Followers

Tuesday, 21 January 2020

.NRC,CAA,NPR.વિરોધ જે લોકો જાગી ગયા છે તે બધા વિરોધ કરે છે.

.જે લોકો જાગી ગયા છે તે બધા વિરોધ કરે છે. 

CAA નો કાયદો પાસ થઈ ગયો છે. હવે NPR આવશે. પછી NRC આવશે. કેન્દ્ર સરકાર નો આ પ્લાન છે. આ ત્રણેય આપણા જીવનને શું અસર કરશે એ એક પછી એક સમજીએ. બધાની પાસે આ બધું સમજવા નો સમય ન હોય. પણ મારી પાસે સમય પણ છે અને ઘણું બધું વાંચવામાં મને કંટાળો નથી આવતો. તેથી મેં આ ત્રણેય વિશે ઘણું વાંચ્યું છે. ઘણા વિડીયો જોયાં છે. તમારે માત્ર આટલું ટૂંકુ લખાણ વાંચવાનું છે. મેં આનાથી પચાસ ગણું વાંચ્યું છે. 

(1) CAA શું અસર કરશે? આ કાયદા મુજબ પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી આવેલા શરણાર્થી ઓને  નાગરિકતા આપવામાં આવશે. એક અંદાજ પ્રમાણે 3 કરોડ થી વધારે વિદેશી લોકો ને આવી નાગરિકતા અપાશે. આપણા દેશમાં બધી જ વસ્તુ ની તંગી છે તો પછી આવા નવા લોકો ને સમાવવાની શું જરૂર છે? નાગરિકતા આપવી જ હોય તો મુસલમાનો ને બાકાત કેમ રાખવામાં આવ્યા છે. આ ભેદભાવ છે. જે સંવિધાન વિરોધી છે. પણ સરકારે કાયદો બનાવી દીધો છે. આ કાયદાનો આપણે વિરોધ કરવો જોઈએ. 

(2) NPR આપણા જીવનને શું કરશે? નેશનલ પોપયુલેશન રજીસ્ટર છે. એપ્રિલ મહિના થી સરકારી માણસો ઘેર ઘેર ફરીને માહિતી ઉઘરાવશે. તેમાં 21 મુદા છે. બે ત્રણ મુદા વિચિત્ર છે. જેમકે તમારા માતાપિતા ના જન્મ સ્થળ અને જન્મ તારીખ ની માહિતી. પાસપોર્ટ, આધાર કાર્ડ, તમે પહેલા ક્યાં ક્યાં રહેતા હતા વગેરે. આ માહિતી તમારી પાસે પ્રમાણ પત્ર સાથે હોવી જોઈએ. જે વ્યક્તિ પોતે 70 વરસની હોય એના માતાપિતા ના જન્મના પ્રમાણપત્ર ક્યાં થી કાઢવા.? હવે જે કર્મચારી આવશે એ આગ્રહ નહી કરે કે માહીતી આપવી જ પડશે. પરંતુ તમે તમારા માતાપિતા ના જન્મ ના પ્રમાણપત્ર નહીં આપી શકો તો તે કર્મચારી પત્રક માં એ પ્રમાણે નોંધ કરશે. એ વિગતો એ ઓફિસ માં જઈને આપી દેશે. 

(3) હવે સમજીએ NRC. ઉપરના મુદા માં જોયું કે કર્મચારી એ ઓફિસ માં તમે આપી એ વિગત જમા કરાવી દીધી. 2022 માં ઓફિસ તમને નોટિસ આપશે. કે તમારી આટલી આટલી માહીતી ખૂટે છે. 15 દિવસ માં જમા કરાવો. નહીં તો તમારી નાગરિકતા રદ થઈ જશે. 2022 માં તમારે તાત્કાલિક તમારા માતાપિતા ના જન્મના પ્રમાણપત્ર કઢાવવા ગામડે દોડવું પડશે. એક પ્રમાણ પત્ર કઢાવવા તમારે 10 - વીસ હજારનો ખર્ચ કરવો પડશે. તમારે પરિવાર માં પાંચ પ્રમાણ પત્ર કઢાવવા હશે તો પચાસ હજાર થી વધુ ખર્ચ થશે. ધક્કા ખાવા પડે એ વધારા માં 

(4) નાગરિકતા ન હોય એનું શું થશે? એ ડિટેંશન સેંટર માં જશે. જે એક પ્રકારની જેલ છે. જેની નાગરિકતા નહી હોય એના બેંક બેલેન્સ સરકાર જપ્ત કરશે. જમીન મકાન સરકાર કબ્જે કરી લેશે. જે ડિટેંશન કેમ્પમાં હશે એની કિડની કાઢી ને સરકાર કેમ્પ નો ખર્ચ ચલાવશે. 

(5) આનાથી બચવાની ઉપાય શુ? એક જ ઉપાય છે. આ ત્રણેય કાયદાનો વિરોધ કરવો. CAA NRC NPR ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. ત્રણેય નો વિરોધ કરો. જે લોકો જાગી ગયા છે તે બધા વિરોધ કરે છે. એટલે ફાલતુ વાતો માં સમય બરબાદ કરવાને બદલે આ કાયદાનો વિરોધ કરો. તમારી પાસે જેટલા ગ્રુપ હોય તે દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલો. તમારા બાળકો નું ભવિષ્ય બચાવી લો.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...