Followers

Sunday, 5 April 2020

આ જાહેરાત આપની મસ્જિદ ના માઈક પરથી એનાઉનસ કરી લોકોને માહિતગાર કરવા વિનંતી છે.coronavirus lockdown

આ જાહેરાત આપની મસ્જિદ ના માઈક પરથી એનાઉનસ કરી લોકોને માહિતગાર કરવા વિનંતી છે.

*🙏🏻જાહેર અપીલ🙏🏻*

*પ્રતિ,*
*તમામ મસ્જિદ કમિટી / મુતવલ્લી,*
*તમામ કબ્રસ્તાન ટ્રસ્ટ / કમિટી,*
*તમામ દરગાહ ટ્રસ્ટ / કમિટી,*
*તમામ ખાનકાહ ટ્રસ્ટ / કમિટી,*
*મુસ્લિમ સમાજ,*

*💐અસ્સલામુ અલયકુમ,💐*   

           સલામ બાદ આથી સર્વે મુસ્લિમ બિરાદરોને જાહેર અપીલ તથા નિવેદન કરતાં જણાવવાનું કે.....
         
           સમગ્ર દેશમાં હાલ *કોરોના (કોવીડ - ૧૯) વાયરસ* મહામારી નાં પગલે *૨૧ (એકવીસ) દિવસ* નું સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તેથી સરકારશ્રી નાં આદેશ તથા સુચના અનુસાર *કોરોના (કોવીડ - ૧૯) વાયરસ* મહામારી અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેથી *તા. ૦૯-૦૪-૨૦૨૦ ને ગુરૂવાર* નાં રોજ *શબે - બરાત* છે, તેથી સરકારશ્રી નાં આદેશ અનુસાર આ વૈશ્વિક મહમારીના કારણે આવનાર *શબે - બરાત* નાં પાવન પર્વ નિમિત્તે *કોઈ પણ વ્યક્તિ ને મસ્જિદ, કબ્રસ્તાન, દરગાહ અને ખાનકાહ જેવા ધાર્મિક સ્થળો ઉપર ન જવા માટે તમામ ભાઈઓ - બહેનોને નમ્ર વિનંતી તથા અનુરોધ કરવામાં આવે છે.*

            વધુમાં જણાવવાનું કે *હાલની સ્થિતિએ જ્યાં સુધી સમગ્ર દેશમાં કોરોના (કોવીડ - ૧૯) વાયરસ મહામારી નાં પગલે ૨૧ (એકવીસ) દિવસ નું સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે સમય દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળ પર કોઈ પણ પ્રકારના ધાર્મિક તથા સામાજિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવશે નહીં જેથી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જાતનાં ધાર્મિક સ્થળ તથા ધાર્મિક પ્રોગ્રમોમાં ન જવા તથા ન આવવા માટે અનુરોધ કરવામાં આવે છે*...તમામે ઘરે રહીને જ નમાઝ, રોઝા, ઝીક્ર, દુઆ તથા ઈબાદત કરવા તથા જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે...                                
*🙏🏻સહકારની અપેક્ષાસહ
*👉🏻 ખાસ નોંધ :* 
↪ આપના વિસ્તારમાં આવતી ઉકત👆🏻 તમામ ધાર્મિક સ્થળો તથા સંસ્થાઓનાં જે તે વહીવટકર્તા / મુતવલ્લી / ટ્રસ્ટીઓએ ધાર્મિક સ્થળ તથા સંસ્થા ના લેટરપેડ ઉપર અથવા આપના વિસ્તારનાં સમાચાર પત્રમાં પ્રસારિત કરવું, તથા સોશિયલ મિડીયા જેમ કે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ટ્વીટર વગેરેમાં મોટાં પ્રમાણમાં શેઅર, પોસ્ટ, સેન્ડ તથા ખુબજ વાયરલ કરવું જેથી સર્વે જનતા આ બાબતથી  વાકેફ થાય અને જે લોકો આ બાબતથી પહેલેથી જ વાકેફ છે તે અજાણ વ્યક્તિઓને આ બાબતથી વાકેફ કરે...

              *"ઘરમાં રહો, સુરક્ષિત રહો"*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...