જે આદિવાસી એ એક પણ વાર બંધારણ વાંચ્યું નથી, અને તેમાં પણ બંધારણ ની 5મી અનુસૂચિ વાંચી નથી તેઓને સરકાર ના આ પગલાં આખા દેશના મૂડી અને મનુવાદીઓ ની જેમ ખુબ ઊંચા જ લાગશે,
પરંતુ અંદર ગહેરાઈ ઓ સમજશો તો સમજાશે કે 35એ અને 73AA ની સામ્યતા સુ છે અને તેની બંધારણ માં જોગવાય કેમ રાખવામાં આવી છે.
દરેક મૂડીવાદીઓ ને આપ એમ કહેતા સાંભળી શકશો કે કાશ્મીરમાં મૂડીરોકાણ આવશે મતલબ ત્યાં હવે સંપત્તિ ખરીદી શકાશે, આખો ખેલ જમીન નો જ છે જો સમજાય તો.
73AA સુ છે તે જો એક આદિવાસી સમજી શકે અને અગર તે ના હોય તો આદિવાસી ની સુ હાલત થાય તે જે આદિવાસી વિચારી ના સકતા હોય તેઓને સરકાર ના આ પગલાં થી ખુબ મઝા આવશે.
છત્તીસગઢ માં 644ગામો સળગાવી ત્યાં થી આદીવાસી ઓ ને ભગાવી જમીનો સરકારે હસ્તગત કરી લીધી છે અને લાખો હેકટર જમીન આ જમીન ની નીચે દબાયેલા કોલસા -બોકસાઇટ -આયર્ન ઓર માટે મૂડીપતિઓ જેવાકે અદાણી અંબાણી જિંદાલ રિલાયન્સ ને આપી દેવામાં આવી છે, ત્યાંના લોકો વિરોધ કરે છે પણ સાંભળવા વાળું કોણ? બધાને ખ્યાલ હોય તો ત્યાં CRPF ઉતારી દેવામાં આવ્યું છે, શું આ 644ગામો ના આદિવસીઓ ના રક્ષણ માટે? કે મૂડીપતિઓ ના રક્ષણ માટે?? 73AA કહે છે કે જમીન આદિવાસી થી આદિવાસી ટ્રાન્સફર થઈ શકે હવે વિચારો સરકાર ના માધ્યમ થી કોને ટ્રાંસફર થઇ???
આઝાદી ના સમયે જયારે ભારત 567અલગ રાજ્યો માં વિખેરાયેલું હતું અને એક સંઘ બન્યું છે તેમાં કાશ્મીર પણ એક સંધિ થી ભારત જોડે શરતી જોડાણ થી જોડાયેલું છે તે ધારા હતી 370.
આદિવાસીઓ ખુબ વાંચો અને પછી હરખાજો. સરકાર ને મૂડીપતિઓ માટે જમીન જોઈએ છે મારા તમારા માટે નહિ. ગરીબોને હટાવી જમીન જોઈએ છે પછી તે કોઈ પણ હોય નામ મુસ્લિમ આતંકવાદીનું હોય કે આદિવાસી નક્સલવાદી નું હોય, નામ આપી ને ખેલ પાડી દેવાની વાત છે.
મૂડીપતિઓ માટે DMRC કોરિડોર -બુલેટ ટ્રેન -ફ્રેઈટ કોરિડોર - નેશનલ હાઇવે -એક્સપ્રેસ હાઈવે વેગેરે 73AA વાળી જમીનો માંથી પસાર થશે, કેટલાક ને થોડાક રૂપિયાની લહાણીઓ થશે ને ગરીબોના અસ્તિત્વ ને પૂરા કરવામાં આવશે.
વિકાસ નું આ વરવું સ્વરૂપ છે. આગલી પેઢી ને સાચવો, નોકરી તો એક પેઢી હશે. મૂડીપતિઓ ને જમીન જોઈએ પણ ખાલી, કાશ્મીરીઓ કે આદિવાસીઓ વગરની, ખાલી જમીન.
😂😂😂😂😂😂😂😂😂
हमारे ये ब्लोग आपको हमारी SAFTEAM के सामाजिक कार्यों ओर अनुभव के साथ इतिहास,वर्तमान ओर भविष्य को लेकर बेहतरीन जानकारियाँ देता रहेगा, साथमे हमारे इस ब्लोग मे आपको सोशीयल मिडिया के जानकारी वाले वायरल मेसेज आपतक शेर करेंगे. हमारे बेहतर भविष्य के लिये हमे बदलाव लाना हे। हमारे कार्यो मे आप सहयोगी बनना चाहते हे, कोमेन्ट करे.
Followers
Wednesday, 7 August 2019
બંધારણ ની 5મી અનુસૂચિ વાંચી નથી,35એ અને 73AA ની સામ્યતા સુ છે
7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓
सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...
-
वकील ने उत्तराखंड नागरिक संहिता को हाईकोर्ट में चुनौती दी; कहा प्रावधान मुस्लिम, LGBTQ समुदायों के प्रति भेदभावपूर्ण हैं। होम-आइ...
-
Huzaifa Patel Date : 12 March 2025 अयोध्या भूमि अधिग्रहण मामला: न्याय और पारदर्शिता की परीक्षा । अयोध्या, जो अपनी धार्मिक और सा...
-
मुस्लिम शरिफ की हदीश 179 जिल्द ,1 हिंदी और उर्दू मे आपकी खिदमत मे पैश करते हे. SAFTeamguj. 03 Aug 2021 السلام عل...