*જન સંપર્ક જાગૃતિ અભિયાન - SAFTEAM, Fri.19 Jun 2020*
👇 _વિષય_👇
*કોરોના વાયરસ ના લઈને સૌથી વધુ પોલિટિકલ અને સરકારી પ્રશાસન સાથ દલાલ મિડીયા નો શિકાર થવામાં મુસ્લિમ સમાજનુ નામ મોખરે આવી શકે તેમ છે.*
*આજનો લેખ ગણા કેહવાતા જાગૃત લોકોને બની સકે પસંદ ના અાવે પણ સામાજિક જાગૃતિ ના કાર્યોમાં ગણી વાર સત્યને ઉજાગર કરવા અને વર્તમાન પરિસ્થિતિ ને સમજાવવા માટે લોકો ને પસંદ આવે તેમ નહી પણ સમાજ જાગૃત થઈ વર્તમાન પરિસ્થિતિ ને સારી રિતે સમજીને આગળ શું કરવું છે? તેના માટે સમાજમાં એક વર્ગ તૈયાર કરવાની જરૂરત હોય છે, જેના અનુસંધાનમાં આજે આપણે ઉપર આપેલ વિષયમાં વર્તમાન પરિસ્થિતિઓ ને સમજવાની કોશિશ કરીશું*
*પ્રથમ આપણે જોયું તા. ૧૮ માર્ચ ના મિડીયા ના માધ્યમથી વડાપ્રધાન મોદી સાહેબ તરફ થી આહવાન કરીને તા.૨૨ માર્ચના દિવસે જનતા કરવામાં આવેલ ત્યારબાદ આપણે ૨૨ માર્ચના રાત્રીના સમયે ફરીવાર મિડીયા સમક્ષ ઉપસ્થિતિ થતા મોદી સાહેબ ને ૧૪ દિવસો સુધી દેશભરમા લોકડાઉન લાગુ કરવાનો આહવાન સાંભળ્યું અને ત્યારબાદ જે પરિસ્થિતિ આપણે જોઈ તે અાપણા સમક્ષ છે, અાજના લેખમાં ખાસ મુસ્લિમ સમાજને આવા ગંભીર સમયે ભારતિય મુસ્લિમ સમાજની તમામ પરિસ્થિતિ બાબાત મા સમજાવવાની કોશિશ કરવા જય રહેલ છે.*
*આપણે જેમ જોયો હાલની સરકાર તરફથી દેશના વિકાશ અને જનતાની સેવાના કાર્યો કરવા માટે કરેલ તમામ વાયદા મા અસફળ રહી છે,જેમા આપને ધ્યાન કરાવતા કોરોના વાયરસ પેહલા પણ મુસ્લિમ સમાજ દેશમાં પોતાની નાગરીકતા માટે NRC,CAA,NPR જેવા વિષયમાં દેશની પોલિટિક્સ નો શિકાર થયો હતો અને જેમા વિશ્વમાં રેકોર્ડ કરનાર શાહીન બાગ આંદોન જે ૧૦૦ દિવસ લગાતાર ચલાવવામાં આવેલ જેની તમામ પરિસ્થિતિથી આપ જાણકાર છો,કોરોના વાયરસ ની બિમારી પછી આ દેશમા સૌથી વધુ શિકાર થયો મુસ્લિમ સમાજ તેનો જવાબદાર તેના પોતાના ધાર્મિક,સામાજિક અને પોલિટિકલ લીડર તરફથી સોશિયલ મિડીયામા કરવામાં આવેલ આહવાન અને પ્રવુત્તી ના લઈને નિર્માણ થઈ છે.*
*આપણે જોયું કોરોના વાયરસ ના લઈને લોકડાઉન પછી મુસ્લિમ સમાજને કોરોના વાયરસ ગણી ગંભીર બિમારી છે, અને અાવા સમયે આ બિમારી તરી લડવા માટે પ્રશાસન અને સરકાર ને સહયોગ આપો તેવા નિવેદન આપવામાં આવેલ તેને સમજવા માટે આપણે વધુ કય નહી પણ પ્રથમ કોરોના વાયરસ ખરે ખર માનવજાતિ માટે ગંભીર બિમારી તેને સમજવા સમજવાની કોશિશ કરવી જરૂરી છે,ભારત દેશના ગણા ડોક્ટર જેમણે સોશિયલ મિડીયા ના ફેસબુક,યુટ્યુબ જેવા પ્લેટફોર્મ ઉપર વિચારો મુકેલ અને આપણે જોયું વોટસ્એપ મા ગણા વિડીયો અને ઓડિયો ના માધ્યમથી આપણે જાણકારી મેળવેલ છે કે ખરે ખર આ એક ષડયંત્ર છે,માનવજાતિને ગુલામ બનાવવા માથે નુ જેમા વિશ્વના તમામ પુંજીપતી તમામ સાથે મળને પ્રયાસ કરેલ છે, જે દેશનો આજે એક વર્ગ જાણકાર અને જાગૃત થયો છે.*
*આજના લેખમાં આપણે સમજવાની જરૂરી વિષય તરફ ધ્યાન કરવાની જરૂર છે.*
👉🏿 *આપણા ધાર્મિક લિડર પાસે સપનાની તાબિર કરવા માટે અને શરિયત ના લઈને ફતવો આપવામાં ઈલ્મ જોવા મળે છે, પણ આપણે જોયું દેશ-દુનિયાના માનવજાતિનાણા દુશ્મનો અને ખાસ કહીએ તો મુસ્લિમ સમાજના દુશ્મનો તરફથી તૈયાર કરવામાં આવાતા ષડયંત્ર ને સમજવામાં કોઈ ઇલ્મ નથી રાખતા એ સાફ સમજમા આવે છે, ઈલ્લાહ માશાઅલ્લાહ લાખો મા એક ધાર્મિક લિડર પાસે આ વિષયમાં ઈલ્મ હશે પણ તેઓ આવા કોરોના અને નાગરીકતા સાબીત કરવાના ષડયંત્ર સામે ખુલીને નથી આવતા તે આપણે જોય રહેલ છે.*
👉🏿 *આપણે જોયું ભારતીય મુસ્લિમ સમાજને પોતાની નાગરીકતા સાબીત કરવાના કાયદો (CAB) જેવા વિષયમાં મૌન મા બેઠેલા ધાર્મિક ગુરૂઓ કોરોના ના પેહલા લોકડાઉન માજ સમાજને આહવાન કરવાના વિડીયો ઔર ઓડિયો અને પોતાની સંસ્થાઓ ના લેટર ઉપર લખીને સોશિયલ મિડીયા મા વાયરલ કરવામાં આવેલ.*
👉🏿 *સામાજિક આગેવાન બનવાની મનમાં ઇચ્છા રાખતા ગણા લોકોના સોશિયલ મિડીયા ના નિવેદન થી નુકશાન થયા છે આ કેહવાતા સામાજિક આગેવાનો ની આજે સમાજની આંતરિક સમસ્યાઓ હોય કે દેશ દુનિયાની સમસ્યાઓ હોય તેમની શું ભુમિકા છે? તેનું ચિત્ર આપણા સમક્ષ ખુલ્લું જવો મળે છે.*
👉🏿 *પોલિટિક્સ સાથે જોડાયેલ નેતાઓ અને કાર્યકર્તાઓ ની પ્રવુત્તી સામાજની ખાસ સમસ્યાઓ સમયે ખામોશી આપણે જોય રહેલ છે આવા તમામ લોકો કોરોના વાયરસ ના ષડયંત્ર મા સરકાર ને સાથ આપતા અને જનતા ને ડર અને ભય રાખતા જોયા છે.*
*નોધ 👉🏿 હા એ કહી શકાય કે આવા ગંભીર સમયે જાયરે સરકાર પોતાના તરફથી મદદરૂપ થવાના કાર્યોમાં અસફળ રહી અને નિષ્ક્રિય રહી તેવા સમયે સામાજીક,ધાર્મિક અને પોલિટિકલ લિડર તરફથી મદદ કરવામાં આવી પણ આમા તો એમ થયું કે મદદરૂપ તો થયા પણ સરકાર ના ષડયંત્ર સામે પોતાની જવાબદારીઓ થી દુર રહી સમાજને શિકાર બનવા પાછળ ધકેલી દેવામાં આવ્યો.*
*આજનો આ લેખ ગણા વિષયમાં આપને સમજ અને સમજાવવા ના વિષયમાં મદદરૂપ થય શકે છે.*
*વધુ આવતા લેખમાં.*
*જન સંપર્ક જાગૃતિ અભિયાન*
હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત
SAF🤝TEAM - MO.9898335767