સ્વતંત્રતા એટલે આઝાદ થવૂ , કોનાથી તો કે અત્યાચાર અને શોષણની દૂનિયામાથી સમાન અધિકારો પ્રાપ્ત થાય તો તે સાચી આઝાદિ છે ,
હા મારા મહાન ભારત દેશ પર 1947 પહેલા અંગ્રેજો હૂકૂમત કરતા હતા ,ભારતના મહાન વિરલાઓ જેમકે ,
મહાત્મા ગાંધી ,ડો ,ભીમરાવ આબેંડકર ,મૌલાના અબ્દૂલ કલામ આઝાદ ,સરદાર વલ્લભ ભાઈ પટેલ , અસ્ફાકૂલ્લાહ ખાન ,ભગતસિહ ,રાણી લક્ષમીબાઈ , ટીપૂ સૂલ્તાન અને અસંખ્ય ઉલ્માઓ કે જેઓ અંગ્રેજ હૂકૂમતને હટાવી ભારત દેશને ગૂલામી માથી આઝાદી અપાવવામા અંગ્રેજ હૂકૂમતનો શિકાર બની દેશ માટે શહિદ થયા તેવા વીરલાઓનો 1947 ની સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શૂભકામનાઓ
મારા કેટલાક મિત્રો વિચાર કરતા હશે કે કેમ 2018 નૂ વર્ષ છે અને 1947 ની શૂભકામના પાઠવે છે ત્યારે મારો તેઓને જવાબ છે કે 1947 પહેલા ભારત દેશ અંગ્રેજોની ગૂલામીમા હતો અને 1947 મા આઝાદ થયો અને ટૂક સમય બાદ પોલીટીક્લ પાર્ટીઓના કબ્જા હેથર દેશ થયો ભલે ભારત દેશ લોક્શાહિ કહેવાયો અને પ્રજાના અધિકારો માટે બંધારણ ઘડવામા આવ્યૂ પરંતૂ તેનો સંપૂર્ણ પરે પ્રજા તે અધિકારો પ્રાપ્ત કરવાથી વંચિત રહિ છે જેથી આજે 1947 બાદ ભારત દેશ પર કેટલાક માનવતા વિરોધી સંગથનોના કબ્જા હેથર છે જેથી મારો ઓપીનીયન એ છેકે ભારતની પ્રજા આજે પર પોતાના બંધારણીય અધિકારો ભોગવવાથી વંચિત રહિ છે
🌟દેશના નાગરિકે ભોજનમા શૂ લેવૂ જોઈએ તે અમૂક માનવતા વિરોધી સંગથનો નક્કી કરે છે ,
🌟ખોટી રીતે કોમી રમખાણો કરી માનવજાતની પ્રાણીઓ માફક ખૂલ્લેઆમ હત્યાઓ કરવામા આવે છે
🌟દલિત સમાજના લોકો આજે પર શોષણ અનો ઉચ નીચના ડાયરામા જાતિવાદની પીડાના ભોગ બને છે
🌟માનવતા વિરોધી સંગથનોના કેટલાક અસમાજીક તત્વો જાહેરમા બંધારણને સરગાવે છે
🌟કેટલાક કોમી રમખાણોનૂ બીજ રોપી સમાજ અને દેશમા દહેશત ઉભી કરે છે
🌟ક્યારેક નાની બારાઓ પર તો ક્યારેક જવાન મા બહેનો પર બરાત્કાર ગૂજારી હત્યાઓ કરવામા આવે છે
🌟અને દેશની હૂકૂમતની ગાડી પર બેથેલા મંત્રીઓ પોતાની સામાજીક કાર્યકર તરીકેની ફરજ ભૂલી જઈ પોતાના કરેલા કૌંભાડોને ઢાકંવા માટે આપત્તિજનક સ્ટેટમેન આપી પો
તાની સત્તા ટકાવી રાખવા માટે કોમી રમખાણો કરાવે છે
🌟અને પ્રજા જેના પર ટ્રસ્ટ કરે છે તેવૂ ન્યાયતંત્ર જાણે મોન ધારણ કરી ચૂપચાપ બેઠૂ છે
🌟પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે આજે જન આંદોલન કરવાની ફરજ પરે છે અને જ્યારે હ્કનો અવાજ ઉથાવી જન આંદોલન કરવામા આવે હત્યાઓ થાય છે અને ઝેલોમા બંધ કરી દેવામા આવે છે તો ખરેખર મિત્રો અંગ્રેજ હૂકૂમત અને વર્તમાન સમયની હૂકૂમતની તૂલ્ના કરો તો તમને ખબર પડશે કે ખરેખર મારો ભારત દેશ આઝાદ થયો છે કે પછી હજૂ ગૂલામીમા છે
અને હા હૂ મારા મહાન ભારત દેશનો એક નાગરિક છૂ મને અને મારા સમાજના લોકોને ક્યારેક માનવતા વિરોધી સંગથનો દેશદ્રોહિનૂ પ્રમાણપત્ર પર આપે છે તેથી હૂ કહૂ છૂ યે મૂલ્ક હમારા થા ,હમારા હે ,ઓર હમારા રહેગા
I LOVE MY INDIA લિ ,બાપાના ઈરફાન જર્નાલિસ્ટ