Followers

Monday, 30 March 2020

corona gujarat

મોદી સાહેબે એકલા ટ્રમ્પ પાછળ ટોટલ 500 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.
રૂપાણી કાકા 190કરોડ નું પ્લેન લાવ્યા.. જેનો દર મહિના નો સર્વિસ ખર્ચ 7લાખછે.
યોગી આદિત્ય નાથ વર્ષે 400 લાખ રૂપિયા ના ટાયફા કરેછે.
કોરોના સામે લડવા WHO ને મોદી એ 87000 કરોડ અઠવાડિયા પહેલા વર્લ્ડ વિડિયો  કોન્ફરન્સ યોજી ને દાન કર્યું.
જૂઓ હવે 150 કરોડ ની આપણા દેશની જનતા માટે 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરી.
હવે વિચારો  સાથીઓ.... એક માણસ દિઠ ફક્ત 10 રૂપિયા થયા.
બિજૂ  પેટ્રોલિયમ પેદાશ ના ભાવ એટલા ઓછા થઈ ગયા છે કે તે ભાવ મુજબ આજે કાયદેસર રીતે પેટ્રોલ 30રૂપિયે લિટર વેચાણ થવું જોઈએ જે 70રૂપિયા ની આજુબાજુ ના ભાવે વેચાય છે. રોજ નો અબજો રૂપિયા નો ચોખ્ખો નફો....
છતાં એક વ્યક્તિ ના આરોગ્ય માટે 10રૂપિયા આવું કેમ??????
કોરોના રોકવો છે... પરંતુ મફત માસ્ક નથી આપવા.
કોરોના રોકવો છે... પરંતુ મફત સેનેટાઈઝર નથી આપવા.
કોરોના રોકવો છે... પરંતુ કોરોના નો રિપોર્ટ  મફત નથી કાઢી આપતાં...
ટીવી ઉપર જાહેરાત કરી દીધી દેશ માટે 21 દિવસ ઘરમાં રહો...સાહેબ તમે કહેશો તો આખું વર્ષ રહીશું... પરંતુ તમે અને તમારા ભાજપ.... કોંગ્રેસ... અને અન્ય પક્ષના  સાંસદો.... ધારાસભ્યો... કોર્પોરેટરો... અને એમના પાળેલા.... પ્રજા ની વચ્ચે તો આવો... પેલા અમિત શાહ તો આ દેશ માં છે કે નહીં... દેખાતા પણ નથી કે  ક્યાંય અવાજ પણ આવતો નથી...
370 મેં હટાવી... રામ મંદિર અમે બાંધશું... અલ્યા આવો અત્યારે રામ મંદિર બાંધવા ને બદલે મોંઢે માસ્ક પહેરો.... 370 હટાવવા નો જસ સૈનિકો ને બદલે પોતે લેનારા ઓ પબ્લિક ની વચ્ચે આવો...
 કોરોના ને હટાવો... ગરીબ ભુખે ના મરી જાય એને રોટલો આપવા આવો. તમે કોરોના ના વાયરસ થી ડરનારા ખરા દેશ પ્રેમીઓ હોવ તો જાતે પબ્લિક ની વચ્ચે આવો.... વાતે વાતે ભારત માતા ની દૂહાઈ દેનારા માસ્ક પહેરી ને સેનેટાઈઝર ને આરોગ્ય ની સગવડો લઈ ને આવો... 21નહી 61દિવસ ઘરમાં પુરાવા તૈયાર છીએ અમે પણ અમારી સાથે અમારા માટે ટીવી માં નહીં પ્રજા ની વચ્ચે આવો...
100કરોડ માં વેચાનારા... અને 100કરોડ માં ખરીદનારા  તમામ સાંસદો... ધારાસભ્યો અને  કોર્પોરેટરો  આવો મોઢે માસ્ક બાંધી ને... ડોક્ટરો... પોલીસ... અને સફાઈ કામદારો ની જેમ તમારી ફરજ ને ફરજિયાત સમજી ને આવો.
કોઈ આંકડા ઓ માં ભૂલ હોય તો સુધારીને વાંચજો... આ બધું મહિના ના પેપરમાં જ છે.
ખોટું લાગે તો માફ કરજો... પરંતુ પબ્લિક ને અત્યારે આ  લોકો ની ખૂબ ખૂબ જરૂર છે. બધૂં શાંતિ થી પતે એટલે ભાષણો આપી ને જશ લેવા માટે આવનાર નેતા ઓ અને તેમના ચમચા ઓની... અમારે ભારત ના લોકો ને   જરૂર નથી..
જય ભારત... જય જય જય ભારત.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...