Followers

Tuesday, 23 June 2020

Corona Camp Ahmdabad

‼️ *જરૂરી જાહેરાત* ‼️
*(Covid - 19 Medical Camp)*

હાલ ના સંજોગો માં કોરોના વાઇરસ ની વધતી જતી મહામારીમાં *દીને હકક કમિટી, (સરખેજ, અમદાવાદ)* અને *અમદાવાદ મેમણ જમાત એસોસિએશન* તથા *અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (હેલ્થ ડિપાર્ટમેન્ટ)* સંકલન માં એક મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ છે.

*મેડિકલ કેમ્પ નાં મુખ્ય હેતુ:*

🌡️ દરેક આવનાર વ્યક્તિ નું *ટેમ્પ્રેચર ગન* થી ટેપ્રેચર (તાપમાન) અને *પલ્સ ઓક્સીમિટર* થી ઓકસીજન નું પ્રમાણ ચેક કરવામાં આવશે.

👨‍⚕️ ત્યારબાદ સ્થળ પર હાજર રહેલ ડોકટર જો કોઈ કોરોના સંદર્ભ પ્રશ્ન હશે તો તેના સંદર્ભ માં માહિતી આપવામાં આવશે. *(ફ્રી કન્સલ્ટન્સી)*

💊 દરેક લાભાર્થીઓને ને કોરોના થી લડત આપે તેવી *ઇમ્યુનિટી વધારવાની વિવિધ દવાઓ ફ્રી માં આપવામાં આવશે.*

🧕🙎‍♂️આ કેમ્પ *ભાઈઓ તથા બહેનો* માટે રાખવામાં આવેલ છે. 

✍️ *કેમ્પ માં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.* (ફકત પેહલા 250 વ્યક્તિ નું રજીસ્ટ્રેશન થશે.) 
 
*https://forms.gle/uXZ82tvm1ge6djmj8*

*ફોન રજીસ્ટ્રેશન: 70414 59337*


📆 તારીખ : *૨૮/૦૬/૨૦૨૦, રવિવારે*

⏰ સમય: *સવારે 9.30 થી બપોરે 2* સુધી.
(રજીસ્ટ્રેશન પ્રમાણે આવવું)

😷 કેમ્પ માં આવનાર વ્યક્તિ ને *ફરજિયાત માસ્ક* અને *સોશ્યલ ડિસ્ટન્સીંગ* નું પાલન કરવાનું રેહશેે.

 *કેમ્પ નું સ્થળ:*
*લોખંડવાલા પાર્ટી પ્લોટ*
ટી.પી.85, સરખેજ રોડ,
અહેમદાબાદ.
https://maps.app.goo.gl/horfT34z64cZ6rz66

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...