Followers

Thursday, 19 December 2019

ચાલો હવે BJP એ કરેલા કૌભાંડો પર નજર નાખીએ..*

*1*નોટબંદી દ્વારા આરબીઆઇ અને ભાજપ દ્વારા કાળા નાણાં ને સફેદ કરવાનું 50 ટકા લઈને આચરવામાં આવેલું 4 લાખ કરોડ નું દેશના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ

*2. સૈયદ પરિવાર* દ્વારા નોટબંદી દરમિયાન જાહેર કરાયેલું 2 લાખ કરોડ નું કૌભાંડ

*3. મહેશભાઈ શાહ* કે જેને નોટબંદી દરમ્યાન14000 કરોડ ડિકલેર કર્યા હતા તેને નિર્દોષ છોડી મુકવાનું ગુજરાત સરકાર દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ

*4. નરેન્દ્રભાઈ મોદી* દ્વારા આચરવામાં આવેલું *GSPC* નું 18000 કરોડ નું પેટ્રોલિયમ કૌભાંડ

*5.  નરેન્દ્રભાઈ મોદી* દ્વારા 33 000 કરોડ નું ટાટા નેનો કૌભાંડ

*6.નરેન્દ્રભાઈ મોદી* દ્વારા *રાહેજા ગ્રુપ* ને પાણી ના ભાવે જમીન આપી ને આચરવામાં આવેલું હજારો કરોડો નું કૌભાંડ

*7. નરેન્દ્રભાઈ મોદી* દ્વારા *છત્રાલા ઇન્ડિયન હોટલ* ને નવસારી પાસે પાણી ના ભાવે જમીન આપી આચરવામાં આવેલું 426 કરોડ નું કૌભાંડ

*8.નરેન્દ્રભાઈ મોદી* દ્વારા *L & T, એસ્સાર,રિલાયન્સ* વગેરે કંપની ને પાણી ના ભાવે જમીન આપી ને આચરવામાં આવેલુ હજારો કરોડો નું કૌભાંડ

*9.નરેન્દ્રભાઈ મોદી* દ્વારા એસજી હાઇવે પર ભરત હોટલ ને પાણી ના ભાવે જમીન આપી આચરવામાં આવેલું હજારો કરોડો નું કૌભાંડ

*10.120 કિલો ના ભાવ ના ઘાસચારા ને 240 રૂપિયે કિલો* ના ભાવે ખરીદી આચરવામાં આવેલું *નરેન્દ્રભાઈ મોદી* દ્વારા ઘાસચારા કૌભાંડ..

*11.ટોરેન્ટ,રિલાયન્સ* જેવી પ્રાઇવેટ કંપની પાસે થી મોંઘા ભાવે વીજળી ખરીદી આચરવામાં આવેલું હજારો કરોડો નું *નરેન્દ્રભાઈ મોદી*નું *વીજળી કૌભાંડ*

*12.સ્ટર્લિંગ ગ્રુપ* નું ગુજરાત મા થયેલું હજારો કરોડો નું કૌભાંડ

*13.નરેન્દ્રભાઈ મોદી* નું બિરલા સહારા ડાયરી કૌભાંડ

*14.પોરબંદર ના ભાજપ ના મંત્રી બાબુભાઇ બોખીરિયા*નું હજારો કરોડ નું *રેત ખનન* અને *ખનીજ કૌભાંડ*

*15.ભાજપ ના ભાવનગર ના મંત્રી પુરષોત્તમભાઈ સોલંકી* નું 420 કરોડ નું *મત્સ્ય કૌભાંડ*

*16.ગુજરાત મા મનીષ શાહ*નું પોન્ઝી સ્કીમ નું 10000 કરોડ નું કૌભાંડ

*17.કલ્યાણસિંહ ચંપાવત નું ભાજપ ના નેતાઓની સાંઠગાંઠ થી* આચરવામાં આવેલું સેંકડો  કરોડો નું *GPSC કૌભાંડ*.

*18.નરેન્દ્રભાઈ મોદી* દ્વારા આચરવામાં આવેલું 26000 કરોડ નું *KG બેસીન* કૌભાંડ

*19.અનારબેન પટેલ* દ્વારા આચરવામાં આવેલું 10000 કરોડ નું *જમીન કૌભાંડ*

*20.ભાજપ ના ગુજરાત ના કાર્યકર્તા કિશોર ભજીયાવાળા* નું 13000 કરોડ નું કૌભાંડ

*21.ગુજરાત ના ઉર્જા મંત્રી સૌરભ પટેલ* નું 500 કરોડ નું સૌરઉર્જા કૌભાંડ

*22.આરોગ્યમંત્રી શંકર ચૌધરી* નું 10000 કરોડ નું ટ્રસ્ટ ના નામે જમીન કૌભાંડ

*23.અમિત શાહ ના દીકરા જય શાહ* ની કંપની દ્વારા એક વર્ષ મા 16000 ગણો નફો કમાવા માટે આચરવામાં આવેલા કૌભાંડ

*24.*ગુજરાત નું ગૌચર ના હોય ત્યાં પણ બીજી જગ્યાએ ના ફોટા આપી ને ગૌચર ના રૂપીયા ઘર ભેગા કરવાનું *ગૌચર કૌભાંડ*

*25.*ગુજરાત મા *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન* નું 100 કરોડ નું *IOC* બિલ નું કૌભાંડ

*26.* ગુજરાત સરકાર દ્વારા 235 કરોડ નું *સીસીટીવી કેમેરા* કૌભાંડ

*27.*ગુજરાત સરકાર દ્વારા હજારો કરોડો નું *ડામર કૌભાંડ*

*28.* ગુજરાત સરકાર દ્વારા 100 કરોડ નું *ગટર ડિસિલટિંગ* કૌભાંડ

*29.*ગુજરાત ના નવસારી ના સંસદસભ્ય *સી આર પાટીલ* નું 52 કરોડ નું *બેન્ક કૌભાંડ*

*30.* *ભાજપ ના સંસદ સભ્ય વિઠ્ઠલ રાદડિયા* નું સેંકડો કરોડો નું *સહકારી બેન્ક કૌભાંડ*

*31.* રાજસ્થાન નું વસુંધરા રાજે નું 85000 કરોડ નું રેત ખનન કૌભાંડ

*32.* રાજસ્થાન ની ભાજપ સરકાર નું 10 ગણા ભાવે ખરીદવાનું *LED બલ્બ* કૌભાંડ

*33.* રાજસ્થાન નું *PHED* કૌભાંડ

*34.* રાજસ્થાન નું સેક્સ સ્કેન્ડલ

*35.* ઝારખંડ નું સેક્સ સ્કેન્ડલ

*36.* ગુજરાત નું પારુલ અને નલિયા સેક્સ સ્કેન્ડલ

*37.* પંજાબ ની ભાજપ સરકાર નું સેક્સ સ્કેન્ડલ

*38.* અરુણાચલ પ્રદેશ નું *ડેમ કૌભાંડ*

*39.* આસામ નું *કંપેટીટીવ પરીક્ષા* નું કૌભાંડ (GPSC ની જેવું)

*40.* ગોવા બીજેપી સરકાર નું *મોપા એરપોર્ટ જમીન કૌભાંડ*(84 લાખ ચોરસ વાર જમીન નું કૌભાંડ)

*41.* છત્તીસગઢ ના મુખ્યમંત્રી રમણસિંહ નું *જાહેર વિતરણ વ્યવસ્થા* નું 35000 કરોડ નું કૌભાંડ ..

*42.* છત્તીસગઢ નું સ્વચ્છતા કૌભાંડ 5000 કરોડ

*43.* છત્તીસગઢ ના બ્રિજમોહન અગ્રવાલ ના પત્ની નું *રિસોર્ટ કૌભાંડ*

*44.* છત્તીસગઢ ના મુખ્યમંત્રી ના પુત્ર નું *પનામાં પેપર્સ કૌભાંડ*

*45.* છત્તીસગઢ નું 2300 કરોડ નું *રાશન કાર્ડ કૌભાંડ*

*46.*છત્તીસગઢ નું *ઓગસ્તા હેલિકોપટર કૌભાંડ*

*47.*અંબાણી,અદાણી,અમિતાભ બચ્ચન વગેરે ભાજપ ના સમર્થકો નું *પનામાં પેપર્સ કૌભાંડ અને પેરેડાઈઝ પેપર્સ કૌભાંડ*

*48.*છત્તીસગઢ નું 343 કરોડ નું *ચિટ ફંડ કૌભાંડ*

*49.*મુકુલ રોય નું *શારદા ચિટ ફંડ* કૌભાંડ

*50.*છત્તીસગઢ ના મુખ્યમંત્રી નું *ઇન્દિરા પ્રિયદર્શીની મહિલા નાગરિક સહકારી બેંક કૌભાંડ*

*51.*છત્તીસગઢ નું *આરોગ્ય સેવા કૌભાંડ*

*52.* છત્તીસગઢ બીજેપી ધારાસભ્ય *હરીશ વર્મા*નું ગૌશાળા કૌભાંડ

*53.* અનુરાગ ઠાકુર અને તેમના ભાઈ નું હિમાચલ પ્રદેશ નું જમીન કૌભાંડ

*54.* અનુરાગ ઠાકુર નું *હિમાચલ ક્રિકેટ એસોસિઅશન*નું 100 કરોડ નું કૌભાંડ

*55.* રાજનાથસિંગ ના પુત્ર પંકાજસિંઘ નું સેંકડો કરોડો નું *નોકરી કૌભાંડ*

*56.* અરુણ જેટલી નું સેંકડો કરોડો નું *દિલ્હી ક્રિકેટ એસોસિઅશન* કૌભાંડ

*57.* ગુજરાત ના કેતન પારેખ નું હજારો કરોડો નું કૌભાંડ *મોરેશિયસ કંપની* દ્વારા

*58.* પંકજા મૂંડે નું 206 કરોડ નું *ચીકી કૌભાંડ*

*59.* પંજાબ નું 31000 કરોડ નું *અનાજ કૌભાંડ*

*60.*પંજાબ નું 1700 કરોડ નું *રૂરલ ડેવલપમેન્ટ કૌભાંડ*

*61.*પંજાબ નું 10000 કરોડ નું *ચિટ ફંડ કૌભાંડ*

*62.*હર્ષદ મહેતા નું 4000 કરોડ નું *સ્ટોક માર્કેટ કૌભાંડ*

*63.* લાલકૃષ્ણ અડવાણી નું 100 કરોડ નું*હવાલા કૌભાંડ*

*64.* ગુજરાત ના મનસુખ શાહ નું હજારો કરોડો નું *મેડિકલ એડમિશન કૌભાંડ*

*65.*પંજાબ નું *જોબ રેકેટ કૌભાંડ*

*66.* પંજાબ નું *હોશિયારપુર જમીન કૌભાંડ*

*67.* પંજાબ નું હજારો કરોડો નું *નશીલી દવા કૌભાંડ*

*68.*ઝારખંડ નું *કંપેટીટીવ પરીક્ષા કૌભાંડ*( ગુજરાત ના GPSC જેવું)

*69.* ઝારખંડ નું *સ્કોલરશીપ કૌભાંડ*

*70.* ઝારખંડ નું 25000 કરોડ નું *ચિટ ફંડ કૌભાંડ*

*71.*ઝારખંડ નું *મેરીટ કૌભાંડ*

*72.* ઝારખંડ નું *મીઠા કૌભાંડ*

*73.*આસામ માં બીજેપી ના 2 નેતા નું 1000 કરોડ નું *નોર્થ કચર હિલ કૌભાંડ*

*74.* અરુણાચલ પ્રદેશ ના બીજેપી મુખ્યમંત્રી જેગોંગ અપાંગ નું 1000 કરોડ નું *જાહેર વિતરણ વ્યવસ્થા કૌભાંડ*

*75.*ભાજપ ના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ નું 450 કરોડ નું *કામેન્ગ હાઈડ્રો ઇલેકટ્રીક કૌભાંડ*

*76.*નીતીશ કુમાર નું 1000 કરોડ નું *સૃજન NGO કૌભાંડ*

*77.*બિહાર નું *ટોયલેટ બાંધકામ કૌભાંડ*

*78.*બિહાર નું *મેડિસિન કૌભાંડ*

*79.*બિહાર મા નીતીશ કુમાર અને સુશીલ મોદી નું  300 કરોડ નું *ભાગલપુર કૌભાંડ*

*80.*નીતીશ કુમાર નું *રિકરુટમેન્ટ કૌભાંડ*

*81.*મહારાષ્ટ્ર નું 1000 કરોડ નું *સ્લમ રેહબીલીટેશન ઓથોરિટી કૌભાંડ*

*82.*મહારાષ્ટ્ર મા 80 કરોડ ની જમીન હેમા માલિની ને માત્ર પોણા બે લાખ મા ફાળવવા નું *જમીન  કૌભાંડ*

*83.*નીતિન ગડકરી નું *આદર્શ સોસાયટી કૌભાંડ*

*84.*મહારાષ્ટ્ર મા 2000 કરોડ નું *સ્કોલરશીપ કૌભાંડ*

*85.*એકનાથ ખડસે નું *જમીન કૌભાંડ*

*86.*મહારાષ્ટ્ર ના શિક્ષણ મંત્રી * વિનોદ તાવડે નું *ટેન્ડર કૌભાંડ*

*87.*મહારાષ્ટ્ર ના મકાન મંત્રી *પ્રકાશ મેહતા* નું *મહારાષ્ટ્ર હાઉસિંગ કૌભાંડ*

*88.*મહારાષ્ટ્ર ના ભાજપ ના નેતા *વિજય ગાવીત* નું 6000 કરોડ નું *ટ્રાઇબલ ડેવલપમેન્ટ કૌભાંડ*

*89.*મહારાષ્ટ્ર ના ઉદ્યોગમંત્રી *સુભાષ દેસાઈ*નું 20000 કરોડ નું *જમીન કૌભાંડ*

*90.*મહારાષ્ટ્ર ના ખાદ્ય મંત્રી *ગિરીશ બાપટ* નું *તુવેર દાળ કૌભાંડ*

*91.* મહારાષ્ટ્ર ના ગિરીશ ગાંધી નું *લૉન વેવર કૌભાંડ*

*92.* મહારાષ્ટ્ર બીજેપી ના ભાણેજ નું 297 કરોડ નું મહારાષ્ટ્ર વિધાન પરિષદ નું *દવા ખરીદ કૌભાંડ*

*93.*મહારાષ્ટ્ર ના બીજેપી કોર્પોરેટર વિવેક યાદવ નું *પુના કેન્ટ પાર્કિંગ કૌભાંડ*

*94.* હરિયાણા બીજેપી નું *મેડિકલ કોલેજ કૌભાંડ*

*95.*પંજાબ નું *રેત ખનન કૌભાંડ*

*96.*મધ્યપ્રદેશ બીજેપી નેતા *રમેશ મેંદોલા* નું *જમીન કૌભાંડ*

*97.*મધ્યપ્રદેશ નું 2500 કરોડ નું *સીમહસ્થા કૌભાંડ*

*98.* મધ્યપ્રદેશ નું *તળાવ કૌભાંડ*

*99.* મધ્યપ્રદેશ નું *મધ્યાહન ભોજન કૌભાંડ*

*100.* મધ્યપ્રદેશ નું *ડેમ કૌભાંડ*

*101.*મધ્યપ્રદેશ ના બીજેપી નેતા *સજય પાઠક*નું 500 કરોડ નું *કટની હવાલા કૌભાંડ*

*102.* મધ્યપ્રદેશ નું 1500 કરોડ નું *શૌચાલય કૌભાંડ*

*103.* મધ્યપ્રદેશ નું 750 કરોડ નું *ડુંગળી કૌભાંડ*

*104.* મધ્યપ્રદેશ નું નેશનલ અર્બન લાઈવલિહૂડ મિશનનું 1078 કરોડ મા 208 ઘર બાંધી ને કરવામાં આવેલું *મકાન કૌભાંડ*

*105.*વસુંધરા રાજે ના પુત્ર દુષ્યંતસિંહ નું *મની લોન્ડરિંગ કૌભાંડ*

*106.*મધ્યપ્રદેશ નું 704 કરોડ નું *સોલ્ટ(મીઠું)કૌભાંડ*

*107.બંગારું લક્ષમણ*નું તેહલકા કૌભાંડ

*108.*2002નું *કારગિલ કોફીન કૌભાંડ*

*109.*2002 નું 3000 પેટ્રોલ પમ્પ ભાજપ ના સભ્યો ને ફાળવવા નું કૌભાંડ

*110.*દેશ ની સુરક્ષા માટે 23000 કરોડ ઉઘરાવી તેમાંથી 7000 કરોડ નો ઉપયોગ ના કરવાનું *kargil cess misuse* કૌભાંડ

*111.*ફૂકન કમિશન કૌભાંડ

*112.*ભાજપ ના *અરુણ શોરી નું *bailout package to private player* કૌભાંડ

*113.*judeo કૌભાંડ

*114.*દિલ્હી નું *જમીન ફાળવણી કૌભાંડ*

*115.*બીજેપી ના *અનંત કુમાર* નું *હુડકો કૌભાંડ*

*116.*મધ્યપ્રદેશ નું *કુશાભાઉ ઠાકરે ટ્રસ્ટ* નું કૌભાંડ

*117.યેદીઉરપ્પા*નું *જમીન ફાળવણી કૌભાંડ*

*118.*ઉત્તરાખંડ નું *ગેસ પાવર પ્લાન્ટ કૌભાંડ*

*119.સુધાનશું મિત્તલ* નું કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ

*120.*અરુણ શૌરી નું *VSNL disinvestment* કૌભાંડ

*121.*વાજપેયી સરકાર નું 6000 કરોડ નું *UTI* કૌભાંડ

*122.* વાજપેયી સરકાર નું *CBEC(central board of excise and custom)* કૌભાંડ..

*123.*ભાજપ નું 2000 કરોડ નું *modern food* કૌભાંડ

*124.*ભાજપ સરકાર નું *BALCO* (ભારત એલ્યુમિનિયમ કંપની) નું 5000 કરોડ નું કૌભાંડ

*125* વાજપેયી સરકાર નું 46000 કરોડ નું  *ટેલિકોમ કૌભાંડ*

*126.*વાજપેયી સરકાર નું *ખાંડ કૌભાંડ*

*127.*2001 મા થયેલું *સાયબર સ્પેસ ઇન્ફોસીસ લિમિટેડ*નું 38 કરોડ નું કૌભાંડ

*128.*બીજેપી ના નેતા અનંતકુમાર નું 14500 કરોડ નું *HUDCO(હુડકો)*કૌભાંડ..

*129.*રમણસિંહ નું *છત્તીસગઢ બેન્ક કૌભાંડ*

*130.*છત્તીસગઢ નું *વૉમ્બ રિમૂવેબલે ઇનસુરન્સ કૌભાંડ*

*131.* ગોવા નું *GEMS* કૌભાંડ

*132.* ગોવા નું *આધાર કાર્ડ કૌભાંડ*

*133.*મધ્યપ્રદેશ ના આરોગ્યમંત્રીનું *500 કરોડ બેનામી સંપત્તિ* પછી રાજીનામુ..

*134.*મધ્યપ્રદેશ નું 30000 કરોડ નું *કોલસા કૌભાંડ*

*135.*મધ્યપ્રદેશ નું *મનરેગા કૌભાંડ*

*136.*પંજાબ નું *કંપેટીટીવ પરીક્ષા*કૌભાંડ (GPSC જેવી)

*137.*ઉત્તરપ્રદેશમાં પંચાયત નું 107 કરોડ નું કૌભાંડ

*138.*ઉત્તરપ્રદેશમાં ગંગા કિનારે 185 કરોડ મા 2 લાખ દીવા એટલે એક દીવો આશરે 6800 રૂપીયા મા પ્રગટાવી આચારેલું 150 કરોડ થી વધુ રૂપિયા નું *દિપાવલી દીવા કૌભાંડ*

*૧૩૯.*બીજેપી કેરાલા નું *પેટ્રોલ પમ્પ ફાળવણી કૌભાંડ*

*140.* બીજેપી કેરાલા નું *મેડિકલ કોલેજ માન્યતા* કૌભાંડ

*141.*બીજેપી કેરાલા નું 2000 ની *ડુંલ્પીકેટ નોટ કૌભાંડ*

*142.*ઉત્તરપ્રદેશ નું 22 કરોડ નું *crater free road*(રસ્તા પર ના ખાડા પૂરવા) કૌભાંડ
*143.*રાજસ્થાન નું *LED bulb*કૌભાંડ

*144.*કિરેન રિજિજુ નું 4 by50 કરોડ નું *NEEPCO* કૌભાંડ

લી . આપના એ જ લોક લાડીલા ડો કૂણાલ પટેલ

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...