*ભારતના નાગરીકો, બાંગ્લાદેશના શરણાર્થીઓ, ગેરકાયદે ઘુસણખોરી કરનાર વિદેશી નાગરીકો* એ ત્રણે બાબત અલગ અલગ છે.
જે ભારતના નાગરીકો છે તેઓ માટે કોઈ પ્રશ્ર્ન જ નથી.
જે બાંગ્લાદેશના શરણાર્થીઓ છે તેઓને ભારતની નાગરીકતા આપવા નો કાયદો (CAB સીટીઝન એમેન્ડમેન્ટ બીલ) પ્રથમ આવશે
જેના દ્વારા શરણાર્થીઓને નાગરીકતા આપવામાં આવશે
અને
ત્યારબાદ નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સીટીઝન (NRC) નો કાયદો આવશે
જેમાં ભારતના નાગરીકો અને નાગરીકતા મેળવનાર શરણાર્થીઓની ભારતના નાગરીક તરીકે નોંધણી થશે.
ગેરકાયદે ઘુસેલા વિદેશી ઘુસણખોરોને નાગરીકતા ના મળી શકે એ સ્વાભાવિક અને દેશના હીતમાં છે.
👉તેથી NRC ના નામે ભારતના 20 કરોડ મુસ્લીમ નાગરીકો એ ડરવાની કોઈ જરુર નથી.
*આવી ખોટી અફવાઓમાં ધ્યાન દેવું નહીં.*
મુસ્લીમોમાં કાલ્પનિક ભય ઉભો કરતા મેસેજ કરનારને ડામી દેવા ઝુંબેશ શરૂ કરો તેવી વિનંતિ છે.
મહેરબાની કરીને આવા કોઈ ખોટા મેસેજ સમાજમાં ફેલાવશો તો સમાજ ડરપોક અને કમજોર થઈ જશે