Followers

Saturday, 13 June 2020

IPS સામે ફરિયાદ કરવાની વિગત

   કોઈ પોલીસ અધિકારી ખાસ કરીને I.P.S. જેમાં એસ.પી.,ડી.વાય.એસ.પી.,એ.એસ.પી.,ડી.એસ.પી.,ડી.આઈ.જી.,ડી.સી.પી.,કમિશનર,પ્રોબેશન,એસ.સી./એસ.ટી. સેલ જ્યારે કોઈ ને ધમકી આપે,મારકૂટ કરે,હાથ-પગ ભાંગી નાખે,લોહી-લુહાણ કરી દે,મારી નાખે વિગેરે કિસ્સાઓમાં તેઓની વિરુધ્ધ "ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પલેન ઓથોરીટી" માં ઈ-મેઈલથી,વોટ્સએપ થી, રજીસ્ટર્ડ ટપાલથી,ફેક્સથી ફરિયાદ કરો.
   આ ઓથોરીટી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પછી મોડે-મોડે માંડ-માંડ શરૂ કરેલ છે.હાલમાં તેના ચેરમેન બલવંતસિંધ(રિટાયર્ડ I.A.S) છે.તથા શ્રીમતી સંગીતા સિંઘ જોઈન્ટ ચેરમેન છે.
 _સરનામું:-_ કર્મયોગી ભવન,બ્લોક નં.1, 6th ફ્લોર,ગાંધીનગર.
_ઈ-મેઈલ:-_so-spca-home@gujarat.gov.in
ફોન નં:-79232-55801,  
           55803-55805.
કોઈ ઉપર અત્યાચાર, બળાત્કાર થાય અને પોલીસ અધિકારીઓ એક તરફી કામ કરે,ઢીલી નીતિ રાખે,ડરાવે-ધમકાવે,આરોપીઓને સીધી-આડકતરી રીતે મદદ કરે ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના  ફરિયાદ કરો.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...