તારીખ:-૨૩/૦૮/૨૦૧૮ ગુરૂવાર
એજ્યુકેશન માણસની નિશાની એ છે, કે તે પોતાના અને સમાજના કાર્યો માં મદદ રૂપ થાય બાકી ડિગ્રી અને શરતી લેવાથી કોઇપણ માણસ મોટો થઇ શકતો નથી તેના કામો તેને મોટો બનાવે છે,
આજે અને સમાજના વર્તમાન સમયને વધુ ગંભીર બનાવવામાં એજ્યુકેશન માણસો નો વધુ હાથ હોય છે ,
તે લોકો સમાજમાં પોતાની ડિગ્રી અને સમ્માન ના લયને જે કામ કરવા જોઈએ તે કામો ના કરતા સમાજને ગેરમાર્ગે લયજવાના પ્રયાસો માં સમાજને કમજોર કરે છે,
તે માટેજ ઇસ્લામના પવિત્ર કુરાનમાં આદેશ આપેલ લો છે, તમારા તે વ્યક્તિ સમ્માન ના લાઇક છે , જેના કામો અને જીવનથી સમાજને અને ઈન્સાનિયત ને ફાયદો થતો હોય અને જેના કામો સારા હોય તેજ સમ્માન ના લાયક છે,
આજના વર્તમાન સમયમાં જે સમાજની દસા દુર્દશા ગંભીર છે, તેના જવાબદાર સિધે સિધા સમાજના સમ્માન ધરાવતી વ્યક્તિ અને સમાજના આગેવાનો અને દિની દુન્યવી ઇલ્મ ધરાવતા લોકો સૌ પ્રથમ આજ વ્યક્તિ જવાબ દાર હોય છે,
જયારે જયારે સમાજમાં બગાડ અને સમાજના વર્તમાન સમયમાં ઇન્સાનિયત ગુમરાહ કરવામાં આવીયુ ત્યારે ત્યારે સમાજ અંદરો અંદર ફસાદ ના કામો મા વધુ ગંભીર હાલાત થી ગેરાય જાય છે,
આ સમયે સમાજના આમ જન જીવન જીવતા લોકોને સામાજિ વ્યવસ્થા અને સારા ભવિષ્ય માટે અને સમાજના વિકાસ ના કાર્યો માટે સમાજને ઉપર દર્શાવેલ લોકો જો સહી દિશામાં પોતાનો ફર્જ નુ કાર્ય છોરીને એક બિજાના જુઠા સમ્માન પરે છે, અને ખોતા ને ખોતો અને ખરાબ કામો કરવામાં પોતાની ફર્જ નથી નિભાવતા ત્યારે ત્યારે સમાજના સમ્માનિત વ્યક્તિત્વ ધરાવતી દરેક વ્યક્તિ પર હજારો સવાલ ઉભા કરવા માટે આમ માણસો માથી બુદ્ધિ જીવી અને સમજદાર ફિકરમંદ લોકો આગર આવે છે,
તે સમયે સમાજના ઉપર દર્શાવેલ લોકો પોતાની ઇજ્જત આબરૂ અને જુઠા સમ ને બચ્ચાવા માટે સમાજના નિષ્પક્ષ અને સંઘર્ષકારી લોકોના સમાજિક પરિવર્તન અને બદલાવના કારયોમાં મોતી અડચણ ઉભી કરવામાં પોતાની તરથી કોઇ કચાસ છોરતા નથી તેના લયને સમાજને જે માર્ગદર્શન અને સામાજિક પ્રવૂતિ ના કામો નો અભાવ થવા લાગે છે અને સમાજના બની બેથેલા લોકો સમાજને હમેશા પોતાની ગુલામી માં રાખવાના પ્રયાસો કરતા રહે છે,
આ તમામ વિષયોને ધ્યાનમાં રાખી સમાજમાં બુદ્ધી અને વિચારશીલ જિવન જુવનારા લોકો જ્યારે સામાજિક પરિવર્તન અને બદલાવ ની સાથે વિકાશ અને અધિકારો ના લયને એક સાથે મરી સંઘર્ષ કરવા તૈયાર થાય છે , તે સમયે સમાજનો વિકાસ ગણી રફતાર અને મોતી મોતીને સમસ્યાઓ ને ખતમ કરની આગર વધે છે, અને તેમા એવો સમાજનુ નિર્માણ થાય છે , ત્યારે દુનિયા માં ઇન્સાન એક બેહતરીન જીવન જિવી સકે છે,
સમાજનો વિકાસ ત્યારેજ શકિય બની સકે છે , જ્યારે સમાજના દબાલ અને બુદ્ધી જીવી લોકો સામજના વર્તમાન અને ભવિષ્યના લયને ચિંતિત થય સમાજ માટે સંઘર્ષ કરે અને પોતાની પુરી તાકાત આવર્ત અને તન ,મન,ધન, થી કાર્યો કરે તો તેવા લોકો ઇન્સાનિયત માટે એક સારો માર્ગ બનાવી સકે છે,
હુજૈફા પટેલ SAF Team
સોશિયલ એક્ટિવ ફાઉન્ડેશન
ભરૂચ ગુજરાત મો.૯૮૯૮૩૩૫૭૬૭