવી કાઢેલી વાતો લખનાર અને વોટસઅપ પર વાયરલ કરનાર એવો નાલાયક કોમનો અને અકાબીરીન નો દુશ્મન કે જેનુ દિમાગ ઠેકાણે નથી એવો ઇદરીસ નવલખી ને સબક પઢાવવા નો સમય આવી ગયો છે. મારો સવાલ છે પુરી કોમને કે એક જાહીલ આપણા અકાબીર આપણા સહુના શૈખની શાન મા અનાપ સનાપ બકવાસ કરે અને આપણે લાચાર અને આપણે તમાશાઇ બની ખામોશીથી આપણા શૈખ ની બેઇઝઝતી ને જોયા કરીએ?
ક્યાં ગઈ આપણી શૈખ સાથેની મોહબ્બત?
ક્યાં ગઈ આપણી ઈમાની ગૈરત કે જેના મુફીદ અકવાલ થી હજારો ની ઝીન્દગી મા પરિવર્તન આવ્યુ છે.
ક્યાં ગયા હઝરત ના મુરીદો કે 50 વર્ષની એમની જામીયાની ખિદમાત પછી બી કોઇ એક બી એવો શાગીર્દ પેદા ની થયો કે આવા નાલાયકો ના મો બન્દ કરી એનો જવાબ આપી શકે? આવુ અસહ્ય અપમાન અમારા સહનશકિત ના બહાર છે.
આવું તો ક્યાં સુધી આપણે ચલાવી શકીએ એમની ૫૦ વર્ષની ખિદમત એ કોઈ નાનીસૂની ખિદમત નથી કે જેને આપણૅ ભૂલી જઇયે. એ એટલી મોટી ખિદમત છે કે જેના થકી ઈલાકામાં ઈલ્મની રોશનીની ચમક અને સારો માહોલ જોઈ રહ્યા છીએ.
મારા મુસ્લિમ ભાઈઓ આજે આપણે નહિ જાગીશું તો એ આપણા કોમને અને આપણા ધર્મ ઇસ્લામને બદનામ કરીને રહેશે કારણકે એને કોઈ વાતનું ભાન નથી કે જે રીતે એ ઇલ્ઝામ લગાવી રહ્યો છે તેનાથી પુરી કૉમને નુકશાન થઇ રહ્યું છે.
મારો સવાલ છે કે શું આપણી કોમમાં એવા એક પણ માણસ નથી કે જે એમનો મુકાબલો કરી શકે એનો જવાબ આપી શકે?
તેમની દુઆમાં દૂરથી હજારોની ભીડ એકઠી થઇ જતી હોય અને જ્યારે એમના ઉપર ખોટા આરોપ લગાવી રહેલા એક માણસને રોકવા માટે એક માણસ પણ આગળ નથી આવી રહ્યું એ કેટલા અફસોસની વાત છે .
બે ચાર વર્ષથી ઉલમા પાછળ પડેલો માણસ હવે મદારીસના પાછળ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઉલમા અને મદારીસના ને બાનમાં લેનાર ને કોઈ રોકનાર નથી, ક્યાં ગયા બધા ? અફસોસ ઘણો જ અફસોસના સાથે લખવાનું કે લંડનમાં ઉલમા અને અવામ તેમજ હઝરત ના સાથે જોડાયેલા લોકો એનાથી ગભરાઇ રહ્યા છે. એ શું કરી લેવાનો હતો? આપણા ઉલમા અને અકાબીરીન ની તારીખ ઉઠાવીને જુઓ, કેવી કેવી તકલીફ ઉઠાવી છે એ શું કરી લેશે? જો આપણે આટલા બધા ગભરાઈશું તો એની હિમ્મત હિંમતમા ઓર વધારો થઈ રહ્યો છે જે આવનારા દિવસોમાં ખૂબ જ ઘાતક સાબિત થાય એમ છે
મારી કોમના મુસ્લિમ ભાઈઓ ઉઠો જાગો અને એને એવો સબક પઢાવો કે ફરી ક્યારેય કોઈપણ ઉલમા કે મદારીસ તરફ નજર ઉઠાવીને ના જોય.
તમામ શાગીર્દોને મારી અપીલ છે કે એના વિરુદ્ધ લખવાનું શરૂ કરો. મુરીદોને પણ મારી અપીલ છે કે તમે પણ લખવાનું શરૂ કરો. બદમાશ હાલ જ્યાં પહોંચ્યો છે તે લન્ડન માં રહેનાર અમારા ભરૂચના વાસીઓ તમે લોકોતો હિંમતી કોમ, એના ઘરે પહોંચો એના ખીલાફ અવાજ ઉઠાવો, ગભરાવાની કોઈ જરૂર નથી જે બે વર્ષથી અમારા આટલા મોટા આલીમ અને મુફ્તિ સાહેબને જેમના હજારો મુરીદો છે અને એમની દુવાઓમાં હજારો લોકો આવે, શુ તેઓ દુવાઓ પૂરતાજ છે? બહાર આવી જાવ સબક પઢાવો.
એક્સાઇડ આખી કોમ અને એક સાઈડે એકલો બદમાશ ? બધી મસ્લેહતને સાઇડમાં મુકીદો મેદાનમાં આવી જાવ અમારો પૂરો સાથ સહકાર રહેશે. ઇન્શાઅલ્લાહ.
હઝરત શેખ હનીફ સાહબ, હઝરત મુફતી મહમુદ બારડોલી વાલા સાહબ, હઝરત મૌલાના કારી રશીદ અજમેરી સાહબ, મૌલાના કારી સિદ્દીક સાસરોદી સાહબ, મૌલાના મોહમ્મદ સારોદી સાહબ, મૌલાના ઇસ્માઇલ સરકાર નરોલી સાહબ, મુફતી હિફઝુર્રહમાન સીમલકી સાહબ, મૌલાના અરસદમીર સાહબ કારી ઇસ્માઇલ બિસ્મિલ્લાહ સાહબ, મુફતી ઈબ્રાહીમ ગજીયા સાહબ, મવલાના રિઝવાન નવસારી સાહબ, મૌલાના ગુલામ મહંમદ વસ્તાનવી સાહબ, સલીમભાઈ ચાંદી વાલા, ક્યાં ગઈ તમારી હિંમત?
ઉપર લખેલ દરેક આલીમો ને મળવા વાળા એમના મુતાઅલ્લીકીન શું કરી રહ્યા છે ? આ બધા આલીમોએ તમારા પાછળ કેવી કેવી કુરબાની આપી તમારા ગામમાં આવીને બયાનો કર્યા, નિકાહો પઢાવ્યા, મોત મૈયત સુખ દુઃખમાં ભાગ લીધો છે. આજે આ બધા ઉલમા ઉપર જે તકલીફ આવી પડી છે તો તમે લોકો કેમ જવાબ નથી આપતા ? શું આપણે આપણા ઉલમા ઓની આ કદર કરી? ઘટીયા કિસમના અલફાઝો, ઘટીયા કિસમની હલ્કી વાતો, હલકો બદમાશ, ઇસ્લામનો દુશ્મન, ઉલમાનૉ દુશ્મન, ઘટિયા કિસમનો માણસ એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી હમણાં જ એના સામે આવવાનો સમય છે. ક્યાં ગયા પનામાના લોકો? જે માણસે 40 વર્ષ તમારી ખિદમત કરી એવા મુફતિ અબ્દુલ કાદિર ભટ્ટઈ સાહબ, કે જેમના ખીલાફ આનાપ સનાપ લખે આપણે મસ્લીહતે ચૂપ રહેવાનું? એકેવો ઇન્સાફ? એટલા તો શું ડરી ગયા એવણના ભાઈ કારી અબ્દુલ રહીમ સાહબને પણ નથી છોડેલા, લન્ડન વાલા બંને કારી સાહબ, કારી ઝુબેર સાહબ તમારા માંનવાવાળા તો લન્ડન માં ક્યાં ગયા લન્ડનના લોકો? ક્યાં ગયા લન્ડન ના ઉલમા? તમે ત્યાંથી વકીલની સલાહ લો. ના ડરો એટલા ડરી જવાની જરૂર નથી, એ શું કરી લેવાનો મારી તમને દરખાસ્ત છે એને રોજ રોજ જવાબ આપો ક્યાં ગયા અમેરિકાવાસી ભાઈઓ ? હવે એ મૌલાના યુસુફ ભૂલા ની પાછળ પડેલો છે અમેરિકા વાસીઓ તમારા એક આલીમને તમો સાથે નહીં આપી શકો? ઉઠો જાગો આપણા બુઝુર્ગો એ કેવી કેવી કુરબાની આપી છે, પણ શુ એલોકોને ખાલી બયાનમાં યાદ કરવાનું ? કેવી કેવી તકલીફ ઉઠાવી છે કોમના માટે. ચુપ રહેવાનો સમય ખતમ થઈ ગયો છે . મારી ચુપ રહેનાર ઉમ્મતને અપીલ કરું છું કે આ લેખ વાંચી એના લખાણ ઉપર જવાબ આપો.
અંત માં જે લોકો આ બધી ચર્ચાની મજા લઈ રહ્યા છે જે લોકો ખબરી છે આ મનહૂસ ઇન્સાન ને વાતો કે ખબરો પહોંચાડેછે તેમને અલ્લાહ જલ્દી થી પકડ કરે અને આ કોમના ગદદારો મદારીશ ના દુસ્મનો ને ખુલ્લા પાડે . બુજુર્ગો ને મશવેરો લેવા જશો તો નાજ પાડશે આપણે જ મેદાન માં આવવું પડશે.
તારીખ :- 31/7/2021
લખાણ વિષય :- ઇબ્લીસ નવલખી ની હકીકત
અસ્સલામુઅલયકુમ વ.વ.
આજ રોજ સબર ની ઇંતેહા થય અને બાતિલ ની સામે હક ની અવાજ ને બુલંદી સુધી પહોંચાડવા ની એક કોશિસ ની શરૂઆત અહીં આપ સમક્ષ રજુ કરું છું.
♣ *કોણ છે ઇબ્લીસ નવલખી?*
મૂળ લાજપોર ગામ જિલ્લા સુરત ના નવલખી પરિવાર નુ નાપાક બિયારણ કપ્લેથા ગામ જિલ્લા સુરત ના ડેગીયા પરિવાર ની એની માતા સાથે સંગમ થય નવ મહિના અને લગભગ 12 દિવસે કપ્લેથા ગામ જિલ્લા સુરત ની પાક સરજમીન પર નાપાક નો જન્મ મનહુસ ગડી એટલે કે કાળી ચવદસ ના દિવસે થયો હતો. આ મનહૂસ બચપન થી નાલાયક અને 1 નંબર નો નીકમ્મો માણસ.લાજપોર ગામ નુ સ્વભાગ્ય એ હતું કે આ મનહૂસ માણસ ને લાજપોર ગામ ની રોજી-પાણી ઓછી લખાયેલી હશે જેથી કરી ને કપ્લેથા ગામ ની અંદર એના બાપે ઘર જમાય તરીકે ડેગીયા પરિવાર સાથે રહેવું પડ્યું. એનો બાપ તબલીગ જમાત સાથે જોડાયેલો હતો અને વલી ના પેટે શેતાન જેવી કહેવત અહીં લાગુ પડી. ઇબ્લીસ એ બચપન થી શેતાની હરકતો માં જોડાયેલ માણસ અને કપ્લેથા ગામ ના તે સમય ના આવારા ગેંગ નો મુખ્ય ગણાતો. હીરો સાયકલ ચલાવી ગામ ની પ્રાથમિક શાળા માં અભ્યાસ અર્થે જતી છોકરીઓ ને હીરો સાયકલ ઉપર બેસી છેડખાણી કરતો અને વધુ ગરીબ માતા પિતા ની છોકરીઓ ને પોતાની જાળ માં ફસાવતો. ધીમે ધીમે એ ઢીંચ એ હદ સુધી પહોંચી ગયો કે છોકરીઓ સાથે નાજાયજ સંબંધ બનાવવા લાગ્યો અને ઇબ્લીસ *(યાદ રહે માતા પિતા થી ભૂલ માં નામ ઈદ્રીસ રખાય ગયેલ છે)* નવલખી એ હદ સુધી પહોંચી ગયો કે કપ્લેથા ગામ ના એક ઈઝ્ઝતદાર પરિવાર *પટેલ* પરિવાર ની જમીલા નામક છોકરી ને પોતાની પ્રેમ જાળ માં ફસાવી ને એના સાથે નાજાઈજ સંબંધ બનાવી તેને શાદી નો લ્હાવો આપી ફાયદો ઉઠાવતો રહ્યો. ધીમે ધીમે એ ઢીચ એ હદ સુધી પહોંચી ગયો કે તે જુવાન હસીન ખુબસુરત છોકરી ને પ્રેગ્નન્ટ કરી નાખી અને ત્યાર બાદ પણ સંબંધ બનાવતો રહ્યો. હદ તો ત્યારે થય જયારે છોકરી ને 5 મો મહિનો પ્રેગ્નનસી નો આવી ગયો અને તે જમીલા છોકરી એ એને પોતાની સાથે શાદી કરવા માટે કહ્યું તે આ ઇબ્લીસ ઢીચ એ એ છોકરી ઉપર *જહેર* મોકલાવી એ પીય જવા માટે કહ્યું કે હું તારી સાથે શાદી કરી શકું નહીં અને મારી પાસે આના વગર તને આપવા માટે કશું છે નથી તો આ પીય ને જન્નત માં પહોંચી જા હું તારી મુલાકાત ત્યાં કરીશ. છોકરી ના પરિવાર માં આ વાત જયારે પહોંચી તો પરિવારએ પણ ઈઝઝત બચાવવા માટે એના વિરૂધ કોઈ ફરિયાદ દાખલ કરી ન હતી. જયારે છોકરી એ *જહેર* નો ગુટડો પીય પોતાની જિંદગી ખતમ કરવાનો ફેસલો લય જહેર ગુટાવી ને પરિવાર ની ઈઝઝત બચેલી રહે એ વિચારી ને પોતાની જિંદગી નો ત્યાગ કરી દીધો. આ ઢીંચ ની પેશાની પર એ સમયે કોઈ બળ પણ આવ્યો ના હતો.
♣ *100 ચૂંહે ખાકે બિલ્લી હજ કો ચલી*
જયારે ગામે ગામ આ ઢીંચ ની હરકત લોકો ને ખબર પડવા લાગી અને ખબર જાહેર થવા લાગી ત્યારે એના બાપે એને તબલીગ માં જોડાવવા માટે સલાહ આપી અને એ તબલીગ માં જોડાયો. તબલીગ માં જોડાવવા પછી પણ જ્યારે નાપાક હરકતો થી બાઝ ની આવતા આ ઢીંચ એના પરિવાર જોડે કેનેડા માં સ્થાયી થયો. અને કેનેડા માં પણ આવી બધી હરકતો ચાલુજ રહી જેને લય એના એક નિકાહ તૂટી ગયા જ્યારે લંડન વાળી છોકરી સાથે ની એની અફેર ની વાત એની પહેલી ઔરત ને ખબર પડી. હજુ પણ એની બયરાઓ ના સાથે નજાયજ સંબંધ ચાલુજ છે. કેનેડા માં એના વિરૂધ એની પહેલી ઔરત એ કેસ કર્યો છે તે કેસ એના વિરૂધ ચાલુજ છે.
♣ *કોમ ની જાગૃતિ ના બહાને પોતાનો મકસદ પૂરો ના થવાનું મુખ્ય કારણ છે*
કેનેડા ખાતે સ્કારબ્રો ના મસ્જીદે અબુબકર ના કમિટી ના મુખ્ય પદ ઉપર રહી કોમ નો કરોડો ડોલર ને પોતાની સંપત્તિ બનાવવા ના ઈરાદા માં નિષ્ફળતા મળી અને કોમ ના કરોડો રૂપિયા ને પોતાની મિલ્કીયત બનાવવા માં નિષ્ફળતા મળી. શેખ હનીફ સાહબ નો મુરીદ પણ એ કારણ થીજ બનેલો કે શેખ સાહેબ કેનેડા આવવા જવાનુ રહે છે અને જે કમિટી મેમ્બર્સ છે તે શેખ સાહેબ નો સલાહ મશવેરા ને માન આપે છે એટલે શેખ હનીફ સાહબ ની ભલામણ થી કમિટી ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન થય કોમ ના પૈસે કેનેડા ની ગોરી ગોરી ચામડીયો ને ચૂંથી લય ને પોતાના નામ ની સીફત એટલે કે *ઇબ્લીસપણું* ફેલાવી દવું. જેમાં નિષ્ફળ રહેતા જે શેખ નો આ મુરીદ હતો તેમના વિરૂધ લગભગ 3 વર્ષ અગાઉ લખવાં નુ ચાલુ કર્યું. અને શેખ હનીફ લુહારવી સાહેબ ના વિશે તદ્દન પાયા વિહોણી વાતો એણે લખવાં નુ ચાલુ કર્યું.
♣ *મકસદ માં નાકામયાબી થી પરેશાન થય દિમાગ નુ સંતુલન ગુમાવ્યું*
મકસદ માં એટલી હદે નાકામયાબ થયો કે શેખ સાહેબ થી લય મુફ્તી એ ગુજરાત જેમના વખાણ અમીરે તબલીગ જમાત મવલાના ઈબ્રાહીમ દેવલા સાહેબ કરે છે અને જયારે પણ ડાભેલ ના અતરાફ માં હજરત નો દવરો થાય ત્યારે અવશ્ય મુલાકાત લેય એવી પાકીજા હસ્તી મુફ્તી અહમદ ખાનપુરી સાહેબ અને બુલબુલે ગુજરાત મુફ્તી મહમુદ બારડોલી વિશે અનાપ શનાપ લખવાં નુ ચાલુ કરી ઉમ્મત ને અને કોમ ને જાગૃતા ના નામે બહેકાવવા ના નાકામ પ્રયાસો ચાલુ કર્યા અને ઉમ્મત ને ઉલામાં થી કાપવા માટે નો રશતો અપનાવ્યો.
---અનુંસંધાન ભાગ આવતી કાલે ---
---અનુસંધાન ભાગ બીજો ---
1 ઓગસ્ટ 2021
*ઇબ્લીસ નવલખી* ભાગ બીજો.
ગઈ કાલ નો લેખ તમે બધા એ વાંચી એની હકીકત થી માહિતગાર થયા હશો. આવો હજુ કંઈક નવીનતા એના વિશે જાણીયે.
♣ *ઇંગ્લેડ માં બીજી પત્ની*
કપ્લેથા ગામ માં કરેલા પાપ તબલીગ જમાત માં નીકળી ને ધોવાના નાકામ પ્રયાસ બાદ ઇબ્લીસ નવલખી (શેતાન નો મહારાજા) જયારે કેનેડા જવા સિવાય નો કોઈજ ઉપાય ના રહ્યો તો કેનેડા સ્થાયી થઈ એણે લગ્ન કર્યા. લગ્ન તો ફક્ત એક નામ પૂર્વક કર્યા હતા બાકી ગોરી ગોરી ચામડીયો ને ચુસ્વામાંજ એને રસ હતો (યાદ રહે કે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું નહીં ભૂલે) (તેમ ઇબ્લીસ નુ *ઇબ્લીસ* પણું મુહઝ્ઝબ અંદાજ એટલે કે કોમ ને જાગૃત કરવાનાં બહાને શેતાનિયત ફેલાવા નુ ચાલુજ છે) અને તે કામ ને અંજામ આપવાની સાથે જયારે Scarborough Muslim Association (SMA) નો પ્રમુખ ની બનાવાતા કોમ ના લખો કરોડો ડોલર ને પોતાની સંપત્તિ બનાવવા માં નિષ્ફળ રહ્યો અને ગોરી ચામડીઓ ચૂસવા નો જે કાયમી ધંધો બનાવવા માંગતો હતો એમાં નિષ્ફળ રહ્યો એટલે પ્રથમ પત્ની થી ધરાય ને કંઈક નવીન વસ્તુ ની શોધ માં ઇંગ્લેન્ડ માં એક ગુજરાતી છોકરી ને પોતાની પ્રેમ જાળ માં ફસાવી ને એના સાથે લગ્ન (ચૂથાય ને મઝા પુરી થાય ત્યાં સુધી નો કોન્ટ્રાક્ટ) કરી ને ઇંગ્લેન્ડ માં સ્થાયી થયો.
♣ *ગામે ગામ જુઠ્ઠા ખબરીઓ*
રસુલુલ્લાહ (સ.અ.વ.) ના દૌર માં જે રીતે મુનાફીકીન ની એક જમાત આપ ની જમાત સાથે રહી એવો દેખાવ કરતી કે અમે તમારી સાથેજ છીએ અને પછી ખોટી ખોટી માહિતી આપી બદનામી ની નાકામ કોશિશો ને અંજામ આપવા ના નિષ્ફળ પ્રયાસો કરતી,એજ રીતે દરેક જગ્યા એ ગામે-ગામ અને પોતાને *મવલાના ઓ ના ખેરખ્વાહ ગણાવી સૂફી કોદ્દાઓ* આ શેતાન ના મહારાજા ને જૂઠી અને તદ્દન વાહિયાત ખબર થી માહિતગાર કરી ને કોમ ને ગુમરાહ કરી ને આલીમો થી દૂર રાખવાના યહૂદો નાસારા ની પેરવી કરવા નીકળી પડેલ છે. *(ઇબ્લીસ ને કસમ ખાયી હૈં કી મેં તેરે બંદો કો બેહકા કર મેરે સાથ જહન્નુમ મેં લે જાઉંગા)* એજ હશર સૂફી કોદ્દાઓ નો આ ઇબ્લીસ કરી ને રહેશે. *(સાવધાન:-સૂફી કોદ્દાઓ ના નામ નુ લિસ્ટ ટૂંક સમય માં જાહેર થશે પુરાવા સાથે)*.