Followers

Friday, 3 January 2020

NRC,CAA,NPR સુપ્રીમ કોર્ટ માં પડકારી શકાય છે.





બંધારણ થી ઉપર કોઈ પણ કાયદો નથી
અને તે કાયદો થાય તો રદ્ કહેવાય
------------------------------------------------------------
ધ્યાન થી વાંચજો અને સમજજો
-------------------------------------------

NRC, CAA ને
 સુપ્રીમ કોર્ટ માં પડકારી શકાય છે./
 માનવાધિકાર માં પડકારી શકાય છે./
 ઇન્ટરનેશનલ કોર્ટ માં પડકારી શકાય છે.

 કેવી રીતે?? જાણો....
-----------------------------------------------
મુદ્દો:-૧
તમે વોટ આપેલ હોવો જોઈએ,
મુદ્દો:-૨
સરકાર માં સેવા આપેલ હોવી જોઇએ,
મુદ્દો:-૩
સરકારી દસ્તાવેજો હોવા જોઈએ,
મુદ્દો:-૪
સરકારી સ્ટેમ્પ નો ઉપયોગ કરી મિલકત વેચી હોય
મુદ્દો:-૫
સરકાર મા ટેક્ષ ભર્યો હોય
વિગેરે વિગેરે
......

જો તમને ગેરકાયદે જાહેર કરવામાં આવે તો...

મુદ્દો:- ૧

કોર્ટમાં તમારે નાગરિકતા માગવી
અથવા
 સરકાર સામે કેસ કરવો કોર્ટમાં

 એમ કહેવું કે

અમને ખબર નહોતી કે અમે ગેરકાયદે છીએ
પણ
સરકાર નેતો ખબર હતી ને??

 અત્યાર સુધી અમે નાગરિક ના હોવા છતાં અમને વોટનો અધિકાર આપી અમારા વોટનો દુરૂપયોગ કર્યો તેનો જવાબ માગવાનો

કોર્ટને પુછવાનું કે  અમે ગેરકાયદે હતા તો
અમારા વોટનો ઉપયોગ કેવી રીતે કર્યો??

 અમે નાગરિક ના હોઈએ તો શું ચુંટણી મા ખોટું વૉટીગ સરકારે અમારા દ્વારા કરાવ્યું??

અમે ગેરકાયદે હોય તો અમારા થી ચુંટાયેલા નેતાઓ ગેરકાયદે જાહેર કેમ ના કરવા??

જો નેતાઓ ગેરકાયદે જાહેર થાય તો તેમનો બનાવેલો કાયદો/ કાયદાઓ ગેરકાયદે જાહેર કેમ ના કરવો??
.....
મુદ્દો :- ૨

જો સરકાર મા સેવા આપેલ હોય તો તેના માટે કહેવુ કે અત્યાર સુધી આપેલ મારી સેવા ગેરકાયદે જાહેર કેમ ના કરવી??
જે લોકોના કામો કર્યા, ડોક્યુમેન્ટ બનાવ્યા, તે દરેક ડોક્યુમેન્ટ  એટલે દરેક ના મારી સહી વાળા સરકારી ડોક્યુમેન્ટ ગેરકાયદે જાહેર કેમ ના કરવા??
હું ગેરકાયદે છું જાણવા  છતાં જે અધિકારીએ તેના હાથ નીચે નોકરી કરાવી, જે સરકારે પગાર આપ્યો તેના ઉપર એક્શન કેમ ના કરવી??

એટલે 
ખોટું એટલે ખોટું તેને અડધું ખોટું અને અડધુ સાચું કઈ રીતે કહેવાય??

જો એ તમારૂ આજ સુધી નું કરેલ કાર્ય કાયદેસર કહેવાય
તો કોર્ટ ને કહેવાનું કે પછી અમે કઇ રીતે ગેરકાયદે કહેવાઇ એ???

અમે ગેરકાયદે હોઈએ તો અમારા દ્વારા ચુટવામા આવેલ નેતાઓ  તથા અમે કરેલા તમામ સરકારી કામકાજ ગેરકાયદે જાહેર કરો

મુદ્દો :- ૩

તમારે કહેવુ કે
જો અમે ગેરકાયદે હોઈએ તો સરકાર દ્વારા કેમ અમને સરકારી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે સરકારી થતી ફી લઈને આપ્યા???
શું ભારત દેશનું સ્વમાન, સમ્માન છે કે નહીં??
ગમે ત્યારે સરકારી દસ્તાવેજો બનાવી દો ઓફિસરો ની સહી કરો અને ગમે ત્યારે એ દસ્તાવેજો ગેરકાયદે જાહેર કરો
( સાદી રીતે સમજોતો
બોલેલું તથા જાતે કરેલું ફરી જવાની વાત,
સરકારે સત્તાનો દુરૂપયોગ કર્યો)

મુદ્દો:- ૪

તમે ગેરકાયદે જાહેર થાઓ તો કોર્ટ ને પુછવાનું કે
અમારા દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધી ના કાર્ય કાયદેસર ગણવાના કે ગેરકાયદેસર
એટલે
સરકારી સ્ટેમ્પ નો ઉપયોગ કરી જે કાર્ય કર્યું તે કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર

 દાત.
તમે જમીન બીજાને વેચાણ કરેલ હોય તે કરાર
 રદ્ કરી સરકાર માં કેમ જમીન જમા ના કરવી??

ઘર નું વેચાણ કરેલ હોય તે પણ

બેન્કો માં લોન ભરવાની બાકી હોયતો ગેરકાયદે વ્યક્તિ ની લોન કઈ રીતે બેન્ક વાળા માગી શકે??
કારણ
 તેના પુરાવા/ દસ્તાવેજ તો સરકાર દ્વારા ખોટા કહેવાય
ખોટા પુરાવાઓ જોયા બાદ બેન્ક વાળા કોર્ટ દ્વારા લોન વસુલે?? કે કઇ રીતે??

ગેરકાયદેસર લોકો નુ ખાતુ ખોલાવવા બદલ બેન્ક ઉપર કાર્યવાહી થાય??
મુદ્દો:- ૫

કોઈ પણ વ્યક્તિ ને તમે ગેરકાયદે કહેતા હોવ તો તેના જોડે થી પૈસા ( ટેક્ષ) લઈ શકો??
દાત.
તમારા ઘરમાં કોઈ ભાડુઆત રહેતો હોય
તે તમને પૈસા આપતો હોય તો તેને ગેરકાયદે કોર્ટ માં કહી શકાય??

તમારે ભાડુ પણ લેવું છે
અને
તેને ગેરકાયદે રહે છે તેમ પણ કહેવો છે
આ બાબત કેટલી યોગ્ય કહેવાય??
સરકાર ટેક્ષ વસુલ કરે છે અને ગેરકાયદે કહે
તો સરકાર ગેરકાયદે લોકો થી પૈસા લીધા તેનેપણ એક ગુનો જ કહેવાય ને??

 મુદ્દો:- ૬
સરકાર દ્વારા લાભ આપવામાં આવ્યો હોય તો કોર્ટ ને પુછવાનું કે અમને ખબર નહોતી કે અમે ગેરકાયદે છીએ
પણ
સરકાર ને તો ખબર હતી તો સરકારે આ સરકારી લાભો અમને આપી સત્તા નો દુરુપયોગ કેમ કર્યો??

શું એ માટે વહીવટી તંત્ર ને સજા થઈ શકે??
ગ્રાન્ટ આપનાર નેતાઓ ને સજા થઈ શકે??

જો ના તો અમને જ કઇ રીતે??

પછી કહેવું કે
 ન્યાય તંત્ર એટલું નિસ્તેજ બની ગયુંછે કે માત્ર એકજ NRC,CAA કાયદો નજર સમક્ષ રાખીને કાર્યવાહી કરે???


આવા તો અસંખ્ય મુદ્દાઓ છે તથા પ્રશ્નો છે

.............

હવે સમજજો.....
.........

જો તમારૂ વોટર કાર્ડ ( ચુંટણી પત્ર) તમારી નાગરિકતા નક્કી ના કરી શકે

પણ

એજ ચુંટણી પત્ર તમારા દેશનો નેતા નક્કી કરી શકે

અને એજ નેતા કાયદો નક્કી કરી શકે

અને

એજ કાયદો તમને ગેરકાયદે નક્કી કરી શકે

હવે વિચારો......

તમે દેશના ગેરકાયદે નાગરિક હોય તો તમારાથી
ચુટાયેલો નેતા પણ ગેરકાયદે કહેવાય

તેનો બનાવેલ કાયદો પણ ગેરકાયદે કહેવાય

કારણ


જો મુળ પાયો જ ગેરકાયદે હોય
તો ચણતર પણ ગેરકાયદે કહેવાય
તેને કઈ રીતે કાયદેસર કહેવાય???

આમ,

કુદરતી કાયદો કહો કે સંવિધાન નો કાયદો

શરૂઆત ખોટી
તો અંત પણ ખોટો

માટે
શરૂઆત ગેરકાયદે હોય તો અંત કઇ રીતે કાયદેસર કહેવાય????

ટૂંકમાં,
ગેરકાયદે લોકો થી ચુંટાયેલા નેતાઓ
કાયદેસર કઈ રીતે કહેવાય ???
તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ કાયદો પણ કઈ રીતે કાયદેસર કહેવાય???

-------------------------------------

જે પણ લોકો ને હજુ સુધી ખબર ના પડી હોય તેમને માટે એક ઉદાહરણ આપું છું

કે,

તમે ૫૦ વ્યક્તિઓ હોય
તમે તેમાંથી એક લીડર(નેતા)ની ચુંટણી કરો
હવે તે નેતા બન્યા બાદ
એ એમ કહે કે આમાંથી ૨૦ વ્યક્તિ આપણા નથી  માત્ર ૩૦ જ આપણા છે

એટલે ૨૦નેઆપણા ભેગું ના લેવાય

તો એ નેતાએ કરેલ વાત કાયદેસર કહેવાય???

કારણ કે ૫૦ વ્યક્તિ ની ચુંટણી થી તે લીડર તરીકે આવ્યો છે
તેમા પેલાં ૨૦ વ્યક્તિ પણ સામેલ છે

માટે જ ૨૦ વ્યક્તિ ને ગેરકાયદે જાહેર કરવામાં આવે
તો નેતા ની પણ ચુંટણી ફરીથી કરવી  પડેને??
કારણકે...
 પેલો નેતા ૫૦ વ્યક્તિ ની સંમતિ થી થયો હતો
નહીં કે ૩૦ વ્યક્તિ ની સંમતિ થી....

બીજું ઉદાહરણ....

૧૦ વ્યક્તિ ઉપર કોર્ટ માં એક કેસ ચાલ્યો શકનો લાભ આપી છોડી દીધા
કોર્ટે બધાને કહ્યું તમે નિર્દોષ છો.

હવે એક વ્યક્તિ  પોતાના મિત્રો ને સમજાવે છે કે આપણને તો કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે

પણ આપણે ૮ તો ભાઈબંધ છીએ પણ પેલા બે દરેક વખતે આપણો વિરોધ કરે છે

માટે આપણે સૌ એમ કહીએ કે અમે ૮ નિર્દોષ છીએ માત્ર અમને શકનો લાભ આપી છોડી દો
પણ પેલા બે ઉપર શક ચાલુ જ રાખો
તેમને શકનો લાભ ના આપો

હવે કોર્ટ દ્વારા તો બધા સરખા હતા
પણ ૮ વ્યક્તિ આવુ કરે તો કોર્ટ માં શું થાય?  કોર્ટ શું કરે??
દેશમાં આવી સ્થિતિ થઈ છે

આ ઉદાહરણ આપણા  મોદી
( મોંઘવારી ના દિવસો) ને સમજાવજો

ટૂંકમાં,
આ નાટક આધાર કાર્ડ જેવું જ છે
મંદી અને અમુક વાતો થી ધ્યાન ભટકાવવા જેવું

ખેર, દેશ એવા વ્યક્તિ ના હાથમાં આવી ગયો છે કે
તમે બધુ જોઇ શકો છો

સરકાર ની  સિક્યુરિટી ધરાવતી ઓફીસમાંથી રાફેલ ના  કાગળો ચોરાઈ જાય / બળી જાય
તો
૭૫ વર્ષ સુધી સામાન્ય નાગરિક જોડે ક્યાંથી તેમના કાગળ સુરક્ષિત રહી શકે??

હવે ખબર પડી કે અંધભકત બનો તો કેવી હાલત થઈ જાય છે
માટે જ બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે
શિક્ષિત બનો
અને
પછી
એક બનો
ત્યારબાદ
સંઘર્ષ કરો

બાકી ઘરબાર બૈરી છોકરા મુકીને આવેલા વ્યક્તિ
તમારા બૈરી છોકરા મુકાવી દેશે

-------
બહુજન સમાજ નો બિચારો કોઈ પણ એક નિર્દોષ વ્યક્તિ ભારતીય નાગરિક હશે પણ પોતાની નાગરિકતા સાબિત નહીં કરી શકે અને તેને ડીટેન્શન કેમ્પમાં રહેવું પડશે તો તેનું કારણ સરકાર નહીં પણ આપણા બહુજન સમાજ નો દલાલ જ જવાબદાર થશે
કારણ...
 દલાલના કારણેજ સમાજનો વોટ વેચાઈ જાય છે
અને પછી સરકાર આવા નાટકો કરે છે
અને દલાલ આપણો પક્ષ નથી લેતો પણ સરકાર નું સમર્થન કરે છે
માટે સમાજ સુધારવો હોય તો સમાજ ના દલાલોને ખત્મ કરો

સરકાર સામે પ્રદર્શન કરવા કરતાં દલાલ સામે પ્રદર્શન કરવાનુ ચાલુ કરો
સમાજ ના કોઈ પણ પ્રકારના કાર્યક્રમો મા તેનો વિરોધ કરો
આપણા સમાજ નો અવાજ ઉઠાવતા ને જ સાથ આપો
બાકીના ને
છઠ્ઠી નુ ધાવણ યાદ કરાવી દો
ખબર પડે કે સમાજ ની દલાલી કરવાથી શું થાય છે
---------
એવા મુર્ખ ને એ પણ કહું છું કે
મંદિર માં ભગવાન હોતતો
યોગી આદિત્યનાથ આજે સંસદમાં શું કરવા આવ્યો છે??
શંભુનાથ ટુંડીયા શું કામ સંસદમાં બેઠા છે??

સંસદમાં મુક્તિ મળે છે કે મંદિર માં??
માટે ભણવા ની સાથે સાથે ગણવાનું પણ રાખો

પોતાને ચુસ્ત રામભક્ત કહેવા વાળા કેટલીયે વખત વોટ માટે મસ્જિદ જઇ આવ્યા છે અરે પોતાની પાર્ટીમાં જોડયા છે
માટે જ આ બધી માનસિક બીમારી છોડો
---------------------
રામ ના પુરાવાઓ ઉભા થઇ જાય તો
બહારથી આવેલા આર્યો ના પુરાવાઓ કેમ ઉભા થતા નથી???
............
અંતે..
ઇડી દ્વારા ન્યુઝ ચેનલો પર આવતા એકરો, રીપોર્ટરો, ચેનલોના માલિક ના ઘરે રેડ પાડવામાં આવે તો પણ ઘણા રૂપિયા નીકળે....
આતંકીઓ બોર્ડર ઉપર જ છે એવુ નથી
અમુક વખતે ટીવીના સમાચાર મા પણ દેખાય છે
.......

મિત્રો
આ મેસેજ આગળ મોકલો કારણકે જમીન થી જોડાયેલ બહુજન લોકો (મૂળ નિવાસી લોકો), માઇનોરીટી સમાજના લોકો તથા ગરીબ લોકો જાગૃત થાય



કિરીટ રાઠોડ
બનાસકાંઠા
ગુજરાત

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...