મિત્રો જ્યારે અમારી પાર્ટી માટે અમારે કોઇપણ ખરીદી કરવાની જરૂર પડી તો અમે કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી. પાર્ટીને જ્યારે જરૂર પડી ત્યારે ગમે તેટલા રૂપિયા થાય તો પણ વટથી ખરીદી કરી જ છે...
૨૦૧૭ થી ૨૦૨૦ સુધી જરૂરી વસ્તુની ખરીદી
૧) અલ્પેશ ઠાકોર (રાંધનપુર) – ૪૫ કરોડ અને ટીકીટ
૨) આશા પટેલ (ઊંઝા) – ૩૦ કરોડ અને ટીકીટ
૨) જવાહર ચાવડા (માણાવદર) – ૪૦ કરોડ અને મંત્રીપદ
૩) કુંવરજી બાવળીયા (જસદણ) – ૩૫ કરોડ અને મંત્રીપદ
૪) બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર) – ૪૫ કરોડ અને રાજ્યસભા ટીકીટ
૫) તેજશ્રીબેન પટેલ (વિરમગામ) – ૨૦ કરોડ અને ટીકીટ
૬) પી.આઈ.પટેલ (મહેસાણા) – ૨૧ કરોડ
૭) મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડ) – ૩૦ કરોડ અને નિગમ
૮) ધવલસિંહ ઝાલા (બાયડ) – ૨૦ કરોડ
૯) વલ્લભ ધારવિયા (જામનગર ગ્રામ્ય) – ૨૫ કરોડ
૧૦) રાઘવજી પટેલ (જામનગર) – ૩૫ કરોડ
૧૧) પરષોત્તમ સાબરીયા (ધાંગધ્રા) – ૨૦ કરોડ અને ટીકીટ
૧૨) અમિત ચૌધરી (માણસા) – ૩૫ કરોડ
૧૩) સ્વ. કરમશી પટેલ (સાણંદ) – ૨૦ કરોડ અને દીકરાને ટીકીટ
૧૪) રામસિંહ પરમાર (ઠાસરા) – ૫૦ કરોડ અને અમૂલના ચેરમેન
૧૫) સી.કે.રાઉલજી (ગોધરા) – ૩૫ કરોડ અને ટીકીટ
૧૬) ધર્મેન્દ્રસિંહ જાડેજા (જામનગર) – ૨૦ કરોડ અને મંત્રી
૧૭) ચણા ચૌધરી (વાંસદા) – ૧૦ કરોડ
૧૮) પ્રવિણ મારૂ (ગઢડા) – ૨૦ કરોડ
૧૯) પ્રધ્યુમનસિંહ જાડેજા (અબડાસા) – ૨૦ કરોડ
૨૦) સોમા ગાંડા પટેલ (લીંબડી) – ટીકીટ
૨૧) જે.વી કાકડીયા (ધારી) – ૨૦ કરોડ
૨૨) મંગળ ગાવિત (ડાંગ) – ૨૦ કરોડ
૨૩) નલીન કોટડીયા (ધારી) – ૩૦ કરોડ
૨૪) રેશ્મા અને વરુણ (આંદોલનવાળા) – ૧૦/૧૦ કરોડ
૨૫) અન્ય નાના/નાના આંદોલનકારી – ૨૦ કરોડ
૨૬) નમસ્તે ટ્રમ્પ – ૧૦૦ કરોડ
૨૭) ચીનનો ઝીનપીંગનું સ્વાગત – ૬૦ કરોડ
૨૮) જાપાનના વડાપ્રધાન – ૯૦ કરોડ
૨૯) અલગ અલગ ચુંટણી સભા – ૨૦૦ કરોડ
૩૦) બીજા છૂટક ધારાસભ્યોની ખરીદી – ૧૦૦ કરોડ
૩૧) અલગ અલગ તાલુકા/જીલ્લા પંચાયતનાં સભ્યોની ખરીદી – ૫૦ કરોડ
૩૨) કર્નાટકમાં સરકાર તોડવાના – ૩૦૦ કરોડ
૩૩) બિહારમાં સરકાર તોડવાના – ૨૦૦ કરોડ
૩૪) મધ્યપ્રદેશમાં સરકાર તોડવાના – ૪૦૦ કરોડ
૩૫) રાજ્યસભા ચુંટણીમાં – ૨૦૦ કરોડ
૩૬) મહારાષ્ટ્રમાં વહેલી સવારે સરકાર બનાવવાનાં – ૩૫૦ કરોડ
૩૭) આસામમાં સરકાર બનાવવાના – ૧૫૦ કરોડ
૩૮) ગોવામાં સરકાર બનાવવા – ૧૦૦ કરોડ
૩૯) વિમાન ખરીદવાના – ૧૯૦ કરોડ
૪૦) અન્ય નાની/મોટી જરૂરી ખરીદી – ૨૦૦ કરોડ
વ્હાલા ગુજરાતના ભાઈઓ બહેનો
*જો અમારી પાર્ટી ભાજપને જરૂર પડે તો અમે કરોડો રૂપિયાના ધારાસભ્ય ખરીદવા પડે તો પણ જનતા પાસે હાથ લાંબો કરતા નથી*
પરંતુ આજે દેશ ઉપર આફત આવી છે ત્યારે માસ્ક ખરીદવા, વેન્ટીલેટર ખરીદવા અને અનાજ પૂરું પાડવા પૈસાની ખાસ જરૂર છે માટે મુખ્યમંત્રી ફંડમાં દાન આપવા વિનંતી.
જય ભાજપ