*સંગઠન એટલે શું?? . *સંગઠન માં - કાયદો નહીં, વ્યવસ્થા હોય છે. |*
*સંગઠન માં - સુચના નહીં, સમજ હોય છે. |*
*સંગઠન માં - કાનૂન નહીં, અનુશાસન હોય છે. |*
*સંગઠન માં - ભય નહીં ભરોસો હોય છે |*
*સંગઠન માં- શોષણ નહીં, પોષણ હોય છે. |*
*સંગઠન માં - આગ્રહ નહીં, આદર હોય છે. |*
*સંગઠન માં - સંપર્ક નહીં સંબંધ હોય છે. |*
*સંગઠન માં - અર્પણ નહીં, સમર્પણ હોય છે. |*
*સંગઠન માં - ખોટી વાતો ફેલાવીને સંગઠન ને તોડનાર પણ હોય છે પરંતું તે પારકો નહીં આપણો જ હોય છે.|*
*એટલે જ સ્વયં ને સંગઠનમાં જાળવી રાખો |*
*સંગઠન સામૂહિક હિતો માટે હોય છે. |*
*વ્યક્તિગત સ્પર્ધા કે સ્વાર્થ માટે સંગઠન હોતું નથીં |*.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻