🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*બ્રાહ્મણ ધર્મ થી હિંદુ ધર્મ કેમ*❓
*•••••••••••••••••••••••••••••••••••••••••••••••*
*હવે હિન્દુ ધર્મ થી સનાતન ધર્મ કેમ* ❓
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
1923 માં પહેલીવાર #હિન્દૂ શબ્દનો ઉપયોગ જે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા કરવામાં આવ્યો હતો.
હવે હિન્દૂ નામ બદલીને "સનાતન" નવું નામ આપવાની તૈયારી ચાલી રહી છે.
તું કોળી, તું માળી, તું ધોબી, તું મહેતર, તું આહીર, તું કુંભાર,તું દરજી, તું સુથાર, તું લુહાર, તું મોચી તું ફલાણો, ઢીંકડો આવા અનેક નામોથી ઓળખવામાં આવતા હતા એ સમયે શુદ્રો!
તુલસીદાસે (૧૫૧૧ ઇસ-૧૬૨૩ ઇસ) અથવા (૧૫૬૮વિ. સ - ૧૬૮૦ વિ. સ) માં રામચરિત માનસ મુઘલ કાળમાં લખી, પણ મુઘલોના વિરોધમાં, એમની ટીકા કરતી, બુરાઈ કરતી એકપણ ચૌપાઈ નથી લખી, કેમ?🤔
કેમ માત્ર કોળી કુંભાર જેવી પછાત જાતિઓને જ ટાર્ગેટ બનાવી તુલસીદાસ ચોપાઈમાં કેમ ભાંડે છે કેમ ઘસાતું લખે છે?🤔
શું એ વખતે હિન્દૂ-મુસલમાન મુદ્દો નહતો?
ના, એ વખતે હિન્દૂ મુસલમાન મુદ્દો નહતો કારણ કે એ વખતે હિન્દૂ નામનો કોઈ ધર્મ જ નહતો!
*તો એ સમયે કયો ધર્મ હતો*
*એ સમયે બ્રાહ્મણ ધર્મ હતો અને બ્રાહ્મણો મુઘલો સાથે હળીમળીને રહેતા હતા, એટલુંજ નહિ એકબીજાના સગાંવહાલાં બનીને ભારત પર રાજ કરતા હતા,એ વખતે વર્ણવ્યવસ્થા હતી! ત્યારે કોઈ હિન્દુના નામથી નહિ પણ જ્ઞાતિ અને વર્ણના નામે જ ઓળખાતાં હતા! વર્ણવ્યવસ્થા માં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય(વેપારી વાણીયા)ની નીચે શુદ્ર હતા,તમામ અધિકારથી વંચિત, જેઓનું કાર્ય ફક્ત સેવા કરવાનું હતું, સીધી રીતે કહીએ તો ગુલામ હતા!*
તો પછી *હિન્દૂ* નામનો ધર્મ ક્યારથી આવ્યો?
બ્રાહ્મણધર્મનું નવું નામ "હિન્દૂ" ત્યારે આવ્યું જ્યારે બ્રિટિશ ભારતમાં પુખ્ત મતાધિકાર નો મુદ્દો આવ્યો, જ્યારે ઈંગ્લેન્ડમાં પુખ્ત મતાધિકાર નો કાયદો અમલમાં આવ્યો અને તેને ભારતમાં પણ અમલ કરવાની વાત ડૉ આંબેડકર દ્વારા ઉઠાવવામાં આવી!
અને ત્યારે વયસ્ક મતાધિકાર પર બ્રાહ્મણ ટીળકે કહ્યું હતું "तेली तमौली और कुनभटो को संसद में जाकर क्या हल चलाना है?" અર્થાત આ તેલી, તમોળી, કણબીઓ જે ખેતરમાં કામ કરનાર પછાત જાતિઓએ મતાધિકાર થી સંસદમાં જઈ હળ ચલાવવાનું છે, તેલ વેચવાનું છે? કે તેઓને મતાધિકાર આપવામાં આવે? તિલક ના મતે *સ્વરાજ* તમારો નહિ એમનો અધિકાર છે મતલબ બ્રાહ્મણોનો જ અધિકાર! *હિન્દૂ* શબ્દનો પહેલીવાર ઇસ ૧૯૧૮ માં કરવામાં આવ્યો.
તો બ્રાહ્મણો માટે ખતરો કેમ ઉભો થયો?
કેમકે ભારતમાં એ સમયે અંગ્રેજોનું રાજ હતું, ત્યાં ઇંગ્લેન્ડ માં પુખ્ત મતાધિકાર અમલી થયો તો પછી ભારતમાં પણ લાગુ થવાનો જ હતો.
*વિદેશી આર્ય બ્રાહ્મણોની સંખ્યા 3.5% છે, લઘુમતી છે તો રાજ કેવીરીતે કરશે??*
બ્રાહ્મણધર્મના ના દરેક પુસ્તકો ગ્રંથો શુદ્રો એટલેકે ઓબીસી, એસસી તમામ પછાતવર્ગોના વિરોધમાં, મતલબ હક અધિકાર છીનવવા માટે, ક્યાંક તેઓ વર્ણવ્યવસ્થા પ્રમાણે જાણી ન જાય કે અમારું શોષણ થયું છે અધિકારો છીનવ્યાં છે માટે શુદ્રોની માનસિકતા બદલવા માટે, આ *હિન્દૂ* શબ્દનું ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું!
*બ્રાહ્મણોએ ષડ્યંત્ર કરી હિન્દૂ શબ્દનો ઉપયોગ કર્યો!*
એટલા માટે જ તુલસીદાસે મુસલમાનો ના વિરોધમાં નહિ પણ શુદ્રો પછાતવર્ગોના વિરોધ માં શુદ્રો, પછાતોને ગુલામ બનાવવા માટે જ લખ્યું.
ढोल गंवार शूद्र पशु नारी।ये सब ताड़न के अधिकारी।।
અર્થાત *("ઢોલ, ગવાર, શુદ્ર,પશુ, નારી, બધાને બરાબર ટીપવા જોઈએ)*
હવે જ્યારે મુઘલો ચાલ્યા ગયા, દેશમાં OBC ST SC ના લોકો બ્રાહ્મણધર્મના વિરોધમાં, બ્રાહ્મણ ધર્મના અન્યાય, અત્યાચારો થી દુઃખી થઈ મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો!
તો હવે બ્રાહ્મણ જો મુસલમાનો ના વિરોધમાં જઈ ષડ્યંત્ર નહિ કરે તો OBC, ST, SC ના બહુમત લોકોમાં વિદ્રોહ, પ્રતિક્રિયા નિર્માણ કરી હિન્દૂ બનાવી, બહુમત લોકોને હિન્દુના નામે એકત્રિત કરી *લઘુમતી બ્રાહ્મણ* બહુમતી બનીને રાજ કેવી રીતે કરશે?
ખાસ કરીને OBC પછાતવર્ગો ને ખબર નથી કે એમનો કેવીરીતે બ્રાહ્મણ ઉપયોગ કરી રહ્યા છે, સાથે સાથે OBC,ST, SC અને ધાર્મિક લઘુમતીના લોકોમાં *મૂળ સાચા ઇતિહાસ પ્રત્યે અજ્ઞાનતા* અને એમના અંદર સમાયેલી *અંધશ્રદ્ધા, પાખંડ* પણ ઓછા જવાબદાર નથી.
*બ્રાહ્મણોએ આજે હિન્દૂ મુસલમાન સમસ્યા દેશમાં એટલાં માટે ઉભી કરી છે કે જબરદસ્તી બનાવેલા,કહેવાતા હિન્દૂ (OBC ST SC) પોતાના જ ધર્મપરિવર્તીત ભાઈઓ મુસલમાન, બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી સાથે લડે, મરે કેમ કે બન્ને બાજુ કોઈપણ મરે ફાયદો બ્રાહ્મણોને જ થશે*
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈપણ હુલ્લડ, ધાર્મિક તોફાનોમાં કોઈ બ્રાહ્મણ મર્યો હોય?
*ગોધરાકાંડ કે કોઈપણ હિન્દૂ મુસ્લિમ તોફાનોમાં કહેવાતા હિંદુઓમાં મરનારના જાતિ આધારિત આંકડાઓ જોઈ લો*
*યાદ રાખો ઝેર ઘોળવા વાળા ક્યારેય ઝેર નથી પીતા*
*સાથીઓ ખૂબ મહેનતથી લખ્યું છે વોટ્સએપ પર કોપી કરી દરેક મૂળ નિવાસી એસસી, એસટી ઓબીસી માયનોરિટી ભાઈઓ, બહેનો સુધી પહોંચાડવા વિનંતી છે કારણ કે આ તમામ લોકો ભારતનાં મૂળનિવાસી પ્રજાજનો છે.*
*જ્યારે બ્રાહ્મણ આક્રમણ ખોરો બની ભારત પર ચઢી આવેલા વિદેશી યુરેશિયન આર્યો છે.*
🔎 *જ્વોઇન "मूलनिवासी संघ" & અપડેટ યોર નોલેજ.*🔍📚