Followers

Thursday, 23 January 2020

૨૬ જાન્યુઆરી ચાલો ભરૂચ સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાની ને યાદ કરીએ .

ચાલો ભરૂચ સ્વતંત્ર સેનાનીઓ ની યાદ માટે

___📮#ખાસ_આમંત્રણ📮___

ચાલો આપણા માટે કુરબાની આપનાર સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાની નો ઈતિહાસ બચાવવા માટે  અને વર્તમાન  દેશના  હાલાત અને ભારતીય સમાજની પરિસ્થિતિઓ સામે આપણે મનો મંથન  કરવા ભેગા થઈ ૭૩ મો સ્વતંત્ર સેનાની દિવસ ઉજવણી  કરી દેશ અને સમાજ સાથે માનવતાની  આપણી જવાબદારીઓ  અને આપણી એકતા માટે....

_____પ્રોગ્રામનો હેતુ______

પ્રથમ આ પ્રોગ્રામ આપણા દેશના તમામ સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાનીઓ યાદ કરવા માટે  રાખવામાં આવેલ છે.

જેમ આપણે જાણીએ છીએ આપણા દેશમા અંગ્રેજો સામે દેશ માટે કુરબાની આપનાર ગણા લડવૈયાઓ હતા જેમને આપણે સ્વતંત્ર સેનાની કહીએ છિએ જેઓએ  આ દેશમાં અંગ્રેજ હુકુમતની તાનાશાહી સામે સંઘર્ષ કરી પોતાની જાનની કુરબાની અાપી દેશને આજાદી અપાવી પણ આપણે જોઈ રહીયા છિએ તેમ આજે દેશ માટે કુરબાની આપનાર સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાની નો ઈતિહાસ દેશની જનતામાં  જાનકારી જેટલી હોવી જોઈએ તેની ગણી કમજોરીઓ છે, અને સાથે સાથે તેમની કુરબાની નો ઇતિહાસ બચાવવો હવે આપણી જવાબદારી છે તેમના યોગદાનને  ઘર ઘર સુધી પોહચે તે માટે  પ્રોગ્રામ આયોજન કરેલ છે,   _૭૩ સ્વતંત્ર સેનાની દિવસના નામે રાખેલ છે._


૧૫ ઓગસ્ટ  ૧૯૪૭ ના દિવસે દેશને આજાદી  મળી ત્યારબાદ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે સંવિધાન લાગુ કરવામાં આવેલું જેમાં મોટો ફાળો આપણા સ્વતંત્ર સેનાનીઓ નો છે, પણ જેમ આપણે જાણીએ છીએ દેશના હાલાત આજે શુ છે? તે માટે આપણે આપણા સેનાનીઓ ની કુરબાનીઓ ને બચાવવા માટે પ્રથમ સંવિધાન બચાવવા માટે સંગઠિત,સક્રિય,સમર્પિત  થવુ ગણું  જરૂરી છે, તે માટે પ્રથમ જાણકારી મેળવી રણનીતિ તૈયાર કરવી ગણી જરૂરી છે, આજ હેતુને પુરા કરવા માટે પ્રોગ્રામ રાખેલ છે.

સમાજના જાગૃત યુવાનો માટે પણ વિષય રાખેલ છે, જેમ આપણે જોઈ રહેલ છે સમાજ અને દેશની આટલી ગંભીર પરિસ્થિતિઓ પછી પણ સમાજના સામાજીક,રાજકિય,ધાર્મિક  લિડરો જેમ ખામોસ બેઠા છે, તેવા સમયે સમાજના જાગૃત ચિંતિત યુવાનો આજે સમાજના આ લિડરો સુધી પોતાની વિચારો દર્શાવી સકે છે.



આપણે સ્વતંત્ર ત્યારે રહી શકીશું  જ્યારે આપણે આપણી સ્વતંત્રતા ની જાણકારી અને તેની કુરબાની માટે સજાગ (જાગૃત) બનીને  પોતના જીવનમાંથી  સમય,બુદ્ધિ,શક્તિ અને તન,મન ધન સમાજ માટે આપીસુ.

આ પ્રોગ્રામ ને સફળ બનાવવો એ સ્વતંત્ર સેનાનીઓ ના યોગદાન ની જાગ્રુતા લાવવી આપણી જવાબદારી  છે.


મુળનિવાસી એકતા મંચ- ભરૂચ.
હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત 
મો.9898335767


7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...