એમાં બીજા પેજ ઉપર _*"અપવાદ"*_ જણાવેલા છે. તે મુજબ અનાજ, શાકભાજી, કરિયાણું, મેડિકલ સ્ટોર, ટેલિફોન વિગેરેને લગતી સેવાઓ ચાલુ રાખી શકાશે.
_*પરંતુ તેવી જગ્યાએ કોઈ ભીડ ના થાય અને જાહેરનામાનું ઉલ્લંઘન કે ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે*_
અને તેવી દુકાન કે સેવાઓ બંધ કરાવવા બાબતે જો કોઈ પોલીસકર્મી કે અન્ય કોઈ સરકારી અધિકારી તરફથી દબાણ કરવામાં આવે તો નીચેના ટેલિફોન નંબરો પર સંપર્ક કરવો.
(જંબુસર/આમોદ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી જંબુસર
7567011407
(ભરૂચ/વાગરા તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી ભરૂચ
9978405256
(અંકલેશ્વર/હાંસોટ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી અંકલેશ્વર
7567011436
(ઝગડિયા/વાલિયા/નેત્રંગ તાલુકા માટે)
પ્રાંત અધિકારીશ્રી ઝઘડિયા
7567011411
ઉપરોક્ત અધિકારી તરફથી સંતોષકારક જવાબ ન મળે તો નીચેના નંબરો પર સંપર્ક કરવો
નિવાસી અધિક કલેકટરશ્રી ભરૂચ
9978405177
કલેકટરશ્રી ભરૂચ
9978406205
https://collectorbharuch.gujarat.gov.in/