*اَلسَّلَامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ.*
*દિકરી બચાવો સમાજ બચાવો અભિયાન.*
**જાગો મુસ્લિમ સમાજ જાગો"*
*મુસ્લિમ સમાજની દીકરીઓ ને ષડયંત્ર પુર્વક ફસાવી ફુસલાવી ભગાડી જતા અસમાજીક તત્વો ના મેલા ઈરાદા થી સમાજની દીકરીઓ બચાવવા માટે જાગો જાગો જાગો.*
*આપણા મુસ્લિમ સમાજની અસંખ્ય દીકરીઓ આજે કટ્ટર વાદી વિચારધારા રાખતા યુવાનો દિવસે દિવસે આપણી દીકરીઓ ને પોતાની પ્રેમમાં ફસાવી મોતી મોતી વાતો કરી આપણી દીકરીઓ ને તેમના પરિવાર થી અલગ કરીને ભગાડી જાય છે,તેવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહેલ છે, તે જોતા હવે આપણે ભરૂચ જિલ્લાની તમામ આવા ષડયંત્ર ના શિકાર થયેલ પરિવાર ને ન્યાય મળે તે માટે જાગૃત થઈ આગળ વધવાની જરૂર છે.*
*આ અભિયાન ને સફળ બનાવવા માટે આપની જાણમાં આજથી પેહલા જેટલી આપણી દીકરીઓ ઘરેથી ભગાડી ગયેલ હોય તેમની તમામ માહિતી જેમા તેમનું નામ, અને એડ્રેસ પ્રથમ નિચે આપેલ ઉપર લખાવી સહયોગ કરવા વિનંતિ છે.*
*ઈમ્તિયાઝ રાહદવાલા-ભરૂચ*
📱 9724246077
✒️
*Huzaifa Patel, Bharuch GUJ.*
*(Dadicated Worker)*