Followers

Sunday, 15 March 2020

ઈદરીસ નવલખી૧૫ માર્ચ ૨૦૨૦

અસ્સલામુઅલયકુમ:

તારીખ : ૧૫ માર્ચ ૨૦૨૦

મારી ગુજરાતી કોમ: ઉટપટાંગ મોલીખાબ મુફતી અબ્દુરરહીમ લીંબાડા ના બયાન કરેલા ખ્વાબની દુનિયા મા ઈનસાની શકલમા ચીનથી નીકળી ઈરાન અને ત્યાર પછી ઈનંડીયા ના ઝાલીમોને નષ્ટ આવવા રવાના થયેલા કોરોના વાઈરસ ભારત દેશ મા કંઈ સરહદ પાર કરીને આવશે? 
જો કોરોના વાઈરસ ઈરાનથી અફઘાન અને પાકીસતાન ની સરહદ ફળાંગીને ભારતમાં દાખલ થાય તો આતંકવાદી નહી કહેવાશે? ભારત સરકારશ્રી ને કેવીરીતે ખબર પડશે કે કોરોના વાઈરસ પાકીસતાન ની સરહદ પરથી ઘુસણખોરી કરીને ભારત આવ્યો છે? મોલીખાબ મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ બતાવતા નથી ને કે ઈનસાની શકલમા આવેલો કોરોના વાઈરસ કેવા શકલ નો છે. 

ચાલો છોડો..કોરોના ની શકલ ચીની કે બંગાલી કે પછી ફાસીક ફાજીર જેવી છે... 
મોલીખાબ મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ ને એક વીશેસ સવાલ કર્યે... આ સાથે મોકલેલ સક્રીનશોટ ૧૧ સપ્ટેમબર ૨૦૧૯ નો છે..મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ તમે જે ખ્વાબ નુ વર્ણન કર્યું છે તે વય્કતી કહે છે પાકીસ્તાનના  સમયે ૯:૫૩ રાત્રે ખ્વાબ જોયો. હવે તમે વીગતે સમજાવો કે ખ્વાબ જોનારો વય્કતી ઉંઘમા હતો કે જાગતો હતો? ઉંઘમા ખ્વાબ જોતો હતો તો પછી કેવી રીતે ખબર પડી કે ખ્વાબ જોઈ રહ્યો હતો ત્યારે ઘડિયાળ મા રાત્રે ૯:૫૩ મીનાટ થઈ હતી? 
આટલું બધુ ચોકસાઈ થી સમય ગણતરી એક વય્કતી ઉંઘમા હોય અને ખ્વાબ  જોઈ રહ્યો હોય તે કેવા રીતે કહી શકે?

મુફતી અબ્દુર્રહીમ સાહેબ તમને નાચીઝે બેદીવસ પહેલા પણ સલાહ આપી હતી કે તમારે ખ્વાબ વીડીયો રેકર્ડીંગ કરાવી જ લેવાનું... જે વય્કતી ખ્વાબ જોવાનો પાકો સમય ૯:૫૩ મીનીટ કહી શકે છે.. તે વય્કતી અનો ખ્વાબ વીડીયો રેકોર્ડ પણ જરુર કરી શકતો હશે જ ને? 

મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ તમારી કુટેવજ છે કે મસજીદ ના મીમબર/સ્ટેજ પરથી સ્વપ્ના બયાન કરવા... કોરોના વાઈરસ વારુ સ્વપ્નું બયાન કર્યું એ કૃતય કંઈ પહેલી વખત તમે નથી કર્યું.
ટોરોનટોમા તમે તમારો પોતાનો ખ્વાબ જે તમે ઉમરાહ કરવા ગયા ત્યાર જોયો હતો,  તમારા  મરહૂમ વાલીદ સાહેબને ખ્વાબ મા જોયા હતા..અને આખો ખ્વાબ તમે મસ્જીદ મા પબ્લીકમા બયાન કર્યો જ છે..
કોરોના વાેઈરસ અને આ સાથે નો સક્રીનશોટ વાળો ખ્વાબ એ કોઈ નવાઈ નથી....મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ કોઈ ને કોઈ ખ્વાબ બયાન કર્યા જ કરે છે.

આ વખતે કોરોના વાઈરસના ખ્વાબ મા મુફતી અબ્દુર્રહીમ લીંબાડા થાપ ખાઈ ગયા...જુઠી શોહરત હાસીલ કરવા જાવ ત્યારે થાઈ એવુ..શુ કરીયે.

કંઈ નહી હવે ભવીષય મા મુફતી અબ્દુર્રહીમ લીંબાડા સાહેબ... સબુત તરીકે જે  તે ખ્વાબનો વીડીયોજ વાયરલ કરી દેશે..એટલે કોઈ ને ઈશકાલ જ નહી રહે...


અલ્લાહ ની પનાહ... 
અલ્લાહ મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહથી હીફાઝત ફરમાવે... આમીન


ઈદરીસ નવલખી
૧૫ માર્ચ ૨૦૨૦

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...